You are here
Home > 2018 > January (Page 3)

પદમાવત ફીલ્મથી માત્ર રાજપૂત સમાજનીજ નહી પરંતુ સમગ્ર હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ છે

પદમાવત ફીલ્મથી માત્ર રાજપૂત સમાજનીજ નહી પરંતુ સમગ્ર હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ છે ફીલ્મ ડાયરેક્ટરો વર્ષોથી હિન્દુઓની સંસ્કૃતિ અને ધર્મ સાથે ખિલવાર કરતા આવ્યા છે               ભારતનો ઈતિહાસ રાજપૂતોના લોહીથી રંગાયેલો છે. રાજપૂતોએ ફક્ત પોતાની રક્ષા માટે નહી પરંતુ સમગ્ર હિન્દુ અને ધર્મની રક્ષા માટે બલીદાન આપ્યા છે. દેશ…

વિસનગરમાં ફરીથી આંદોલન સક્રીય બન્યુ પદમાવત ફીલ્મના વિરોધમાં બંધ-૨૦૦ના ટોળા વિરુધ્ધ ફરિયાદ

વિસનગરમાં ફરીથી આંદોલન સક્રીય બન્યુ પદમાવત ફીલ્મના વિરોધમાં બંધ-૨૦૦ના ટોળા વિરુધ્ધ ફરિયાદ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર રાણી પદમાવતી એક વિરાંગના હતા. સતી સાધ્વી હતા. ત્યારે રાજપૂત સમાજની આ શૌર્યગાથાને મારી મચડી કમાણીનુ સાધન બનાવવા પદમાવત ફીલ્મ બનાવવામાં આવતા સમગ્ર દેશના રાજપૂતો લાલઘુમ થયા છે. પદમાવત ફીલ્મના વિરોધમાં વિસનગરમાં ફરીથી આંદોલન સક્રીય બન્યુ હતુ. દેખાવો થયા અને રોડ…

કલેક્ટરમાં વિવાદ ચાલી રહ્યા છે તે ઠરાવો એજન્ડામાં લીધા વિસનગર પાલિકાની વિવાદાસ્પદ ઠરાવો સાથેની જનરલ મળશે

કલેક્ટરમાં વિવાદ ચાલી રહ્યા છે તે ઠરાવો એજન્ડામાં લીધા વિસનગર પાલિકાની વિવાદાસ્પદ ઠરાવો સાથેની જનરલ મળશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાની અગાઉની જનરલના ઠરાવના વિવાદ કે જે કલેક્ટરમાં ચાલી રહ્યા છે તે ઠરાવો ફરીથી પાલિકાની જનરલના એજન્ડામાં ચડાવવામાં આવતા, ખોટાને સાચુ ઠરાવવાના પ્રયત્નોની આ કાર્યવાહીથી પાલિકા સભ્યોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. એમાં ખેરાલુ રોડ…

પાટીદાર સમાજની માતબર સંસ્થાઓ સમાજના જરૂરીયાતમંદ માટે મેડીકલ ફંડ કેમ ભેગુ કરી શકતી નથી? પાટીદાર યુવાનની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે મદદની અપીલ

પાટીદાર સમાજની માતબર સંસ્થાઓ સમાજના જરૂરીયાતમંદ માટે મેડીકલ ફંડ કેમ ભેગુ કરી શકતી નથી? પાટીદાર યુવાનની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે મદદની અપીલ (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર વિજાપુર તાલુકાના લાડોલ ગામના એક પાટીદાર યુવાનને હાર્ટની બીમારીના કારણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂરીયાત ઉભી થઈ છે. પરંતુ આર્થિક સંકડામણના કારણે ખર્ચ સહન કરી શકે તેમ ન હોઈ સારવાર માટે આર્થિક મદદની…

Top