You are here
Home > 2018 > April (Page 7)

વિકાસમંચના શાસનમાં વિકાસની આવીતે કેવી કામગીરી શૈક્ષણિક સંકુલ વિસ્તારમાં મુતરડી બનાવતા નારાજગી

વિકાસમંચના શાસનમાં વિકાસની આવીતે કેવી કામગીરી શૈક્ષણિક સંકુલ વિસ્તારમાં મુતરડી બનાવતા નારાજગી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા તંત્ર દ્વારા શૈક્ષણિક સંકુલ વિસ્તારમાં મુતરડી બનાવવાની કામગીરી હાથ ધરવામા આવતા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જેમા સવાળા દરવાજા વિસ્તારમાં એક બાજુ બાલ ક્રીડાગણ બનાવવાનો ઠરાવ કરાયો તેની પાસે મુતરડી બનાવવાની કામગીરી થતા પાલિકાની આ વિકાસ કામગીરી હાંસી…

સ્ટેટ ડીઝાસ્ટર વિભાગની મદદથી વિસનગર ફતેહ દરવાજાના ભયગ્રસ્ત મકાનો ઉતારવામાં આવ્યા

સ્ટેટ ડીઝાસ્ટર વિભાગની મદદથી વિસનગર ફતેહ દરવાજાના ભયગ્રસ્ત મકાનો ઉતારવામાં આવ્યા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર ફતેહ દરવાજા વિસ્તારમાં એક ખડકીમાં જમીન બેસી જતા ખડકીના મકાનોને ભારે નુકશાન થયુ હતુ. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલની રજુઆતથી સ્ટેટ ડીઝાસ્ટર વિભાગ દ્વારા ભયગ્રસ્ત મકાનો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિસનગરમાં ફતેહ દરવાજા વિસ્તારમાં આવેલ રામનારાયણની ખડકીમાં બપોરના સમયે અચાનક…

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના માદરે વતન કડામાં જરૂરી વિકાસ કરવા ગ્રામજનોની કલેક્ટરને રજુઆત

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના માદરે વતન કડામાં જરૂરી વિકાસ કરવા ગ્રામજનોની કલેક્ટરને રજુઆત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના કડા ગામના અગ્રણી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પતિ મફતલાલ પટેલના આગ્રહથી મહેસાણા જીલ્લા કલેક્ટરશ્રીએ કડા ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન જીલ્લા કલેક્ટરશ્રી એચ.કે.પટેલના અધ્યક્ષસ્થાને સાંજે ગામના પાટીદાર સમાજની વાડીમાં ગ્રામસભા યોજાઈ હતી. સભામાં મફતલાલ…

એટ્રોસીટી એક્ટમાં સુપ્રીમના ચુકાદામાં ફેરફાર કરવા વિસનગર-વડનગર મામલતદારને આવેદન અપાયુ

એટ્રોસીટી એક્ટમાં સુપ્રીમના ચુકાદામાં ફેરફાર કરવા વિસનગર-વડનગર મામલતદારને આવેદન અપાયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા અનુસુચિત જાતિ સમાજ તથા વડનગર અનુસુચિત જાતિ એકતામંચે સુપ્રિમ કોર્ટે તા.૨૧-૩-૨૦૧૮ ના રોજ એટ્રોસીટી એક્ટના કાયદામાં આપેલ ચુકાદામાં ફેરફાર કરવા માટે તા.૨-૪ ના રોજ સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર સાથે શહેરમાં રેલી કાઢી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યુ હતુ. જ્યાં અનુસુચિત સમાજના આગેવાનોએ મામલતદારશ્રીને…

સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રીન્યુ નહી કરવા પાછળનુ રહસ્ય શું?

સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રીન્યુ નહી કરવા પાછળનુ રહસ્ય શું? (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં છેલ્લા બે વર્ષથી માર્ચ મહિનો સ્ટેમ્પ વેન્ડરો માટે અભિષાપરૂપ બની રહ્યો છે. ગત વર્ષે સ્ટેમ્પ વેન્ડરોના લાયસંસ રીન્યુ કરવામાં વિલંબ કરાયો હતો. જ્યારે ચાલુ વર્ષે ફરીથી સ્ટેમ્પ વેન્ડરોના લાયસંસ હજુ સુધી રીન્યુ કરવામાં નહી આવતા કંઈ લાલચે સ્ટેમ્પ વેન્ડરો સહીત લોકોને બાનમાં લેવામાં…

Top