You are here
Home > 2018 > June (Page 6)

નાયબ મુખ્યમંત્રીએ નવુ એસ.ટી.સ્ટેન્ડ અને સિવિલમાં ઓપીડીનુ લોકાર્પણ કર્યુ વિસનગરને સુવિધાઓ મળે તેવી ઈચ્છા પુર્ણ થઈ-નીતિનભાઈ પટેલ

નાયબ મુખ્યમંત્રીએ નવુ એસ.ટી.સ્ટેન્ડ અને સિવિલમાં ઓપીડીનુ લોકાર્પણ કર્યુ વિસનગરને સુવિધાઓ મળે તેવી ઈચ્છા પુર્ણ થઈ-નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રીના વ્યક્તવ્યના મુખ્ય અંશ –    ઉત્તર ગુજરાતમાં ક્યાંય ન હોય તેવી ૭૦ વર્ષ જુની ભવ્ય હોસ્પિટલ વિસનગરમા છે –    વિસનગર સેવાનુ કેન્દ્ર છે –    ભાજપ સરકાર માનવ સેવાવાળી સરકાર છે –    ટીબીની ગંભીર બીમારી હોય તેવા દર્દિને…

પાલિકામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતીના લાંબા સમયના હોબાળા બાદ સંકલન સમિતિ જાગી – સંકલનનો ઘોડા છુટી ગયા પછી તાળા મારવાનો પ્રયત્ન

પાલિકામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતીના લાંબા સમયના હોબાળા બાદ સંકલન સમિતિ જાગી સંકલનનો ઘોડા છુટી ગયા પછી તાળા મારવાનો પ્રયત્ન (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર પાલિકાની ચુંટણી સમયે દર વખતે શહેરના આગેવાનો સ્વચ્છ વહીવટ આપતુ, સારા સભ્યોવાળુ બોર્ડ બનાવવુ છે તેમ કહી ચુંટણીમાં પ્રચાર કરવા નીકળી પડે છે. લોકો આગેવાનોને જોઈ મત આપે છે. અને થોડા સમય બાદ…

તંત્રી સ્થાનેથી… પ્લાસ્ટીક પ્રદુષણ માનવ જીવન માટે અણુબોમ્બ કરતા પણ ખતરનાક – નાના વેપારીઓ પાસેથી પ્લાસ્ટીક થેલીઓ જપ્ત કરવાને બદલે પ્લાસ્ટીક ફેક્ટરીઓજ સીલ કરવી જોઈએ

તંત્રી સ્થાનેથી… પ્લાસ્ટીક પ્રદુષણ માનવ જીવન માટે અણુબોમ્બ કરતા પણ ખતરનાક નાના વેપારીઓ પાસેથી પ્લાસ્ટીક થેલીઓ જપ્ત કરવાને બદલે પ્લાસ્ટીક ફેક્ટરીઓજ સીલ કરવી જોઈએ માનવી જન્મે ત્યારે તેનુ મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ પ્લાસ્ટીકનો જન્મ થાય, ઉત્પાદન થાય ત્યારે તે અમર બની જાય છે. પ્લાસ્ટીક અમર છે. કાળા માથાના માનવીએ પ્લાસ્ટીકની શોધ કરી છે, જે પ્લાસ્ટીક…

પ્રમુખનો ચાર્જ સંભાળ્યો તે દિવસે બીલ રજુ થયુ અને અઠવાડીયામાં ચુકવાયુ પાઈપલાઈનનો વિવાદ સભ્યોને ફસાવવાનુ ષડયંત્ર-પ્રમુખ શકુન્તલાબેન

પ્રમુખનો ચાર્જ સંભાળ્યો તે દિવસે બીલ રજુ થયુ અને અઠવાડીયામાં ચુકવાયુ પાઈપલાઈનનો વિવાદ સભ્યોને ફસાવવાનુ ષડયંત્ર-પ્રમુખ શકુન્તલાબેન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર હિરો હોન્ડા શો રૂમ પાસે સીસી રોડની જગ્યાએ વરસાદી પાણીની લાઈન નાખવાના વિવાદમાં પાલિકા પ્રમુખ અને સભ્યો ફસાતા પ્રમુખ શકુન્તલાબેન પટેલે જણાવ્યુ છેકે, કોંગ્રેસ અને વિકાસમંચના સભ્યોને ફસાવવાનુ એક ષડયંત્ર રચાયુ છે. પ્રમુખનો ચાર્જ સંભાળ્યો…

અર્બુદા સોસાયટીના રહીસોએ પાણીના મુદ્દે પાલિકા પ્રમુખને આડેહાથ લીધા

અર્બુદા સોસાયટીના રહીસોએ પાણીના મુદ્દે પાલિકા પ્રમુખને આડેહાથ લીધા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ શકુન્તલાબેન સહિત વોર્ડના લોકોએ પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ અને વિકાસમંચના સભ્યોને ખોબલે ખોબલે મત આપી વિજયી બનાવનાર અર્બુદાનગર સોસાયટીના રહીશોને છેલ્લા છ મહિનાથી પુરતા પ્રમાણમાં પાણી નહી આપતા રહીશોએ ભારે બુમરાડ મચાવી હતી. ત્યારે પાલિકા પ્રમુખ સહિતના સભ્યોએ ગત રવિવારે રાત્રે…

Top