You are here
Home > 2018 > May (Page 2)

વિસનગરમાં સરકારના ફરિયાદ નિવારણ કાર્યક્રમનો ફક્ત તાયફો – વડુના ખેડુત પ્રશ્નના નિવારણ માટે ૧૦ વર્ષથી ધક્કા ખાય છે

વિસનગરમાં સરકારના ફરિયાદ નિવારણ કાર્યક્રમનો ફક્ત તાયફો વડુના ખેડુત પ્રશ્નના નિવારણ માટે ૧૦ વર્ષથી ધક્કા ખાય છે (પ્ર.ન્યુ. સ.)વિસનગર,રવિવાર વિસનગર તાલુકા સેવાસદનમાં મામલતદાર એ.એન.સોલંકીના અધ્યક્ષસ્થાને ગત બુધવારે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટીડીઓ વિજયભાઈ ચૌધરી, સબ રજીસ્ટ્રાર એ.ડી.ચૌહાણ, સીટી સર્વે ઓફીસર ગોહિલ, પુરવઠા ક્લાર્ક જયાબેન રબારી, સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૧૦…

પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલ લાલચમાં ફસાયા વગર થયેલ કામગીરીમાં ખોદકામ કરવાની હઠ પકડતા – પાલિકા કોન્ટ્રાક્ટરનુ બે ટન સળીયા ચોરીનુ કૌભાંડ પકડાયુ

પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલ લાલચમાં ફસાયા વગર થયેલ કામગીરીમાં ખોદકામ કરવાની હઠ પકડતા પાલિકા કોન્ટ્રાક્ટરનુ બે ટન સળીયા ચોરીનુ કૌભાંડ પકડાયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા કોન્ટ્રાક્ટરોની કામગીરી ઉપર કોઈ દેખરેખ નહી હોવાથી તેમજ કોન્ટ્રાક્ટરો લાલચથી આંજી દેતા તેમને જાણે છુટ અપાઈ હોય તેમ આડેધડ કામ કરી રહ્યા છે. જેમાં પાલિકાની ગ્રાન્ટ અને સ્વભંડોળ નાણાંનો ભારે…

કલેકટરશ્રી મહેસાણાને સદર અર્પણ પ્રિમોન્સુન મિટીંગનો ફિયાસ્કો – ખેરાલુ મામલતદારે અધિકારીઓને તતડાવ્યા પછી દોડતા થયા

કલેકટરશ્રી મહેસાણાને સદર અર્પણ પ્રિમોન્સુન મિટીંગનો ફિયાસ્કો ખેરાલુ મામલતદારે અધિકારીઓને તતડાવ્યા પછી દોડતા થયા (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ ખાતે કલેકટરશ્રીની સુચનાથી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન કામગીરી માટે રપ-પ-ર૦૧૭ના રોજ મિટીંગ મળી હતી. જેમા પ્રચાર સાપ્તાહિકે સ્પષ્ટ લખ્યુ હતુ કે તમામ અધિકારીઓ પૈકી મોટા ભાગના અધિકારીઓ કારકુન કક્ષાના લોકોને મોકલશે અને બેદરકારી દાખવશે પરંતુ આ મિટીંગમાં તો…

તંત્રી સ્થાનેથી… પૂર આવે ત્યારે જંગલી પ્રાણીઓ એકસંપ થઈ ઝાડ ઉપર ચડી જાય છે તેમ – કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ સમારોહમાં ૧૨ રાજ્યના પ્રાદેશિક પક્ષો મળ્યા

તંત્રી સ્થાનેથી પૂર આવે ત્યારે જંગલી પ્રાણીઓ એકસંપ થઈ ઝાડ ઉપર ચડી જાય છે તેમ કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ સમારોહમાં ૧૨ રાજ્યના પ્રાદેશિક પક્ષો મળ્યા જંગલમાં ચોમાસામાં ભારે વરસાદમાં પૂરતી સ્થિતિ સર્જાય, આખુ જંગલ પાણી પાણી થઈ જાય ત્યારે એકજ ઝાડ ઉપર સાપ, વીંછી, નોળીયો, ચીત્તો, વરુ, રીંછ આવા ખુંખાર પ્રાણીઓ ચડી જાય છે. જંગલમાં સામે મળે…

વિસનગર પાલિકા ચીફ ઓફીસર અને પ્રમુખનો મહત્વનો નિર્ણય – સળીયા ચોરી કરનાર કોન્ટ્રાક્ટરના તમામ કામ સ્થગીત

વિસનગર પાલિકા ચીફ ઓફીસર અને પ્રમુખનો મહત્વનો નિર્ણય સળીયા ચોરી કરનાર કોન્ટ્રાક્ટરના તમામ કામ સ્થગીત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટર જમાઈપરા પાછળની પાકી કેનાલ બનાવવામાં સળીયા ચોરી કરતા ઝડપાતા આ કોન્ટ્રાક્ટરના તમામ કેનાલના કામ સ્થગીત કરવા પાલિકા ચીફ ઓફીસર અને પ્રમુખ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. આ કોન્ટ્રાક્ટરના ટેન્ડરમાં રૂા.૩.૨૨ કરોડના ખર્ચે આઠ કેનાલના કામ…

Top