You are here
Home > 2018 > June (Page 2)

તાલુકા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવતા – સતલાસણા તાલુકામાં ત્રણ ક્ષત્રાણિઓનુ રાજ

તાલુકા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવતા સતલાસણા તાલુકામાં ત્રણ ક્ષત્રાણિઓનુ રાજ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસની સરખી સીટો, એક અપક્ષે કોંગ્રેસને ટેકો આપ્યો છતા ભાજપે સત્તા મેળવી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર સતલાસણા તાલુકા પંચાયત પ્રમુખ / ઉપપ્રમુખની ચુંટણી તા.૨૦-૬-૨૦૧૮ ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં ચુંટણી અધિકારી ડી.એ.પટેલ (જિલ્લા પુરવઠા અધિકારી)ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસના સરખા સભ્યો હતા અને…

તંત્રી સ્થાનેથી… કર્તવ્ય કરતાં અસ્તિત્વને પ્રાધાન્ય આપતા નેતાઓ વિચારે નાપાક પાક સામે ભારતની નામર્દાનગી શા માટે?

તંત્રી સ્થાનેથી… કર્તવ્ય કરતાં અસ્તિત્વને પ્રાધાન્ય આપતા નેતાઓ વિચારે નાપાક પાક સામે ભારતની નામર્દાનગી શા માટે? શહેરના ભરચક વિસ્તારમાં દેખાવમાં શક્તિશાળી નામર્દ માણસને કોઈ વ્યક્તિ ચાર લાફા મારી દે, દેખાવમાં શક્તિશાળી વ્યક્તિ લાફા ખાઈ જતો રહે. બીજા દિવસે તેને કોઈ પૂછે કે તમે કેમ કોઈ પ્રતિકાર નહોતો કર્યો? ત્યારે દેખાવમાં શક્તિશાળી કહે કે આમ તો…

પ્રજ્ઞાબેનના પ્રમુખકાળમાં સંકલને બેજ મીટીંગ વધારાની બોલાવી હતી – સંકલન સમિતિએ કોઈજ ભેદભાવ રાખ્યો નથી

પ્રજ્ઞાબેનના પ્રમુખકાળમાં સંકલને બેજ મીટીંગ વધારાની બોલાવી હતી સંકલન સમિતિએ કોઈજ ભેદભાવ રાખ્યો નથી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે સંકલન સમિતિએ વારંવાર મીટીંગો બોલાવી ભેદભાવ રાખ્યો હોવાના આક્ષેપ સામે સંકલન સમિતિએ જણાવ્યુ છેકે પ્રજ્ઞાબેન પટેલના શાસનમાં બેજ વખત વધારાની મીટીંગ બોલાવી હતી. પૂર્વ પ્રમુખના સંકલન સમિતિ સામેના આક્ષેપો ખોટા છે. પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન…

૬ સભ્યોનો બળવો અને ભાજપની મશીનરી સામે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલની કુનેહથી – વિસનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો યથાવત

૬ સભ્યોનો બળવો અને ભાજપની મશીનરી સામે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલની કુનેહથી વિસનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો યથાવત પ્રમુખ પદે પ્રવિણભાઈ રેવાભાઈ પટેલ(કાંસા) અને ઉપપ્રમુખપદે બઈશાબબા રણજીતસિંહ ચાવડા(દઢિયાળ) ચુંટાયા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીને લઈ છેલ્લા બે અઠવાડીયાથી તાલુકામાં ભારે રાજકીય હલચલ મચી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખના એકથી વધારે ફોર્મ…

પ્રમુખની પસંદગી માટે દર્શન હોટલમાં યોજાયેલ મીટીંગમાં પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ સંકલનની મીટીંગથી અળગા રહ્યા

પ્રમુખની પસંદગી માટે દર્શન હોટલમાં યોજાયેલ મીટીંગમાં પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ સંકલનની મીટીંગથી અળગા રહ્યા (પ્ર. ન્યુ.સ.) વિસ નગર,રવિવાર વિસનગર પાલિકાની સંકલન સમિતિની ભેદભાવ ભરી નિતિથી સંકલન પ્રત્યે સભ્યોમાં રોષ વધી રહ્યો છે. પ્રમુખની પસંદગી માટે યોજાયેલ મીટીંગમાં પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ ગેરહાજર રહ્યા હતા. ફક્ત પ્રમુખના દાવેદારને મત આપવા પુરતા ૧૫ મીનીટ હાજર રહી…

Top