You are here
Home > 2018 > April (Page 11)

પાણીનો બગાડ થતો અટકાવવા વિસનગર સિનિયર સીટીઝન્સ કાઉન્સીલની અનોખી પહેલ – પાણીનો બગાડ અટકાવવા બોલકોક લગાવી આપવા તૈયારી

પાણીનો બગાડ થતો અટકાવવા વિસનગર સિનિયર સીટીઝન્સ કાઉન્સીલની અનોખી પહેલ પાણીનો બગાડ અટકાવવા બોલકોક લગાવી આપવા તૈયારી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પર્યાવરણની અસમતુલાના કારણે જળસ્ત્રોત ઘટતા જાય છે. પીવાના પાણીની ગંભીર સમસ્યા વૈશ્વીક છે. ત્યારે પાણીનો બગાડ અટકાવવા વિસનગર સિનિયર સીટીઝન્સ કાઉન્સીલ દ્વારા ભુગર્ભ ટાંકીઓમાં બોલકોક લગાવી આપવા તૈયારી દર્શાવી છે. જે માટે સિનિયર સીટીઝન્સે પાલિકા સભ્યોનો…

રોટરી ક્લબ અને સિનિયર સિટીઝન્સ કાઉન્સીલના પ્રયત્નોથી – વિસનગરમાં ૧૪ સિનિયર સિટીઝન્સે દેહ દાનનો સંકલ્પ કર્યો

રોટરી ક્લબ અને સિનિયર સિટીઝન્સ કાઉન્સીલના પ્રયત્નોથી વિસનગરમાં ૧૪ સિનિયર સિટીઝન્સે દેહ દાનનો સંકલ્પ કર્યો સમાજ સેવા કરતા સિનિયર સિટીઝનોની મૃત્યુ બાદ પણ સમાજ સેવાની ભાવના (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સિનિયર સિટીઝન્સ કાઉન્સીલ વિસનગરના કેટલાક સભ્યો સમાજ સેવામાં મહત્વનુ યોગદાન આપી રહ્યા છે. ત્યારે મૃત્યુ બાદ પણ પોતાના નસ્વર દેહથી સમાજ સેવા થઈ શકે તેવી ઉદાત ભાવના…

Top