You are here
Home > 2018 > February (Page 4)

જી.ડી.હાઈસ્કુલના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ગોરધનભાઈને બોલાવી – પાલિકા પ્રમુખ સંકલનને લાલચ આપી રહ્યા છે-અસંતુષ્ટ સભ્યો

જી.ડી.હાઈસ્કુલના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ગોરધનભાઈને બોલાવી પાલિકા પ્રમુખ સંકલનને લાલચ આપી રહ્યા છે-અસંતુષ્ટ સભ્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર             વિસનગર પાલિકામાં કમીટીઓની વહેચણી બાદ નારાજ થયેલા સભ્યોમાં હજુ પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જી.ડી. હાઈસ્કુલના કાર્યક્રમમાં સંકલન સમીતીના પ્રમુખ ગોરધનભાઈને મુખ્ય મહેમાન પદે બોલાવતા અસંતુષ્ઠ સભ્યોએ નારાજગી સાથે જણાવ્યુ…

ગુનેગારોને ગુનો કરવા સગવડ કરી આપતી છ મહિનામાં સફેદ થઈ જતી HSRP નંબર પ્લેટ

ગુનેગારોને ગુનો કરવા સગવડ કરી આપતી છ મહિનામાં સફેદ થઈ જતી HSRP નંબર પ્લેટ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર તંત્ર દ્વારા વાહનોને HSRP નંબર પ્લેટ લગાવવાનો ફરજીયાત નિયમ લવાયો છે. તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નંબર પ્લેટના મટીરીયલની ગુણવત્તા તો સારી નથી જ પણ નંબરપ્લેટનો કાળો કલર છ મહિનામાં ઉડી જવાથી ગુનાહીત પ્રવૃત્તિને સરકારજ પ્રોત્સાહન આપે…

તંત્રી સ્થાનેથી…છાશવારે ચક્કાજામ, રોડ રોકો આંદોલન માટે સરકારે કડકમાં કડક કાયદો બનાવવાનો સમય પાકી ગયો છે

  તંત્રી સ્થાનેથી… છાશવારે ચક્કાજામ, રોડ રોકો આંદોલન માટે સરકારે કડકમાં કડક કાયદો બનાવવાનો સમય પાકી ગયો છે             તંત્ર માટે એ સમય પાકી ગયો છેકે રસ્તા રોકો, ચક્કાજામ આંદોલન કરનાર સામે કડકમાં કડક દંડનીય પગલાં લેવા જોઈએ. પ્રવર્તમાન સંજોગોમાં કોઈપણ સંગઠનને કોઈપણ સમાજને તંત્ર પુરી ન કરી શકે તેવી…

વડનગર બાદ પાટણમાં દલિતો ઉપર અત્યાચાર વિરોધમાં – વિસનગરમાં દલિત સમાજના ધરણા-જંગી રેલી કાઢી આવેદન અપાશે

વડનગર બાદ પાટણમાં દલિતો ઉપર અત્યાચાર વિરોધમાં વિસનગરમાં દલિત સમાજના ધરણા-જંગી રેલી કાઢી આવેદન અપાશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર દલિતો ઉપર અત્યાચારના બનાવોના કારણે દલિત સમાજના વ્યક્તિઓ આત્મહત્યાકરવા મજબુર બની રહ્યા છે. વડનગર બાદ પાટણમાં ન્યાય મેળવવા દલિત સમાજના કાર્યકરે શરીર ઉપર કેરોસીન છાંટી અગનપીછોડી ઓઢતા આ બનાવથી સમગ્ર દલિત સમાજમાં દુઃખની લાગણી સાથે ઘેરા પ્રત્યાઘાત પડ્યા…

પ્રાન્ત અધિકારીને પાલિકાનો રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી – ચીફ ઓફીસર વિસનગરમાં પ્રાન્ત અને ચીફ ઓફીસર વચ્ચે ખટરાગ

પ્રાન્ત અધિકારીને પાલિકાનો રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી-ચીફ ઓફીસર વિસનગરમાં પ્રાન્ત અને ચીફ ઓફીસર વચ્ચે ખટરાગ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા દ્વારા હિરો હોન્ડા શો-રૂમ પાસે આર.સી.સી.રોડ બનાવવા ટેન્ડરમાં ફેરફાર કરી વરસાદી પાણીની લાઈન નાખવાની કામગીરીનો ઠરાવ કલેક્ટરમાં પડકારવામાં આવતા કલેક્ટરની સુચનાથી પ્રાન્ત ઓફીસરના આદેશથી પાલિકાનો રેકર્ડ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાન્ત ઓફીસરની આ કામગીરીથી…

Top