You are here
Home > 2018 > May (Page 10)

સરકાર કાયમી ચીફ ઓફીસરની નિમણુંક નહી કરતા ઈન્ચાર્જ ચીફ ઓફીસરના કારણે વિસનગરના વિકાસની ગતિને બ્રેક

સરકાર કાયમી ચીફ ઓફીસરની નિમણુંક નહી કરતા ઈન્ચાર્જ ચીફ ઓફીસરના કારણે વિસનગરના વિકાસની ગતિને બ્રેક (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસર તરીકે અત્યારે મામલતદાર એ.એન.સોલંકી જવાબદારી સંભાળી રહ્યા છે. મામલતદારને બીજા ચાર ચાર્જની જવાબદારી હોવાથી પાલિકામાં પૂરતો સમય આપી શકતા નથી. પાલિકાની મોટાભાગની કામગીરી મામલતદાર ઓફીસમાં થઈ રહી છે. ટેન્ડરોમાં વિલંબ થઈ રહ્યો છે….

વિસનગર વેપારી મહામંડળ રજીસ્ટર નથી તેથી ગેરકાયદેસર કહેવાય નહિ

વિસનગર વેપારી મહામંડળ રજીસ્ટર નથી તેથી ગેરકાયદેસર કહેવાય નહિ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર વેપારી મહામંડળ માટે શહેરમાં એક ગેરસમજ ઉભી કરવામાં આવી રહી છેકે અત્યાર સુધીનું મંડળ ગેરકાયદેસર હતુ. હવે સાચુ મંડળ બનાવાઈ રહ્યુ છે પણ આ સંદર્ભે હકીકત એવી છેકે કોઈપણ સંગઠન ગેરકાયદેસર નથી, સંગઠન એજ શક્તિ છે. રજીસ્ટ્રેશન એ શક્તિ નથી, કાયદાકીય કાર્યવાહી છે….

રૂા.૧૬૮ લાખના ખર્ચે બનનાર ઉમતાથી કિયાદર રોડનુ – ધારાસભ્ય ઋષિભાઈ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયુ

રૂા.૧૬૮ લાખના ખર્ચે બનનાર ઉમતાથી કિયાદર રોડનુ ધારાસભ્ય ઋષિભાઈ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયુ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી સરકારે તાલુકાના ઉમતા-કીયાદર ગામને જોડતો ૪.૨ કી.મી. રોડ બનાવવા માટે રૂા.૧૬૮ લાખ મંજુર કર્યા હતા. જે રોડનુ ગત શુક્રવારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયુ હતુ. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ પી.કે.પટેલ, તાલુકા…

કલેક્ટરશ્રીની સુચનાથી વિડીયો શુટીંગ થતા એક કલાક જનરલ ચાલી – સોસાયટી-ટાઉનશીપનો પ્લોટ દીઠ ફાળો લેવાનો ઠરાવ પેન્ડીંગ

કલેક્ટરશ્રીની સુચનાથી વિડીયો શુટીંગ થતા એક કલાક જનરલ ચાલી સોસાયટી-ટાઉનશીપનો પ્લોટ દીઠ ફાળો લેવાનો ઠરાવ પેન્ડીંગ (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર વિસનગર પાલિકાની જનરલ અત્યાર સુધી પાંચ થી દશ મીનીટ સુધીજ ચાલતી હતી. પરંતુ આ વખતે જનરલનુ વિડીયો શુટીંગ કરવા કલેક્ટરે આદેશ કરતા સમગ્ર જનરલના કામકાજનુ વિડીયો શુટીંગ કરાયુ હતુ. લગભગ એક કલાક જનરલ ચાલી હતી. પાલિકા સભ્ય…

રાજરાજેશ્વરીશ્રીઆશાપુરા માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં – સતલાસણા પંથકમાં ન ભુતો ન ભવિષ્યતિ જેવી આઠ કી.મી.લાંબી શોભાયાત્રા

રાજરાજેશ્વરીશ્રીઆશાપુરા માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સતલાસણા પંથકમાં ન ભુતો ન ભવિષ્યતિ જેવી આઠ કી.મી.લાંબી શોભાયાત્રા •    સ્ટેટના રાજવી જયદિપસિંહજીની હાથી ઉપર સવારી •    સદાય પડદામાં રહેતા રાજમાતા હંસાકુંવરબા શોભાયાત્રામાં હાજર રહ્યા •    અભુતપુર્વ શાસ્ત્રોક્ત વિધિ બ્રાહ્મણો દ્વારા કરાઈ •    રાજપુત સમાજનું શક્તિ પ્રદર્શન હોય તેમ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડયા •    સતલાસણા, બેડસ્મા, ભાણાવાસ, સમરાપુર, કોઠાસણા,…

Top