You are here
Home > 2018 > June

કાપડની ૨૦,૦૦૦ થેલીનુ રાહતદરે વિતરણ કરાશે – વિસનગરને પ્લાસ્ટીકની ગુલામીમાંથી મુક્ત કરવા નવા ગાંધીનો જન્મ

કાપડની ૨૦,૦૦૦ થેલીનુ રાહતદરે વિતરણ કરાશે વિસનગરને પ્લાસ્ટીકની ગુલામીમાંથી મુક્ત કરવા નવા ગાંધીનો જન્મ પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવવા પ્રમુખે પ્રચાર સાપ્તાહિક દ્વારા અપીલ કરતા સંસ્થાઓ અને દાતાઓએ સામેથી સહયોગ આપવા તૈયારી દર્શાવી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિશ્વ પર્યાવરણ દિને પ્લાસ્ટીક પ્રદુષણ રોકવા ઉપર વધુમાં વધુ ભાર મુકવામાં આવ્યો હતો. વિસનગરને પ્લાસ્ટીક મુક્ત કરવા માટે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી…

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે – વિશ્વ યોગ દિને સોમાભાઈ મોદીના હસ્તે ફિટનેસ પાર્કનું ઉદ્દઘાટન

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે વિશ્વ યોગ દિને સોમાભાઈ મોદીના હસ્તે ફિટનેસ પાર્કનું ઉદ્દઘાટન પી.એમ હાઉસ પરથી ફીટનેસ પાર્કનું વિસનગરમાં અવતરણ જિલ્લા કલેકટર અને સામાજિક અગ્રણી સોમાભાઇ મોદીના હસ્તે ફીટનેસ પાર્કનું લોકાર્પણ કરાયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર મહેસાણાનાં પનોતાપુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન નિવાસસ્થાનમાં અનોખો ફીટનેસ પાર્ક બનાવ્યો છે.વિસનગરની સાંકળચંદ યુનિવર્સિટીએ તેવો જ ફીટનેસ પાર્ક બનાવીને યોગ…

વિસનગરમાં રથયાત્રાની તૈયારી માટે મીટીંગ મળી

વિસનગરમાં રથયાત્રાની તૈયારી માટે મીટીંગ મળી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે હરિહર સેવામંડળમાં મીટીંગ મળી હતી. જેમાં હરિહર સેવા મંડળના ટ્રસ્ટીઓ, હરિહર સત્સંગ મંડળના યુવાનો, ધર્મપ્રેમી સેવકો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી ભવ્ય રથયાત્રા નીકળે તે માટે ચર્ચા કરી હતી. વિસનગરમાં અષાઢી બીજે સૌપ્રથમ રથયાત્રા વર્ષ ૧૯૮૧ માં નીકળી હતી. તા.૧૪-૭-૨૦૧૮ ને શનિવારના…

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને દાતાઓના સહયોગથી – વડનગરી દરવાજા એકતા પોલીસ ચોકીનુ લોકાર્પણ

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને દાતાઓના સહયોગથી વડનગરી દરવાજા એકતા પોલીસ ચોકીનુ લોકાર્પણ પોલીસ ચોકી બનાવવામાં સહયોગ આપનાર દાતાશ્રીઓ શ્રી કાળુભાઈ ફૈઝલભાઈ સૈયદ (આતિફ રેસીડેન્સી)-રૂા.૨,૦૧,૦૦૦, શ્રી ઋષિભાઈ પટેલ(ધારાસભ્યશ્રી વિસનગર તથા ચેરમેન એપીએમસી, વિસનગર-રૂા.૫૧,૦૦૦, શ્રી પી.સી.પટેલ (વિસનગર સહકારી મંડળી)-૫૧,૦૦૦, શ્રી પરેશભાઈ ચૌધરી (સ્પાન ગૃપ)-૫૦,૦૦૦, શ્રી પ્રકાશભાઈ પટેલ (ચેરમેન, એસ. કે. કોલેજ)-૫૦,૦૦૦, શ્રી રાજુભાઈ કે. પટેલ (આર.કે.જ્વેલર્સ)-૨૫,૦૦૦, શ્રી…

વિસનગર તાલુકાના કમાણાના વતની અને ગોઠવા સીટના કોંગ્રેસના સદસ્યા – શિલાબેન પટેલ જીલ્લા પંચાયતના પ્રમુખ બનતા કાર્યકરોમાં ખુશીનો માહોલ

વિસનગર તાલુકાના કમાણાના વતની અને ગોઠવા સીટના કોંગ્રેસના સદસ્યા શિલાબેન પટેલ જીલ્લા પંચાયતના પ્રમુખ બનતા કાર્યકરોમાં ખુશીનો માહોલ શિલાબેન અને તેમના પતિ સુધિરભાઈ પટેલે ગમે તેવા ચડાવ-ઉતાર વચ્ચે કોઈપણ લોભ-લાલચમાં આવ્યા વગર કોંગ્રેસમાં એક વફાદાર સૈનિકની જેમ કામ કર્યુ છે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર મહેસાણા જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં વિસનગર તાલુકાના કમાણા ગામના વતની અને ગોઠવા સીટના…

Top