You are here
Home > 2018 > April (Page 2)

સતત અવગણના અને કામ થતા નહી હોવાની ગુંગણામણ અનુભવતા વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ પી.કે.પટેલનુ રાજીનામુ

સતત અવગણના અને કામ થતા નહી હોવાની ગુંગણામણ અનુભવતા વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ પી.કે.પટેલનુ રાજીનામુ (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર વિધાનસભાની ચુંટણીમાં ભાજપના વિજય બાદ લોકો ભાજપ તરફે આકર્ષાયા છે. જ્યારે કાર્યકરો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. જેનુ મુખ્ય કારણ સરકારી કચેરીઓમાં સંગઠનના મહત્વના હોદ્દેદારોની અવગણના થતી હોવાનુ છે. આવાજ કોઈ કારણથી વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ પી.કે.પટેલે હોદ્દા…

દેશમાં બાળકીઓ ઉપર બળાત્કારના બનાવોને મામલે ખેરાલુમાં મુસ્લીમ સમાજે આવેદન પત્ર આપ્યુ

દેશમાં બાળકીઓ ઉપર બળાત્કારના બનાવોને મામલે ખેરાલુમાં મુસ્લીમ સમાજે આવેદન પત્ર આપ્યુ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ, રવિવાર જમ્મુ-કાશ્મીરમાં ૮ વર્ષની બાળકી અસિફા ઉપર બળાત્કાર કરી હત્યા કરતા મુસ્લીમ સમાજ સખ્ત નારાજ થયો છે. દેશમાં ઉત્તરપ્રદેશના ઉન્નાવ, ગુજરાતમાં સુરતમાં જે નિંદનીય અને શરમજનક ઘટનાઓ બની તેના વિરોધમાં ખેરાલુ મુસ્લીમ સમાજે આવેદનપત્ર આપી પોસ્કોના કાયદો કડક બનાવી ફાંસીની સજા…

ખેરાલુમાં બાબા સાહેબના જન્મદિવસે રેલી નીકળી

ખેરાલુમાં બાબા સાહેબના જન્મદિવસે રેલી નીકળી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરમાં દર વર્ષે પરંપરાગત ગત રીતે ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાય છે. ત્યારે દર વર્ષ કરતા આ વર્ષે વધુ શિસ્ત અને સંયમથી ભવ્ય રીતે બાબાસાહેબની શોભાયાત્રા નીકળી હતી. બાબાસાહેબની શોભાયાત્રાની આ વખતની એક અનોખી ઝાંખી લોકોને જોવા મળી. તમામ યુવકોએ વાદળી રંગના…

કાંસા એન.એ.માં તોડવામાં આવેલ મુતરડીની જગ્યામાં દબાણ કરી ભાડુ લેતા હોવાની ચર્ચા

કાંસા એન.એ.માં તોડવામાં આવેલ મુતરડીની જગ્યામાં દબાણ કરી ભાડુ લેતા હોવાની ચર્ચા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર આજે સમાજમાં કેટલાક લોકો સમાજસેવાના નામે હરામના રૂપિયા ભેગા કરતા હોય છે. જોકે સમય થતા આવા સ્વાર્થી લોકોને બધા ઓળખી જતા હોય છે. વિસનગરના કાંસા એન.એ.પીકઅપ સ્ટેન્ડ પાસે તોડવામાં આવેલી મુતરડીની જગ્યામાં કોઈ વ્યક્તિએ કપડાની આડાશોવાળો કાચો શેડ બનાવી તે જગ્યા…

ખેરાલુ પાલિકાની જનરલમાં ઉગ્ર ચર્ચાઓ

ખેરાલુ પાલિકાની જનરલમાં ઉગ્ર ચર્ચાઓ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ પાલિકાની જનરલ મિટીંગમાં કોન્ટ્રાક્ટરની કિન્નાખોરી પછી પણ પ્રમુખ ચૌધરી હોવાથી કોન્ટ્રાક્ટરને છાવરતા ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. અનુસુચિત જાતિની એલર્જીન કરવા ચિમકી આપી, ભરતીમાં કિન્નાખોરી, આખલાનો ત્રાસ, પાણીના પ્રશ્નો, ગંદકી ઝાલી તળાવમાં ઠાલવવા, ડમ્પીંગ સાઈટ નક્કી કરવા, દબાણો દુર કરી પાલિકાની જમીનો ખુલ્લી કરાવવા, પેવર પ્લાન્ટવાળી જગ્યા ખાલી…

Top