You are here
Home > News > મોવડી મંડળે વડનગર પાલિકામાં કરેલી ભુલ ખેરાલુમાં સુધારી ખેરાલુ પાલિકામાં ૯ સમિતિઓના ચેરમેન સભ્યોની નિમણુંક

મોવડી મંડળે વડનગર પાલિકામાં કરેલી ભુલ ખેરાલુમાં સુધારી ખેરાલુ પાલિકામાં ૯ સમિતિઓના ચેરમેન સભ્યોની નિમણુંક

મોવડી મંડળે વડનગર પાલિકામાં કરેલી ભુલ ખેરાલુમાં સુધારી
ખેરાલુ પાલિકામાં ૯ સમિતિઓના ચેરમેન સભ્યોની નિમણુંક
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકામાં કારોબારી સહિત સમિતિઓની રચના માટે પાલિકા સભ્યોમાં ખાનગીમાં ખુબ ચર્ચાઓ થતી હતી. પ્રચાર સાપ્તાહિકે અગાઉ આગાહી કરી હતી તે અત્યારે સાચી ઠરી છે. વડનગર પાલિકામાં ર૭ સભ્યો ચુંટાયા જેમાં સમિતિઓની રચનામાં તમામ પુરુષોને સ્થાન આપવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો. જિલ્લા મોવડીઓએ ખેરાલુમાં ભુલ સુધારી ૯ પૈકી ૬ સમિતિઓના ચેરમેન પદ મહિલાઓને આપતા પાલિકા દંડક ગોવિંદભાઈ ચૌધરી રીસાયા હતા. અંતે પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન સુભાષભાઈ દેસાઈના પ્રયત્નોથી માત્ર પાંચ મિનિટમાં જ ગોવિંદભાઈ પ્રજાપતિને મનાવી લીધા હતા. ગોવિંદભાઈ પ્રજાપતિ પોતે વિચક્ષણ વ્યકિત હોવાથી ખરેખર કઈ બાબતનું દુઃખ છે તે વ્યકત થવા દીધુ નહોતુ.
પાલિકામાં મહિલા પ્રમુખપદની ચુંટણી વખતે દાવેદાર તમામ મહિલાઓને ચેરમેનપદની લ્હાણી કરાઈ છે. પાલિકામાં ૧પ ભાજપના સભ્યો ચુંટાયા છે. સાત અપક્ષો ચુંટાયા છે અને બે એન.સી.પી.ના સભ્યો છે. જે પૈકી કારોબારીમાં ભાજપ સાથે ચાર જુના અપક્ષ સભ્યોને સમિતિમાં સ્થાન અપાયુ છે. જેથી પાલિકામાં બે એન.સી.પી.સીવાય તમામ સભ્યો એક થઈ ગયા કહેવાય. કઈ સમિતિમાં કયાં ચેરમેન અને સભ્યોનું નિમણુંક થઈ તે જોઈએ તો કારોબારી સમિતિમાં ચેરમેનપદે જેઠાભાઈ પ્રજાપતિની નિમણુંક થઈ છે. સભ્યપદે વિરાભાઈ ચૌધરી, સવિતાબેન નવીનચંદ્ર પરમાર, ગાયત્રીબેન જગદીશકુમાર ઠક્કર, રમીલાબેન દશરથજી ઠાકોર, વિનોદકુમાર ચૌધરી, વસંતીબેન યોગેશકુમાર દેસાઈ, સુભાષભાઈ દેસાઈ, કનુભાઈ દેસાઈ, આશાબેન નીલેશકુમાર બારોટ, ગોવિંદભાઈ પ્રજાપતિ, નીરૂબેન ભરતકુમાર ઠાકોર આમ તમામ ભાજપમાંથી ચુંટાયેલા સભ્યોનો જ સમાવેશ કરાયો છે. પ્રમુખ, ઉપપ્રમુખ અને ધારાબેન નરસિંહભાઈ દેસાઈનો કારોબારીમાં સમાવેશ કરાયો નથી. બાંધકામ સમિતિમા વર્ષોથી કંસ્ટ્રકશન સાથે સંકળાયેલા સરકારના શ્રેષ્ઠ કોન્ટ્રાકટરો પૈકીના એક એવા કનુભાઈ જગુભાઈ દેસાઈને ચેરમેન બનાવ્યા છે. જેમના કારણે હવે આગામી વિકાસ કામોમાં કોન્ટ્રાક્ટર દ્વાર