You are here
Home > 2018 > January (Page 2)

અમદાવાદ-ગાંધીનગરથી આવતા વાહનચાલકો ભુલા પડે છે ત્યારે કડા રોડ ઉપર દિશા સુચક બોર્ડ કેમ નહી?

અમદાવાદ-ગાંધીનગરથી આવતા વાહનચાલકો ભુલા પડે છે ત્યારે કડા રોડ ઉપર દિશા સુચક બોર્ડ કેમ નહી? (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર અમદાવાદ-ગાંધીનગર તરફથી વિસનગર અંબાજી, વિજાપુર તરફ આવતા વાહનોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અજાણ્યા વાહન ચાલકો કડા ત્રણ રસ્તા ઉપર આવી ભુલા પડે છે ત્યારે વિસનગરના પ્રવેશદ્વારે કડા રોડ ઉપર દિશાસુચક એન્ટ્રી ગેટ મારવાનુ માર્ગ અને મકાન…

પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસની વિજય પતાકા લહેરાવવા વડનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય ર્ડા.આશાબેન પટેલના ધામા

પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસની વિજય પતાકા લહેરાવવા વડનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય ર્ડા.આશાબેન પટેલના ધામા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઉંઝા વિધાનસભા સીટમાં કોંગ્રેસનુ બુલડોઝર ફેરવી ભાજપના ધારાસભ્ય નારાયણભાઈ પટેલને હરાવી કોંગ્રેસના ર્ડા.આશાબેન પટેલ જાયન્ટ કીલર સાબીત થયા છે. ત્યારે વડનગર પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસના વિજયપતાકા લહેરાવવા ધારાસભ્ય ર્ડા.આશાબેન પટેલે વડનગરમાં ધામા નાખતા વડનગર પાલિકાનુ રાજકારણ ગરમાયુ છે. પાલિકાના કૌભાંડોના કારણે વડનગરની…

પદમાવત ફિલ્મના વિરોધમાં ભારત બંધ દરમિયાન ખેરાલુ-વડનગર-સતલાસણા જડબેસલાક બંધ

પદમાવત ફિલ્મના વિરોધમાં ભારત બંધ દરમિયાન ખેરાલુ-વડનગર-સતલાસણા જડબેસલાક બંધ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર પદમાવત ફિલ્મમાં ભારતીય ઈતિહાસને તોડી મરોડીને રજૂ કરતા કરણી સેનાએ ભારત બંધનું એલાન આપ્યું હતું. જેના સમર્થનમાં ખેરાલુ-વડનગર-સતલાસણા ઐતિહાસિક રીતે બંધ રહ્યું હતું. ત્રણે તાલુકામાં જ્યારે પણ ભાજપ કે કોંગ્રેસ દ્વારા બંધ કરવા આહવાન અપાતું ત્યારે સવારે આગેવાનો બજાર બંધ કરાવે તે પછી એકાદ…

અગાઉ બે એવોર્ડ મેળવનાર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ખેરાલુના ખેડૂતનુ રાજયપાલશ્રીના હસ્તે એવોર્ડથી સન્માન

અગાઉ બે એવોર્ડ મેળવનાર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ખેરાલુના ખેડૂતનુ રાજયપાલશ્રીના હસ્તે એવોર્ડથી સન્માન (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર પુર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈના ભત્રીજા તથા ખેરાલુ પાલિકા સભ્ય તથા તમામ સમાજોમા લોકપ્રિય આગેવાન સુભાષભાઈ દેસાઈના ભાઈ અશોકભાઈ જીવજીભાઈ દેસાઈને અગાઉ ખેરાલુ ભાગ દુધ ઉત્પાદક મંડળી દ્વારા ર૦૦૯થી ર૦૧૪ સુધી ગાયનુ વધુ દુધ ભરવામાં પ્રથમ કક્ષાનો એવોર્ડ અપાયો હતો. ત્યારબાદ…

ખેડૂતોને લાભ થાય અને પર્યાવરણ જાગૃતિ કેળવાય તે માટે ફોરેસ્ટ વિભાગનુ આવકારદાયી પગલુ એગ્રો ફોરેસ્ટ્રી યોજનામાં વૃક્ષારોપણ કરો-વળતર મેળવો

ખેડૂતોને લાભ થાય અને પર્યાવરણ જાગૃતિ કેળવાય તે માટે ફોરેસ્ટ વિભાગનુ આવકારદાયી પગલુ એગ્રો ફોરેસ્ટ્રી યોજનામાં વૃક્ષારોપણ કરો-વળતર મેળવો (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર રાજ્યમાં પર્યાવરણ ક્ષેત્રે જનજાગૃતી લાવી ખેડૂતોને આર્થિક રીતે સમૃધ્ધ બનાવવા માટે સરકારે ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં અત્યારે સરકારના વનવિભાગ દ્વારા “એગ્રો ફોરેસ્ટ્રી યોજના” હેઠળ ખેડૂતો માટે નવી યોજના અમલમાં મુકવામાં…

Top