You are here
Home > 2018 > April

વિસનગર ગામતળમાં ગમે ત્યારે પાણીની કટોકટી સર્જાય તેવી ભીતી – લાલ દરવાજા પાણીની ટાંકી જર્જરીત થતા ભયગ્રસ્ત

વિસનગર ગામતળમાં ગમે ત્યારે પાણીની કટોકટી સર્જાય તેવી ભીતી લાલ દરવાજા પાણીની ટાંકી જર્જરીત થતા ભયગ્રસ્ત (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર શહેરમાં વર્ષો પહેલા સૌપ્રથમ બનેલી પીવાના પાણીની ઓવરહેડ ટાંકી જર્જરીત થઈ છે. પાલિકા દ્વારા ટાંકીનુ રીપેરીંગ કરવા માટે તેમજ નવીન ઓવરહેડ ટાંકી બનાવવા ત્વરીત નિર્ણય લેવામાં નહી આવે તો ગામતળના અડધા ભાગમાં ગમે ત્યારે પાણીની…

વિસનગર સિવિલ હોસ્પિટલ તંત્ર મોતનો મલાજો પણ સાચવી શકતુ નથી – પી.એમ.બાદ લોહી નિતરતી લાશ આપવામાં આવી

વિસનગર સિવિલ હોસ્પિટલ તંત્ર મોતનો મલાજો પણ સાચવી શકતુ નથી પી.એમ.બાદ લોહી નિતરતી લાશ આપવામાં આવી સોનોગ્રાફી મશીન હોવા છતા લાભ મળતો નહી હોવાની મહિલાઓની લાગણી (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર સિવિલ હોસ્પિટલનો વહિવટ ખાડે ગયો છે. સિવિલ હોસ્પિટલ તંત્ર માનવીય અભિગમ દાખવવાની જગ્યાએ અમાનવીયપણુ દાખવી રહ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વચ્છ કરીને આપવાની જગ્યાએ લોહી…

તાલીમ દરમિયાન શિક્ષકોને રૂા.૪૦ ના બદલે રૂા.૨૦ નાસ્તો અપાતા હોબાળો – વિસનગર તાલુકામાં શૈક્ષણિક તાલીમના નાસ્તામાં મોટી ખાયકીની ચર્ચા

તાલીમ દરમિયાન શિક્ષકોને રૂા.૪૦ ના બદલે રૂા.૨૦ નાસ્તો અપાતા હોબાળો વિસનગર તાલુકામાં શૈક્ષણિક તાલીમના નાસ્તામાં મોટી ખાયકીની ચર્ચા કાંસા બી.આર.સી.ભવનની મુલાકાત દરમ્યાન એકપણ તાલીમાર્થી શિક્ષકે નાસ્તા બાબતે મને ફરિયાદ કરી નહતી-જીલ્લા શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર સરકારના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિસનગર તાલુકાના કાંસા ગામમાં બી.આર.સી.ભવન તથા કાંસા પ્રાથમિક શાળા નં.૨ માં તાલુકાના પ્રાથમિક…

તંત્રી સ્થાનેથી… આશારામને આજીવન કેદની સજા આપનાર, અપાવનાર – જોધપુર પોલીસ, ન્યાયતંત્રને બા અદબ સો સો સલામ

તંત્રી સ્થાનેથી… આશારામને આજીવન કેદની સજા આપનાર, અપાવનાર જોધપુર પોલીસ, ન્યાયતંત્રને બા અદબ સો સો સલામ ધન કુબેર દસ હજાર કરોડના આસામી દેશ વિદેશમાં ૪૦૦ આશ્રમો લાખ્ખો સમર્થકો ધરાવતા આશારામને આજીવન કેદની સજા સંભળાવનાર જોધપુર ન્યાયતંત્રના ન્યાયાધીશ બા અલમ સો સો સલામના અધિકારી છે. આવડા મોટા વ્યક્તિને ગુનેગાર સાબિત કરી સજા આપનાર જસ્ટીસશ્રી વર્માની સમાજસેવા…

વિસનગરમાં ચાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે – તળ સમાજનો સમુહલગ્ન રજતજયંતિ મહોત્સવ ઉજવાશે

વિસનગરમાં ચાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તળ સમાજનો સમુહલગ્ન રજતજયંતિ મહોત્સવ ઉજવાશે (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર વિસનગર તળ કડવા પાટીદાર સમાજના સમુહલગ્નની યોજનાને ૨૫ વર્ષ પુર્ણ થતા સમાજ દ્વારા ચાર દિવસ રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ ગરબા વિગેરેનુ આયોજન કરવામાં આવ્યુ છે. ચાર દિવસનો કાર્યક્રમ…

Top