થતો ભ્રષ્ટાચાર અટકશે. કનુભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે અમે તમામ ટેન્ડરોમાં જે કોઈ વિકાસ કામો થશે તેમા બે વર્ષ સુધી રીપેરીંગ (થયેલા વિકાસ કામોનું મેઈટેનન્સ) કરવાની જવાબદારી સાથે ટેન્ડર બહાર પાડીશુ જેથી ટેન્ડરોનો ભ્રષ્ટાચાર અટકશે અને ટકાઉ વિકાસ કામો થશે. બાંધકામ સમિતિના સભ્યો જોઈએ તો નીરૂબેન ઠાકોર, ધારાબેન દેસાઈ, વિનોદકુમાર ચૌધરી,સવિતાબેન પરમાર, મહેશભાઈ દશરથલાલ બારોટ, પાણી પુરવઠા સમિતિમાં ચેરમેનપદે આશાબેન બારોટ, તથા સભ્યપદે સુભાષભાઈ દેસાઈ, રમીલાબેન ઠાકોર, વિરાભાઈ ચૌધરી, જેઠાભાઈ પ્રજાપતિ, નંદાબેન ભરતકુમાર બારોટ, સેનીટેશન અને આરોગ્ય સમિતિમાં ચેરમેનપદે ગાયત્રીબેન જગદીશકુમાર ઠક્કર, સભ્યપદે ગોવિંદભાઈ પ્રજાપતિ, વિરાભાઈ ચૌધરી, વિનોદકુમાર ચૌધરી, સવિતાબેન પરમાર, ધારાબેન દેસાઈ, લાઈટ સમિતિમાં રમીલાબેન દશરથજી ઠાકોર, સભ્યપદે ગાયત્રીબેન ઠક્કર, સુભાષભાઈ દેસાઈ, નીરૂબેન ઠાકોર, વસંતીબેન દેસાઈ, કુંદનબેન બારોટ, શિક્ષણ જેવી મહત્વની સમિતિના ચેરમેનપદે સવિતાબેન નવીનચંદ્ર પરમાર, સભ્યપદે વિનોદકુમાર ચૌધરી, આશાબેન બારોટ, સુભાષભાઈ દેસાઈ, ગોવિંદભાઈ પ્રજાપતિ, જનકકુમાર ધનજીભાઈ, દેસાઈ ગુમાસ્તાધારા અને વ્યવસાયવેરા સમિતિના, ચેરમેન પદે ગોવિંદભાઈ પ્રજાપતિને આપતા તે રીસાયા હતા.તુરત જ સ્થળ ઉપરથી નીકળી ગયા હતા છતા પ્રમુખ અને સુભાષભાઈ દેસાઈના પ્રયત્નોથી સમાધાન થયુ હતુ. જેમા સભ્યપદે નીરૂબેન ઠાકોર, રમીલાબેન ઠાકોર, ગાયત્રીબેન ઠક્કર, આશાબેન બારોટ, સવિતાબેન પરમાર, બગીચા સમિતિમાં વસંતીબેન યોગેશકુમાર દેસાઈને ચેરમેનપદ મળ્યુ છે. સભ્ય તરીકે રમીલાબેન ઠાકોર, જેઠાભાઈ પ્રજાપતિ, વિરાભાઈ ચૌધરી, કનુભાઈ દેસાઈ, ધારાબેન દેસાઈ, ટેક્ષ સમિતિમાં ચરેમેન પદે નીરૂબેન ભરતકુમાર ઠાકોર, સભ્યપદે વિરાભાઈ ચૌધરી, ધારાબેન દેસાઈ, ગાયત્રીબેન ઠક્કર, કનુભાઈ દેસાઈ, દશરથભાઈ રામજીભાઈ પરમાર,
માર્કેટયાર્ડમાં ડીરેક્ટર તરીકે સુભાષભાઈ જીવજીભાઈ દેસાઈની પસંદગી થઈ છે. જયારે નગરપાલિકા પસંદગી સમિતિમાં વિનોદકુમાર કાનજીભાઈ ચૌધરીને ચેરમેન બનાવ્યા છે. જેમા સભ્યો પ્રાંત અધિકારી સરકારી નિયમો પ્રમાણે બનાવે છે.(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર

માર્કેટયાર્ડમાં ડીરેક્ટર તરીકે સુભાષભાઈ જીવજીભાઈ દેસાઈની પસંદગી થઈ છે. જયારે નગરપાલિકા પસંદગી સમિતિમાં વિનોદકુમાર કાનજીભાઈ ચૌધરીને ચેરમેન બનાવ્યા છે. જેમા સભ્યો પ્રાંત અધિકારી સરકારી નિયમો પ્રમાણે બનાવે છે.

Leave a Reply

Top