You are here
Home > 2018 > March

પ્રાન્ત કચેરીનો વર્ષ ૨૦૦૭ નો હુકમ છતા જમીન માપી કબજો નહી આપતા વાલમના દલિત પરિવારોની સામુહિક આત્મવિલોપનની ચીમકી

પ્રાન્ત કચેરીનો વર્ષ ૨૦૦૭ નો હુકમ છતા જમીન માપી કબજો નહી આપતા વાલમના દલિત પરિવારોની સામુહિક આત્મવિલોપનની ચીમકી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના વાલમ ગામના દલિત સમાજના ૬૧ પરિવારોને પ્રાન્ત કચેરી વિસનગર દ્વારા જમીન ફાળવણીનો હુકમ કરવામાં આવ્યો હતો. જે વાતને આજ ૧૧ વર્ષ થવા છતાં તંત્ર દ્વારા જમીનની માપણી કરી કબજો આપવામાં નહી આવતા વાલમના…

પાલિકામાં સ્પષ્ટ બહુમતિ ધરાવતા ભાજપના સભ્યો ખેરાલુનો ડેવલોપમેન્ટ પ્લાન બનાવી શકશે ખરા?

પાલિકામાં સ્પષ્ટ બહુમતિ ધરાવતા ભાજપના સભ્યો ખેરાલુનો ડેવલોપમેન્ટ પ્લાન બનાવી શકશે ખરા? (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરનો અભુતપુર્વ વિકાસ કરવો હોય તો ખેરાલુ શહેરના તમામ સભ્યો એકમત થઈ માર્ગ અને મકાનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી શહેરી વિકાસ વિભાગમાં શહેરના વિકાસની રૂપરેખા બનાવી નકશા રજુ કરવામા આવે તો ખેરાલુ શહેરનો સર્વાગી વિકાસ થઈ શકે તેમ છે….

સરકારના ગુજરાત સામાયીકના અહેવાલ પ્રમાણે આસોડા વૈજનાથ મહાદેવ મંદિરના નામે કરોડોના કૌભાંડની શંકા

સરકારના ગુજરાત સામાયીકના અહેવાલ પ્રમાણે આસોડા વૈજનાથ મહાદેવ મંદિરના નામે કરોડોના કૌભાંડની શંકા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિજાપુર તાલુકાના આસોડા ગામનુ જશમલનાથ વૈજનાથ મહાદેવના મંદિરમાં પ્રવાસન વર્ષ દરમ્યાન વિકાસ કર્યો હોવાનો એક અહેવાલ સરકારનાજ સામાયીકમાં પ્રસિધ્ધ થયો છે. ત્યારે મંદિરમાં કોઈજ વિકાસ થયો નથી. મંદિરના નામે ભાજપની સરકારમાં કરોડોનુ કૌભાંડ થયુ હોવાની શંકા સેવાઈ રહી છે. વિજાપુર…

દલિત સમાજના ઉપ સરપંચ અને ન્યાય સમીતીના ચેરમેને અવગણી શાહપુર(વડ) પંચાયતમાં જાતિવાદ રાખી ચાલતો વહિવટ

દલિત સમાજના ઉપ સરપંચ અને ન્યાય સમીતીના ચેરમેને અવગણી શાહપુર(વડ) પંચાયતમાં જાતિવાદ રાખી ચાલતો વહિવટ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડનગર તાલુકાના શાહપુર(વડ) ગ્રામ પંચાયતમાં સરપંચ તલાટી અને કોન્ટ્રાક્ટર એકજ જ્ઞાતિના હોઈ દલિત સમાજના હોદ્દેદારોની અવગણના કરવામાં આવતા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તથા સામાજીક ન્યાય સમીતીના ચેરમેન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે. ખેરાલુ ધારાસભ્ય પણ ભેદભાવ રાખતા…

પી.આઈ.વી.પી.પટેલ કોના ઈશારાથી અસમાજીક તત્વોને છાવરી રહ્યા છે પેરોલ સ્કવોર્ડની સતત બીજી રેડમાં ૭ જુગારીયા ઝડપાયા

પી.આઈ.વી.પી.પટેલ કોના ઈશારાથી અસમાજીક તત્વોને છાવરી રહ્યા છે પેરોલ સ્કવોર્ડની સતત બીજી રેડમાં ૭ જુગારીયા ઝડપાયા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં વિધાનસભાની ચુંટણી બાદ અસમાજીક તત્વોને જાણે છાવરવામાં આવતા હોય તેમ શહેરમાં અસમાજીક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. શહેરના એક નહી અનેક વિસ્તારમાં જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે. કોઈની છત્રછાયા હોય તેમ બુટલેગરો એટલા બીન્દાસ્ત બની ગયા છેકે…

Top