You are here
Home > 2018 > June (Page 3)

શકુન્તલાબેન પટેલે ગોવિંદભાઈ ગાંધીને આપેલુ વચન નિભાવ્યુ

શકુન્તલાબેન પટેલે ગોવિંદભાઈ ગાંધીને આપેલુ વચન નિભાવ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર શકુન્તલાબેન પટેલ તળ કડવા પાટીદાર સમાજના છે. પ્રમુખની દાવેદારીમાં તળ સમાજના બે સભ્યો હોવા છતા શકુન્તલાબેન પટેલ ગોવિંદચકલા પાટીદાર સમાજના ગોવિંદભાઈ ગાંધી સાથે રહી આપેલુ વચન નિભાવ્યુ છે. વિસનગર પાલિકામાં વિકાસમંચના પ્રજ્ઞાબેન પટેલના સવા વર્ષના પ્રમુખકાળ બાદ, કોંગ્રેસના મહિલા સભ્યને સવા વર્ષના પ્રમુખ બનાવવાનો સમય આવતા…

મેજીસ્ટ્રેટશ્રી જે.વી.ચૌહાણના ચુકાદાઓથી ચેક આપી નાણાં લઈ છેતરપીંડી કરનારાઓમાં ફફડાટ

મેજીસ્ટ્રેટશ્રી જે.વી.ચૌહાણના ચુકાદાઓથી ચેક આપી નાણાં લઈ છેતરપીંડી કરનારાઓમાં ફફડાટ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ધંધાર્થે આપેલા ચેક તેમજ નાણાંકીય વ્યવહારની ગેરંટીરૂપે આપેલા ચેક રીટર્ન થવાના બનાવો વધતા લોકોનો નાણાંકીય વ્યવહાર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ત્યારે નામદાર કોર્ટ આવા કેસમાં સજા ફટકારી નાણાંકીય વ્યવહારો ઉપર લોકોને વિશ્વાસ ટકી રહે તેવા પ્રયત્નો કરી રહી છે. વિસનગરના જ્યુડી.મેજીસ્ટ્રેટશ્રી જે.વી.ચૌહાણ…

ખેરાલુમાં ચક્કાજામ કાર્યક્રમનો ફિયાસ્કો-કોંગ્રેસ મનોમંથન કરશે?

ખેરાલુમાં ચક્કાજામ કાર્યક્રમનો ફિયાસ્કો-કોંગ્રેસ મનોમંથન કરશે? (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને પેટ્રોલ ડીઝલમાં થયેલા અભૂતપૂર્વ ભાવ વધારા સામે રાજ્યમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ચક્કાજામનો કાર્યક્રમ કર્યો હતો. મહેસાણા જિલ્લામાં ચક્કાજામ કાર્યક્રમની અસર ઓછી જોવા મળી હતી. ત્યારે ખેરાલુમાં ચક્કાજામ કાર્યક્રમ માત્ર ફોટા પડાવવા કરાયો હોય તેવુ લાગતુ હતુ. કોંગ્રેસી અગ્રણીઓએ સામે…

મહેસાણા જીલ્લા કોંગ્રેસ પ્રભારી અશ્વિનભાઈ કોટવાલના અધ્યક્ષસ્થાને વિસનગરમાં તાલુકા પંચાયત પ્રમુખ-ઉપ્રમુખની વરણી માટે મીટીંગ યોજાઈ

મહેસાણા જીલ્લા કોંગ્રેસ પ્રભારી અશ્વિનભાઈ કોટવાલના અધ્યક્ષસ્થાને વિસનગરમાં તાલુકા પંચાયત પ્રમુખ-ઉપ્રમુખની વરણી માટે મીટીંગ યોજાઈ (પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે યોજાનારી ચુંટણીમાં તાલુકા પંચાયતના સાત જેટલા સદસ્યોએ દાવેદારી નોંધાવી છે. જેમાં કોઈ આંતરિક વિવાદ ઉભો ન થાય તે માટે ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અને મહેસાણા જીલ્લા પ્રભારી અશ્વિનભાઈ કોટવાલના અધ્યક્ષસ્થાને વિસનગરની ફન…

સ્વાસ્થ્ય માટે લોકો ચિંતીત હોય તો બહારનુ તળેલું ખાવાનું બંધ કરે

સ્વાસ્થ્ય માટે લોકો ચિંતીત હોય તો બહારનુ તળેલું ખાવાનું બંધ કરે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઈન્ડીયાએ વારંવાર એક જ તેલમાં તળાતા ફરસાણ ઉપર આરોગ્યની દૃષ્ટિએ રોક લગાવતો કાયદો ૧ લી જુલાઈથી લાગુ થઈ રહ્યો છે. જેનો અમલ ગુજરાત રાજ્યના આરોગ્યખાતા દ્વારા કરવામાં આવશે. જોકે આ કાયદો લોકોના સ્વાસ્થ્ય માટે ઘણો સારો છે. પણ તેનો…

Top