You are here
Home > 2018 > April (Page 6)

વાડી રે વાડી, શુ છે દલા તલવાડી – રીંગણા લઉ બે ચાર, લો ને ભઈ દશ બાર વાલમ દુધ મંડળીમાં રૂા.૮.૩૫ લાખની ઉચાપત

વાડી રે વાડી, શુ છે દલા તલવાડી – રીંગણા લઉ બે ચાર, લો ને ભઈ દશ બાર વાલમ દુધ મંડળીમાં રૂા.૮.૩૫ લાખની ઉચાપત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સહકારી મંડળીઓમાં સભ્યો વિશ્વાસ રાખી મંડળીના વહિવટ માટે હોદ્દેદારોની નિમણુંક કરી જવાબદારી આપે છે. ત્યારે વહિવટ હાથમાં લીધા બાદ હોદ્દેદારો પોતાની પેઢીની જેમ વહિવટ કરી નાણાં ચ્યાઉ કરવામાં શરમ અનુભવતા…

શોષકુવા બનાવવામાં આવ્યા નથી – લાભાર્થીઓને પૂરતુ મટેરીયલ આપવામાં આવ્યુ નથી વિજાપુર પાલિકામાં પણ ઓખા પાલિકા જેવુ શૌચાલય કૌભાંડ

શોષકુવા બનાવવામાં આવ્યા નથી – લાભાર્થીઓને પૂરતુ મટેરીયલ આપવામાં આવ્યુ નથી વિજાપુર પાલિકામાં પણ ઓખા પાલિકા જેવુ શૌચાલય કૌભાંડ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઓખા નગરપાલિકા જેવુજ વિજાપુર પાલિકામાં મોટુ શૌચાલય કૌભાંડ થયુ છે. જે કૌભાંડની તપાસ માટે અરજદારો દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં તપાસ કરવામાં આવી છે. એસીબીને પણ શૌચાલય કૌભાંડની વિગતો મોકલવામાં આવી છે. ત્યારે નવાઈની વાત…

સુપ્રિમ કોર્ટના જજમેન્ટમાં પુનઃવિચારણા કરવા સતલાસણા દલિત સમાજે આવેદન પત્ર આપ્યુ

સુપ્રિમ કોર્ટના જજમેન્ટમાં પુનઃવિચારણા કરવા સતલાસણા દલિત સમાજે આવેદન પત્ર આપ્યુ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર સતલાસણા મામલતદારશ્રીને સંબોધી આવેદન પત્ર આપ્યુ હતુ. જેમા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ આવેદન પત્ર આપ્યુ હતુ. આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે અનુસુચિત જાતિ અનુસુચિત જનજાતિના અત્યાચાર નિવારણ સુધારા અધિનિયમમાં નામદાર સુપ્રિમ કોર્ટે અમોને અન્યાય થાય તેવુ કથન કર્યુ છે. તેમજ અનુસુચિત જાતિ…

ખેરાલુ જુની સિટી સર્વે કચેરીમાં આગ લાગી કે લગાવાઈ ?

ખેરાલુ જુની સિટી સર્વે કચેરીમાં આગ લાગી કે લગાવાઈ? (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરમાં જુની સિટી સર્વે કચેરીમાં મામલતદાર કચેરીના મધ્યાહન ભોજનની ફાઈલો, રેશનકાર્ડની અરજીઓ, પુરવઠા કચેરીનું જુનુ રેકર્ડ જેવી અનેક ફાઈલો સાથે મામલતદાર ઓફીસના તુટેલા કબાટ, પેટીઓ ભરીને બંધ હાલતમાં મુકી રાખ્યુ હતુ. આ કચેરીમાં શોર્ટ સર્કીટ થાય તેવુ કોઈ માનવા તૈયાર નથી કારણકે લાઈટનુ…

સુપ્રિમ કોર્ટ આપેલ એટ્રોસિટી કેસના જજ મેન્ટમાં ફેરફાર કરવા ખેરાલુમાં દલિત સમાજે આવેદન પત્ર આપ્યુ

સુપ્રિમ કોર્ટ આપેલ એટ્રોસિટી કેસના જજ મેન્ટમાં ફેરફાર કરવા ખેરાલુમાં દલિત સમાજે આવેદન પત્ર આપ્યુ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર અનુસુચિત જાતિ અને જનજાતિ સામેના એટ્રોસિટી કેસમા નામદાર સુપ્રિમકોર્ટે આપેલ જજમેન્ટમાં ફેરફાર કરવા કાયદામા સુધારો કરવા ખેરાલુ તાલુકાના દલિત ભાઈઓએ રેલી કાઢી મામલતદાર સમક્ષ આવેદન પત્ર આપવા પહોચ્યા હતા. આવેદન પત્ર આપવા તાલુકા સેવા સદન પહોચ્યા ત્યારે મામલતદારશ્રી…

Top