You are here
Home > 2018 > January

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્‌ઘાટન કરાયુ વિસનગરમાં સાયન્સ કાર્નિવલનો લોકોએ લાભ લીધો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્‌ઘાટન કરાયુ વિસનગરમાં સાયન્સ કાર્નિવલનો લોકોએ લાભ લીધો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં શિક્ષણ ક્ષેત્રે ખ્યાતિ પામેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે તારીખ ૨૫ તથા ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ મેહસાણા જીલ્લામાં પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત સરકાર તથા ડિપાર્ટમેંટ ઓફ સાયન્સ અને ટેક્નોલોજીના અને ય્ેંત્નર્ઝ્રંજી્‌ ના સહયોગથી રાજયકક્ષાની સ્કૂલ, કોલેજ તથા ઈન્ડસ્ટ્રીજના…

ઉમેદવારોને ખોટા ખર્ચા ન થાય અને ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય તે માટે ઘાઘરેટમાં ખાનગી ચુંટણી યોજી ગ્રામ પંચાયત સમરસ બનાવી

ઉમેદવારોને ખોટા ખર્ચા ન થાય અને ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય તે માટે ઘાઘરેટમાં ખાનગી ચુંટણી યોજી ગ્રામ પંચાયત સમરસ બનાવી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામના બુધ્ધિજીવી આગેવાનો અને ગ્રામજનોએ ગ્રામ પંચાયતની યોજાનારી ચુંટણીમાં ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય તે માટે ગ્રામ પંચાયતને સમરસ બનાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ગામના ત્રણ વ્યક્તિઓને સરપંચ માટે…

વિસનગર રાજપુત સમાજની મીટીંગમાં પદ્દમાવત ફિલ્મનો વિરોધ કરાયો ક્ષત્રિયોએ પોતાના લોહીથી ઈતિહાસ બનાવ્યો છે-જયરાજસિંહ પરમાર

વિસનગર રાજપુત સમાજની મીટીંગમાં પદ્દમાવત ફિલ્મનો વિરોધ કરાયો ક્ષત્રિયોએ પોતાના લોહીથી ઈતિહાસ બનાવ્યો છે-જયરાજસિંહ પરમાર (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ સંચાલિત વિસનગરના આઈ.ટી.આઈ.ચાર રસ્તા પાસે આવેલ પી.જે.ચાવડા હાઈસ્કુલના પટાંગણમાં ગત રવિવારે બપોરે રાજપુત સમાજના ઈતિહાસ અને હિન્દુ સંસ્કૃતિ સાથે ચેડા કરનાર ફિલ્મ પદ્દમાવતનો વિરોધ કરવા મીટીંગ મળી હતી.જેમા ગુજરાત સહિત ભારતભરમાં પદ્દમાવત ફિલ્મ રીલીઝ…

મુખ્યમંત્રીએ ઉદ્‌ઘાટન કરતા સાયન્સ કાર્નિવલનો ખર્ચ રૂા.૨૦ થી ૨૫ લાખ થયાની ચર્ચા પ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા સંસ્થાને લઈ ડુબશે કે શું?

મુખ્યમંત્રીએ ઉદ્‌ઘાટન કરતા સાયન્સ કાર્નિવલનો ખર્ચ રૂા.૨૦ થી ૨૫ લાખ થયાની ચર્ચા પ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા સંસ્થાને લઈ ડુબશે કે શું? (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કોઈપણ સંસ્થામાં જ્યારે રાજકારણ ભળે ત્યારે સંસ્થાનો વિકાસ અટકી જાય છે અને છેવટે સંસ્થા પાયમાલના પંથ તરફ જાય છે. રાજકારણના લીધે વિસનગરમાં માતબર સંસ્થાઓ બંધ થવાના દાખલા છે. નૂતન કેળવણી મડળમાં અત્યારે…

ગુજરાત સરકાર ખેડુતોને ચોર સમજે છે ? મુકેશભાઈ દેસાઈ

ગુજરાત સરકાર ખેડુતોને ચોર સમજે છે ? મુકેશભાઈ દેસાઈ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આગામી તા.૧-ર-ર૦૧૮થી આદેશ કરવામા આવ્યો છે કે જે ખેડુત ભાઈઓને રાસાયણીક ખાતર ખરીદવુ હશે તો તેણે આધારકાર્ડ અને અંગુઠો આપવો પડશે. તો શું ગુજરાત સરકાર ખેડુતોને ચોર સમજે છે ? તેવુ એક અખબારી યાદીમાં મુકેશભાઈ દેસાઈ જણાવે છે. તઘલખી…

Top