પૂનમનો ક્ષય હોવા છતાં પુનમ -૧ લી માર્ચ ગુરુવારે ૧લી માર્ચ-ગુરુવારના દીવસે હોળીકા દહન કરવામાં આવશે. આ દિવસે ચૌદસ-પુનમ ભેગા હોવાથી તેમજ પુનમનો ક્ષય થતો હોવાથી વ્રતની પુનમ પણ ગુરુવારે ગણાશે. હોળીની સાંજે હોળી પ્રગટાવવાનો સમય સાંજે ૭-૩૯ નો છે. અને ૭-૩૯થી ૯-૧૧ સુધીનો સમય હોળી પુજા બાળકોને પગે લગાડવાં માટે શ્રેષ્ઠ છે. હોળીનો એક…
Month: February 2018
વિજાપુર પાલિકાની ચુંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાયો
વિજાપુર પાલિકાની ચુંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાયો (પ્ર.ન્યુ.સ.) વિજાપુર,રવિવાર વિજાપુર પાલિકાની યોજાયેલ ચુંટણીમાં પાલિકાની નવી વોર્ડ રચનામાં મતોના થયેલા વિભાજન તથા વોર્ડ નં.૧ અને ૨ માં વધુ અપક્ષો ઉભા રહેવાના કારણે ભાજપને ફાયદો થયો છે. આ ચુંટણીમાં ભાજપે ચાણક્ય નિતી અપનાવી દરેક વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખતા પાલિકાની કુલ ૨૮ બેઠકોમાંથી ભાજપને ૧૭ બેઠકો મળી હતી….
ખેરાલુ પાલિકાના મહિલા ઉમેદવાર કોણ ?
ખેરાલુ પાલિકાના મહિલા ઉમેદવાર કોણ? (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ પાલિકામાં ભાજપના સિમ્બોલ ઉપર સાત મહિલાઓ જીતી છે. તેમજ ૮ પુરુષો ભાજપના સિમ્બોલ ઉપર જીત્યા છે. બાકીના છ અપક્ષો ભાજપના ટેકેદાર છે. જેમાં બે મહિલાઓ વોર્ડનં-૬માંથી ચુંટાઈ છે. આગામી પાલિકાની મહિલા પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ ચાલુ થઈ છે. જેમા આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવાથી…
ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધીની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં મહત્વના નિર્ણયો કરાયા આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ રદ કરવા સ્ટેન્ડીંગ કમીટીમાં ઠરાવ
ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધીની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં મહત્વના નિર્ણયો કરાયા આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ રદ કરવા સ્ટેન્ડીંગ કમીટીમાં ઠરાવ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધીએ ચાર્જ લીધા બાદ તાત્કાલીક સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગ બોલાવી મહત્વના નિર્ણયો લઈ ધડાકો કર્યો છે. જેમાં આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. સામાન્ય સભામાં બહાલી લઈ આ…
તાલુકા સ્વાગતમાં પાલિકા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ પાલિકાએ વિસનગરને ૩૦ વર્ષ પાછળ ધકેલી દીધુ છે-વિક્રમભાઈ પટેલ
તાલુકા સ્વાગતમાં પાલિકા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ પાલિકાએ વિસનગરને ૩૦ વર્ષ પાછળ ધકેલી દીધુ છે-વિક્રમભાઈ પટેલ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા સેવાસદનમાં મામલતદારની અધ્યક્ષતામાં મળેલ તાલુકા સ્વાગત કાર્યક્રમ તોફાની બન્યો હતો. તાલુકા સ્વાગત અરજદારો દ્વારા પાલિકા વિરુધ્ધ ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્વાગત કાર્યક્રમમાં પાલિકા ઉપર ભ્રષ્ટાચારના પણ આક્ષેપ થયા હતા. અરજદાર દ્વારા ચીફ ઓફીસરની કામગીરી…