You are here
Home > 2017 > July (Page 6)

વિસનગરમાં ૮૦૦૦ સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉપર LED ઝગમગશે

વિસનગરમાં ૮૦૦૦ સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉપર ન્ઈડ્ઢ ઝગમગશે (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગરના લોકોને હવે વારંવાર બગડતી સ્ટ્રીટ લાઈટની કમ્પલેન કરવાની જંજટમાંથી છુટકારો મળશે. હવે સ્ટ્રીટલાઈટ બંધ રહેવાનો પ્રશ્ન રહેશે નહી. કારણ એ છેકે સરકારની એનર્જી બચત કરતી યોજના અંતર્ગત શહેરના ૮૦૦૦ ઉપરાંત સ્ટ્રીટલાઈટના થાંભલા ઉપર એલ.ઈ.ડી.લાઈટ નાખવામાં આવશે. લાઈટ કમીટીના ચેરમેન જશુભાઈ પટેલની દેખરેખમાં એલ.ઈ.ડી….

તંત્રી સ્થાનેથી… દેવામાફી, સબસીડીનો સિલસિલો ભારત દેશના અર્થતંત્રને તોડી નાંખશે

  તંત્રી સ્થાનેથી દેવામાફી, સબસીડીનો સિલસિલો ભારત દેશના અર્થતંત્રને તોડી નાંખશે ભારત દેશમાં ચુંટણીના આગળના વર્ષે વિરોક્ષ પક્ષો સત્તાધારી પક્ષને ભીંસમાં લઈ પોતાના પ્રત્યે મતદારોને આકર્ષવાના પેંતરા રચે છે. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. મોટી સંખ્યામાં ખેતીનો વ્યવસાય કરતા ખેડૂતો છે. ખેડૂત વર્ગમાં ભણતરનું પ્રમાણ થોડુ ઓછું હોવાથી તેમને સત્તાધારી પક્ષ સામે કરવામાં વિરોધ…

કેતન પટેલની કસ્ટોડીયલ ડેથ બાદ પોલીસ સાવચેત – પોલીસે ચોરને ફરિયાદી બનાવ્યો ચોરીનો ભોગ બનનાર આરોપી

કેતન પટેલની કસ્ટોડીયલ ડેથ બાદ પોલીસ સાવચેત પોલીસે ચોરને ફરિયાદી બનાવ્યો ચોરીનો ભોગ બનનાર આરોપી (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર અગાઉ સોનાના દોરાની ચીલઝડપ કરતા, ચોરી કરતા કે સોનાના દાગીના ધોવાના બહાને છેતરપીંડી કરનાર પકડાય તો પોલીસ પહેલા પબ્લીક આવા લોકોને ઢોર માર મારતી હતી અને ત્યારબાદ પોલીસને સોંપતા હતા. પરંતુ કેતન પટેલના કસ્ટોડીયલ ડેથમાં ફસાયા બાદ પોલીસ…

ધારાસભ્ય ઋષિભાઈ પટેલની રજુઆતો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સ્વિકારી – વિસનગર તાલુકાના ૧૧ રોડ માટે ૧૦ કરોડ મંજૂર

ધારાસભ્ય ઋષિભાઈ પટેલની રજુઆતો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સ્વિકારી વિસનગર તાલુકાના ૧૧ રોડ માટે ૧૦ કરોડ મંજૂર (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના ગ્રામજનોની માગણી અને વારંવારની રજુઆતો બાદ ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા તાલુકાના ૧૧ રોડ માટે ૧૦ કરોડ મંજૂર કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જેમાં મહેસાણા રોડને જોડતો કાંસા સિધ્ધેશ્વરી…

Top