You are here
Home > 2018 > April (Page 10)

સાંઈબાબાની પાલખી યાત્રા સાથે બીજી વખત – ખેરાલુમાં ભગવાન રામ ભવ્ય રીતે નગરચર્યા કરવા નીકળ્યા

સાંઈબાબાની પાલખી યાત્રા સાથે બીજી વખત ખેરાલુમાં ભગવાન રામ ભવ્ય રીતે નગરચર્યા કરવા નીકળ્યા • રામ રથયાત્રા સાથે રામરક્ષક દળે ૩૦ ફૂટ ઉંચો અને ૧૦ ફૂટ પહોળો ભગવાન રામનો ફોટો મુકતા લાકો આશ્ચર્યચકીત • રામ રક્ષક દળના યુવકોએ તલવારબાજીના દાવ ખેલ્યા • શહીદવિર સુરેશભાઈ બારોટની ખાંભીએ રામરક્ષક દળે પુજા કરી • આવતા વર્ષે યાત્રાનો રૂટ…

વડનગરના જાગૃત નાગરિકે પાલિકા પ્રમુખને પત્ર લખ્યો – વડનગર વિશ્વનુ આદર્શ ગામ કહેવાય તેવો પ્રયત્ન કરીએ

વડનગરના જાગૃત નાગરિકે પાલિકા પ્રમુખને પત્ર લખ્યો વડનગર વિશ્વનુ આદર્શ ગામ કહેવાય તેવો પ્રયત્ન કરીએ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડનગર પાલિકાની ચુંટણીમાં ૨૮ માંથી ૨૭ સીટ ઉપર ભાજપના ઉમેદવાર જીત્યા છે. ત્યારે ગામના એક જાગૃત નાગરિકે પાલિકા પ્રમુખને પત્ર લખી વિનંતી કરી છેકે, તક મળી છે તો વડનગર વિશ્વના નકશા ઉપર આદર્શ ગામ કહેવાય તેવો પ્રયત્ન કરીએ….

કૃષિ સંશોધન કેન્દ્રની જગ્યા અન્ય વિભાગને ફળવાય તેવી ચર્ચા

કૃષિ સંશોધન કેન્દ્રની જગ્યા અન્ય વિભાગને ફળવાય તેવી ચર્ચા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં સુંશી રોડ ઉપર કૃષિ બીયારણ સંશોધન કેન્દ્રનુ ફાર્મ આવેલ છે. જ્યા ખેત વિભાગ અને માર્કેટયાર્ડની દુર્લક્ષતાના કારણે આ ફાર્મ અન્ય વિભાગને ફળવાય તેવી ચર્ચાઓ થઈ રહી છે. ખેડૂત લક્ષી કાર્યક્રમો કરવા તેમજ કૃષિ સંશોધન કરવા માટે વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન તેમજ ધારાસભ્ય કૃષિ સંશોધન…

એસીબીએ તત્કાલીન ચીફ ઓફીસર, પ્રમુખ, એન્જીનીયર અને શૌચાલય બનાવતી સંસ્થાઓ વિરુધ્ધ ફરિયાદ કરી – ચીફ ઓફીસર જયેશભાઈ પટેલ રૂા.૨.૭૫ કરોડના શૌચાલય કૌભાંડમાં ભાગીદાર

એસીબીએ તત્કાલીન ચીફ ઓફીસર, પ્રમુખ, એન્જીનીયર અને શૌચાલય બનાવતી સંસ્થાઓ વિરુધ્ધ ફરિયાદ કરી ચીફ ઓફીસર જયેશભાઈ પટેલ રૂા.૨.૭૫ કરોડના શૌચાલય કૌભાંડમાં ભાગીદાર શૌચાલયના કોન્ટ્રાક્ટર માટે જાણીતા ખેરાલુના ભાજપ અગ્રણી ભીખાભાઈ ચાચરીયા પણ શૌચાલય કૌભાંડના ભાગીદાર (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિજાપુર પાલિકાના ચીફ ઓફીસર અને વિસનગર પાલિકાના તત્કાલીન ઈન્ચાર્જ ચીફ ઓફીસર જયેશભાઈ પટેલનો સેવાકાળ વિવાદાસ્પદ રહ્યો છે. જેઓ…

તંત્રી સ્થાનેથી… દેશમાં વધી રહેલી ગુનાખોરીમાં ન્યાયતંત્ર જ લોકોને બચાવી શકે છે

  તંત્રી સ્થાનેથી… દેશમાં વધી રહેલી ગુનાખોરીમાં ન્યાયતંત્ર જ લોકોને બચાવી શકે છે ભારત દેશમાં ક્રાઈમનો ગ્રાફ વધી રહ્યો છે. ગુનેગારો બેખોફ, બેફામ થઈ રહ્યા છે. પોલીસ તંત્ર નબળુ પડ્યુ છે ત્યારે ફક્ત ન્યાયતંત્ર એવું છેકે જે ગુનેગારોને મહાત કરી લોકોનો ભય ઓછો કરી શકે છે. ભારત દેશમાં માનવ અધિકાર પંચની પોલીસ ખાતાની દખલગીરીને લઈ…

Top