You are here
Home > 2018 > May

વિસનગર પાલિકા કોન્ટ્રાક્ટરોને ખોટી રીતે પંપાળવામાં આવતા મુદતમાં વધારો કરવાથી કોન્ટ્રાક્ટરો ધીમે કામ કરે છે-ગીરીશભાઈ

વિસનગર પાલિકા કોન્ટ્રાક્ટરોને ખોટી રીતે પંપાળવામાં આવતા મુદતમાં વધારો કરવાથી કોન્ટ્રાક્ટરો ધીમે કામ કરે છે-ગીરીશભાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરે એક સોસાયટીનો રોડ બનાવવા જુનો રોડ તોડ્યો હતો. જે રોડનુ પુયણુ પંદર દિવસ સુધી નહી ઉઠાવતા સોસાયટીના લોકોનુ વાહન લઈ બહાર નીકળવુ દુષ્કર બન્યુ હતુ. જેનો હોબાળો થતા કોન્ટ્રાક્ટરે રાતોરાત પુયણુ ઉઠાવી રોડ સાફ કર્યો…

ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની મીટીંગ મળી – માધ્યમિક શિક્ષકો કાળી પટ્ટી પહેરી શિક્ષણ કાર્ય કરશે

ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની મીટીંગ મળી માધ્યમિક શિક્ષકો કાળી પટ્ટી પહેરી શિક્ષણ કાર્ય કરશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ પંકજભાઈ પટેલ તથા મહામંત્રી વિજયભાઈ પટેલ સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે મહામંડળની રાજ્ય કારોબારી સભા પાલડી, અમદાવાદ ખાતે યોજાયેલી હતી. તેમા સમગ્ર રાજયમાંથી જિલ્લા પ્રમુખ, મંત્રી મહામંડળના હોદ્દેદારો,…

સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી વારંવાર બની રહેલો – કાંસા રોડ તૂટતા ભાજપમાં થતા ભ્રષ્ટાચારના કાંકરા દેખાયા

સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી વારંવાર બની રહેલો કાંસા રોડ તૂટતા ભાજપમાં થતા ભ્રષ્ટાચારના કાંકરા દેખાયા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી બનાવેલો સીસી રોડ તૂટતા ભાજપ સરકારમાં થતા ભ્રષ્ટાચારના કાંકરા બહાર દેખાયા છે. ત્યારે સરકાર લાખોના ખર્ચે બનાવેલા રોડમાં નિષ્કાળજી કે ગેરરીતી કરનાર કોન્ટ્રાક્ટરનુ બિલ અટકાવવા કાર્યવાહી…

અયોધ્યામાં રામ મંદિરના વિવાદ પછી – સાગથળામાં પણ રામ મંદિરના વિવાદે ધિંગાણું કરાવ્યુ

અયોધ્યામાં રામ મંદિરના વિવાદ પછી સાગથળામાં પણ રામ મંદિરના વિવાદે ધિંગાણું કરાવ્યુ • ઝગડાનું મુળ કારણ ચૌધરી અને ઈત્તરકોમનું વૈમનસ્ય • સોમવારે રાત્રે સાગથળા ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ હતી • સોમવારે રાત્રે આખુ ગામ બંધ બારણામાં પુરાઈ રહ્યુ • પોલીસે આખી રાત ગામમાં કોમ્બીંગ કર્યુંર્ • સાગથળામાં ધિંગાણામાં ઈજાગ્રસ્તોની પોલીસે ફરીયાદ ન લીધી •…

અધિકમાસમાં ભાગવત સપ્તાહ નિમિત્તે ૩૧ દિવસના ભોજન દાતા બની – અમેરીકામાં હિન્દુ ધર્મને ઉજાગર કરતા વિસનગરના બિરલા શેઠ

અધિકમાસમાં ભાગવત સપ્તાહ નિમિત્તે ૩૧ દિવસના ભોજન દાતા બની અમેરીકામાં હિન્દુ ધર્મને ઉજાગર કરતા વિસનગરના બિરલા શેઠ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઉત્તર ગુજરાતના અમેરિકામાં સ્થાયી થયેલ વિસનગર ગોવિંદચકલાના પટેલ ઈશ્વરલાલ બિરલાએ અમેરિકાની ધરતી ઉપર હિન્દુ ધર્મના પવિત્ર અધિકમાસમાં પરલીનમાં દ્વારકાધીશની મંદિરમાં બેસાડેલ ભાગવત સપ્તાહમાં ૩૧ દિવસના ભોજનદાતા બની હિન્દુ ધર્મની પ્રણાલીને ઉજાગર કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ…

Top