You are here
Home > 2018 > June (Page 4)

મંડળીની ડીપોઝીટો નાગરિક બેંકમાં મુકતા તથા મંડળીની મિલ્કતો મોરગેજ કરી નાગરિક બેંક ધિરાણ મેળવતા કેસ કરાયો હતો મજુર મંડળીનો કેસ રીઓપન કરવા જીલ્લા રજીસ્ટ્રારમાં અરજી

મંડળીની ડીપોઝીટો નાગરિક બેંકમાં મુકતા તથા મંડળીની મિલ્કતો મોરગેજ કરી નાગરિક બેંક ધિરાણ મેળવતા કેસ કરાયો હતો મજુર મંડળીનો કેસ રીઓપન કરવા જીલ્લા રજીસ્ટ્રારમાં અરજી (પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં જ્યારે પણ અહમ ટકરાયો છે ત્યારે વિવાદોના જુના મડદા બહાર આવ્યા છે. આવા વિવાદોના કારણે મજુર મંડળીનુ જૂનુ ભૂત ધુણીને બહાર આવ્યુ છે. મજુર મંડળીના હોદ્દેદારો…

શકુન્તલાબેન પટેલ કીંગમેકર – વજીરખાન પઠાણના હાથમાં હુકમનો એક્કો પાલિકામાં ગોવિંદભાઈ ગાંધી પ્રમુખ-ભાવનાબેન રબારી ઉપપ્રમુખ

શકુન્તલાબેન પટેલ કીંગમેકર – વજીરખાન પઠાણના હાથમાં હુકમનો એક્કો પાલિકામાં ગોવિંદભાઈ ગાંધી પ્રમુખ-ભાવનાબેન રબારી ઉપપ્રમુખ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીને લઈ અનેક ચર્ચાઓ અને અટકળો થઈ હતી. જેનો સોમવારના દિવસે અંત આવ્યો હતો. કોંગ્રેસની અગાઉથી તૈયાર થયેલી સ્ક્રીપ્ટ પ્રમાણેજ પ્રમુખ પદે ગોવિંદભાઈ ગાંધી અને ઉપપ્રમુખ પદે ભાવનાબેન રબારી બીનહરિફ ચુંટાયા હતા. જેમને…

વિધાનસભાની ચુંટણીની નારાજગી દુર કરવા બાકીના અઢી વર્ષ માટે કોંગ્રેસનો દાવ – વિસનગર તાલુકા પંચાયતનું પ્રમુખપદ ઓબીસીને મળવાની શક્યતા

વિધાનસભાની ચુંટણીની નારાજગી દુર કરવા બાકીના અઢી વર્ષ માટે કોંગ્રેસનો દાવ વિસનગર તાલુકા પંચાયતનું પ્રમુખપદ ઓબીસીને મળવાની શક્યતા (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પંચાયતના બીજા અઢી વર્ષ માટેની પ્રમુખપદની ચુંટણીમાં સામાન્ય સીટ હોવાથી કોંગ્રેસના પાટીદાર અને ઓબીસી સમાજના સદસ્યો પ્રમુખપદ મેળવવા માટે તમામ રાજકીય તાકાત લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનુ હાઈકમાન્ડ બાકીના અઢી વર્ષ માટે તાલુકા…

કોરમ નહી થતા ખાસ સાધારણ સભા બે વખત મુલત્વી – પાલિકા સભ્યોમાં અવિશ્વાસનો માહોલ-ગેરમાર્ગે દોરાવાનો ભય

કોરમ નહી થતા ખાસ સાધારણ સભા બે વખત મુલત્વી પાલિકા સભ્યોમાં અવિશ્વાસનો માહોલ-ગેરમાર્ગે દોરાવાનો ભય (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર પાલિકા પ્રમુખ દ્વારા પાઈપલાઈન વિવાદમાં કોન્ટ્રાક્ટર પાસેથી નાણાં રીકવર કરવા માટે પ્રમુખ દ્વારા ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી. જેમાં કોરમ નહી થતા ખાસ સાધારણ સભા બે વખત મુલત્વી રાખવી પડી હતી. પાલિકા પ્રમુખના વિશ્વાસુ સભ્યો…

દેશમાં ક્યાંય પણ ન મળ્યુ હોય તેવુ અભૂતપૂર્વ યંત્ર – વડનગર ભુગર્ભમાંથી અમુલ્ય ખજાનો મળ્યો

દેશમાં ક્યાંય પણ ન મળ્યુ હોય તેવુ અભૂતપૂર્વ યંત્ર વડનગર ભુગર્ભમાંથી અમુલ્ય ખજાનો મળ્યો (પ્ર.ન્યુ.સ.)          ખેરાલુ,રવિવાર વડનગર શહેરના શર્મિષ્ઠા તળાવ કિનારેથી સોલંકી કાળ દરમિયાનનું મનાતુ ૧૨ મી સદીના અમુલ્ય ખજાના જેવુ યંત્ર(ચક્ર) મળી આવ્યુ છે. પથ્થર જેવી મજબુત ઈંટોથી બનાવેલ ચક્ર બે મીટર ત્રિજ્યાનું છે. જેમાં વિવિધ ચિન્હો જોવા મળી રહ્યા છે. ચક્ર ઉપર…

Top