ખેરાલુ પાલિકામાં કોંગ્રેસ અને NCP ના ઝગડામાં ભાજપને જીત મળી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ પાલિકામાં ભાજપ દ્વારા બુથ લેવલ કાર્યકરોથી પેજ પ્રમુખો સુધીની જવાબદારીઓ આપી હતી પરંતુ ટીકીટોની વહેંચણીથી ભાજપના અડઘા ઉપરાંત કાર્યકરો નારાજ હતા. આ વખતે એન.સી.પી.ને લઈને નીકળેલા નગર વિકાસ સંગઠન અને મુકેશભાઈ દેસાઈએ ઉમેદવારો ઉભા ન રાખ્યા હોતતો કોંગ્રેસની સાત થી આઠ સીટો…
Month: February 2018
ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓના માતા પિતા વિચારે બાળકનું મુલ્યાંકન કદી ટકા આધારીત કરશો નહિ
ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓના માતા પિતા વિચારે બાળકનું મુલ્યાંકન કદી ટકા આધારીત કરશો નહિ ધોરણ-૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષા નજીકના દિવસોમાં આવી રહી છે. માતા પિતા બાળકો સારી રીતે વાંચી શકે તેવી સગવડો કરી બાળકો સાથે ઉજાગરા કરે છે. રાત્રે ચા-નાસ્તો કરી આપે છે. આટલુ કાર્ય સીમીત છે. પણ દિવસમાં એક વખત વાલીઓ વિદ્યાર્થીને સંભળાવે છેકે તારે…
વિસનગર પાલિકા વહિવટની અવળી ગંગા પાલિકામાં ઈન્ટરકોમ નંખાઈ ગયા બાદ ટેન્ડરીંગ કરાયુ
વિસનગર પાલિકા વહિવટની અવળી ગંગા પાલિકામાં ઈન્ટરકોમ નંખાઈ ગયા બાદ ટેન્ડરીંગ કરાયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકામાં કેવી ગેરરીતીઓ અને ગેર વહિવટ ચાલી રહ્યો છે તેનો બોલતો પુરાવો ઈન્ટરકોમ ટેન્ડરની જાહેરાત છે. પાલિકા દ્વારા પ્રથમ ઈન્ટરકોમ નાખવામાં આવે છે. ત્યારબાદ જાહેરાત આપવામાં આવે છે. પાલિકાની આવી કામગીરી ઉપર અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે. ઈન્ટરકોમના ઠરાવને…
વડનગર પાલિકાની ચુંટણીમા કોંગ્રેસનો સફાયો વડનગરના મતદારોએ વડાપ્રધાનનુ માનભેર સન્માન જાળવ્યુ
વડનગર પાલિકાની ચુંટણીમા કોંગ્રેસનો સફાયો વડનગરના મતદારોએ વડાપ્રધાનનુ માનભેર સન્માન જાળવ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડનગર નગરપાલિકાની ચુંટણીમા ભ્રષ્ટાચારનો હાઉ ઉભો કરેલો વિવાદ નડશે. કોંગ્રેસને બહુમતી મળશે તેવી અટકળો વચ્ચે ચુંટણીના પરિણામથી વડનગરની પ્રજાએ સાબીત કરી બતાવ્યુ છે કે પોતાના વતનના પનોતા પુત્ર જયારે દેશનુ સુકાન સંભાળી રહ્યા હોય ત્યારે તેમને કલંક લાગે તેવુ કયારેય થવા ન…
અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીમાં પાલિકા તંત્ર આડખીલીરૂપ બન્યુ પાલિકાએ નડતર રૂપ થાંભલા હટાવવાની વિજ કંપનીની યોજનાને અવગણી
અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીમાં પાલિકા તંત્ર આડખીલીરૂપ બન્યુ પાલિકાએ નડતર રૂપ થાંભલા હટાવવાની વિજ કંપનીની યોજનાને અવગણી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર લોકહિતમાં જ્યારે સરકારનો કોઈ એક વિભાગ કામ કરતો હોય ત્યારે તેને પાલિકા તંત્રએ આવકારવો જોઈએ, પુરેપુરો સહયોગ આપવો જોઈએ. ત્યારે વિસનગર પાલિકામાં અવળીગંગા છે. વિજ કંપની લોકહિતમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માગે છે. કોઈપણ એસ્ટીમેટ…