You are here
Home > 2018 > March (Page 2)

જીલ્લા વાણિજ્ય વિભાગની હેરાનગતિથી વેપારીની તબિયત લથડતા રોષ

જીલ્લા વાણિજ્ય વિભાગની હેરાનગતિથી વેપારીની તબિયત લથડતા રોષ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના સોના કામ્પલેક્ષમાં આવેલ ચીનુભાઈ મીઠાઈવાળાની દુકાનમાં ગત શનિવારે મહેસાણા જીલ્લા વાણિજ્યની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરતાં નાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી બાજુ આ તપાસ દરમ્યાન રાત્રે વેપારીની અચાનક તબિયત લથડતા તેમને સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલ બાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા…

પ્રવર્તમાન સંજોગોમાં આત્મવિલોપનની ધમકી તંત્રને દોડતું કરે છે

પ્રવર્તમાન સંજોગોમાં આત્મવિલોપનની ધમકી તંત્રને દોડતું કરે છે ભારત દેશમાં સોલંકી યુગ, મોગલ યુગ જેવા અનેક યુગો આવી ગયા. પ્રવર્તમાન સંજોગોમાં આત્મવિલોપન યુગ આવ્યો છે. સોલંકી યુગમાં રાજપૂત રાજાઓનું વર્ચસ્વ હતું તે રાજાઓ ધારે તે કરી સમગ્ર દેશ ઉપર તેમની એકચક્રી આણ હતી. ત્યારબાદ આવ્યો મોગલ યુગ મોગલ રાજાઓએ રાજપૂત રાજાઓને મારી હટાવી તેમનું વર્ચસ્વ…

વિકાસ કામનું બિલ પૂરેપૂરુ કાઢવા માટે કોન્ટ્રાક્ટનુ કામ કરનાર વિસનગર ભાજપના હોદ્દેદારની તાલુકા પંચાયતના કર્મચારીને ધમકી

વિકાસ કામનું બિલ પૂરેપૂરુ કાઢવા માટે કોન્ટ્રાક્ટનુ કામ કરનાર વિસનગર ભાજપના હોદ્દેદારની તાલુકા પંચાયતના કર્મચારીને ધમકી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકારની ગ્રાન્ટમાંથી વિસનગર તાલુકાના ગામડાઓમાં વિકાસકામો કરનાર ભાજપના યુવા મોરચાના તાલુકાના હોદ્દેદારે વિકાસકામનું ઝડપી અને પૂરેપૂરુ બીલ કઢાવવા માટે તાલુકા પંચાયતના વિકાસ શાખાના અ.મ.ઈ.ને ધમકી આપતા આ મુદ્દો તાલુકામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આ બાબતની તાલુકા પંચાયતના…

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતિ ઉઘાડી પડી છે ધરોઈનુ પાણી બાષ્પીભવન થશે પણ ખેડૂતોને અપાશે નહી

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતિ ઉઘાડી પડી છે ધરોઈનુ પાણી બાષ્પીભવન થશે પણ ખેડૂતોને અપાશે નહી (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર ધરોઈ ડેમમાં અત્યારે પાણીનો પુરતો જથ્થો છે. ઉનાળુ ખેતી માટે ખેડૂતોને સીંચાઈ માટે પાણી આપી શકાય તેવી વ્યવસ્થા છે. તેમ છતા ઉનાળુ ખેતી માટે પાણી નહી આપવાનો નિર્ણય એ ખેડૂતો માટે કુઠારા ઘાત સમાન છે. પાણી…

વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે વક્તવ્ય આપ્યુ – નાણાંમંત્રી નીતિનભાઈએ સર્વેનો સમાવેશ કરતુ બજેટ રજુ કર્યુ

વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે વક્તવ્ય આપ્યુ નાણાંમંત્રી નીતિનભાઈએ સર્વેનો સમાવેશ કરતુ બજેટ રજુ કર્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિધાનસભાના બજેટ સત્રમાં બોલતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે નાણાંમંત્રી નીતિનભાઈ પટેલે સર્વેનો સમાવેશ કરતુ રૂા.૧,૮૩,૬૬૬ કરોડનુ બજેટ રજુ કર્યુ છે. આ બજેટમાં સૌનો સાથ, સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવામાં આવ્યુ છે. બજેટ સત્રમાં પાણી પુરવઠા…

Top