You are here
Home > 2018 > March (Page 7)

જિલ્લા કલેકટર કચેરી મહેસાણા ખાતે – ખેરાલુ કોન્ટ્રાકટરના આત્મવિલોપનના પ્રયાસમાં સાચુ કારણ શુ?

જિલ્લા કલેકટર કચેરી મહેસાણા ખાતે ખેરાલુ કોન્ટ્રાકટરના આત્મવિલોપનના પ્રયાસમાં સાચુ કારણ શુ? • શું દલિત અનુસુચિત જાતિમાં જન્મ લીધો તે ગુનો છે. જેથી ન્યાય મળતો નથી-પ્રભુદાસ રાઠોડ • મેઈન કોન્ટ્રાક્ટરે અનુસુચિત જાતિના કોન્ટ્રાક્ટરને નાણા ન આપતા ર૦૧૪થી આજ સુધી ૪૨ અરજીઓ કરી છતા કોઈ પરિણામ ન મળતા આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુના અનુસુચિત જાતીના…

ઈન્સ્ટોલેશન પછી ટેન્ડરીંગ કરાયાના હોબાળાથી – વિસનગર પાલિકાના ટેબલ ઉપરથી ઈન્ટરકોમ ગાયબ

ઈન્સ્ટોલેશન પછી ટેન્ડરીંગ કરાયાના હોબાળાથી વિસનગર પાલિકાના ટેબલ ઉપરથી ઈન્ટરકોમ ગાયબ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સહકારી ક્ષેત્રના અનુભવી પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલને તેમના મંડળીના વહિવટમાં ક્યારેય પાછી પાની કરવી પડે તેવો અનુભવ થયો નહી હોય. પરંતુ પાલિકા વહિવટમાં ઓછો અનુભવ હોવાથી એક નિર્ણયમાં પાછી પાની કરવાનો બનાવ બન્યો છે. પાલિકામાં ઈન્ટરકોમના ઈન્સ્ટોલેશન બાદ ટેન્ડરીંગ કરવામાં આવતા આ…

વિસનગરમાં હુમલાના કેસમાં છ આરોપીઓને સજા – હુમલા કરવા ટેવાયેલા તત્વોને શબક શીખવતો સેશન્સ જજનો ચુકાદો

વિસનગરમાં હુમલાના કેસમાં છ આરોપીઓને સજા હુમલા કરવા ટેવાયેલા તત્વોને શબક શીખવતો સેશન્સ જજનો ચુકાદો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર માનવ અધિકાર પંચ અને અન્ય કાયદાઓને કારણે પોલીસ પહેલાની જેમ આરોપીઓને માર મારી શકતી નથી. પહેલા અસામાજીક તત્વોને પોલીસના મારનો ડર હતો જે રહ્યો નથી. વળી અસમાજીક તત્વો સાથે પોલીસનો ઘરોબો હોવાના કારણે આવા તત્વો બેફામ બની સમાજમાં…

તંત્રી સ્થાનેથી….. ભાજપના રાજમાં ગરીબોના પૈસે ઉદ્યોગપતિઓને જલસા

તંત્રી સ્થાનેથી ભાજપના રાજમાં ગરીબોના પૈસે ઉદ્યોગપતિઓને જલસા છેલ્લા કેટલાક સમયથી બેન્ક ગોટાળાની સીઝન ખુલી હોય તેમ એક પછી એક ગોટાળા જાહેર થવા લાગ્યા છે. પ્રથમ ૯૦૦૦ કરોડનો વિજય માલ્યાનો બેન્ક ગોટાળો જાહેર થયા પછી ગોટાળાની સીઝન ચાલી છે. ત્યારબાદ નિરવ મોદીનો PNB બેન્કનો હજ્જારો કરોડનો ગોટાળો, રોટોમેક પેનવાળા વિક્રમ કોઠારીનો બેન્ક ગોટાળો પ્રકાશમાં આવ્યો….

અવિરત દાનનો સદ્‌ઉપયોગ કેવી રીતે કરવો તેની ચિંતા છે તેવા – વિસનગર સાર્વજનિક સ્મશાન ગૃહમાં ગેસ આધારિત ફરનેસ(ભઠ્ઠી) શરૂ

અવિરત દાનનો સદ્‌ઉપયોગ કેવી રીતે કરવો તેની ચિંતા છે તેવા વિસનગર સાર્વજનિક સ્મશાન ગૃહમાં ગેસ આધારિત ફરનેસ(ભઠ્ઠી) શરૂ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર સાર્વજનિક સ્મશાનગૃહમાં પંથકની સર્વ પ્રથમ ગેસ આધારિત ફરનેસ(ભઠ્ઠી)ની શરૂઆત થઈ ગઈ છે. ગેસ ભઠ્ઠીમાં સાર્વજનિક સ્મશાનગૃહના મુખ્ય દાતા અને પ્રણેતા એવા રાજુભાઈ પટેલ(આર.કે.) જે વિસ્તારના છે તે વિસ્તારના મથુરભાઈ રામદાસ પટેલને સર્વ પ્રથમ અગ્નિદાહ…

Top