You are here
Home > 2018 > June (Page 7)

બક્ષીપંચના મતથી ભાજપે વિધાનસભામાં બહુમતી મેળવી ત્યારે બક્ષીપંચ સમાજના આસોડા ગામ પ્રત્યે ભાજપના ધારાસભ્યની અવગણના

બક્ષીપંચના મતથી ભાજપે વિધાનસભામાં બહુમતી મેળવી ત્યારે બક્ષીપંચ સમાજના આસોડા ગામ પ્રત્યે ભાજપના ધારાસભ્યની અવગણના (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર અનામત આંદોલનના કારણે ભાજપ સામે પાટીદારોનો રોષ હતો. વિધાનસભાની ચુંટણીમાં પાટીદારોના ગામમાં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે જઈ નહોતા શકતા. આવા સમયે બક્ષીપંચ સમાજ ભાજપની વહારે આવ્યો અને વિધાનસભાની ચુંટણીમાં ભાજપની આબરૂ જતા રહી ગઈ. પણ સત્તામાં આવ્યા બાદ…

રેલ્વે ફાટકના બન્ને તરફની કેનાલો સાફ નહી થતા ગંજબજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાનો ભય

રેલ્વે ફાટકના બન્ને તરફની કેનાલો સાફ નહી થતા ગંજબજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાનો ભય (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પ્રીમોન્સુન કામગીરી અંતર્ગત પાલિકા દ્વારા નાળા અને કેનાલોની સફાઈ કરવામાં આવે છે ત્યારે વિસનગર પાલિકા દ્વારા ગંજબજાર ફાટક આસપાસની બે કેનાલોની સફાઈ કરવામાં નહી આવતા ગંજબજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાનો ભય સતાવી રહ્યો છે. ગંજબજાર ગેટ આગળ જ્યારે પણ…

પાઈપલાઈન વિવાદમાં ફસાયેલા ૧૭ સભ્યોને મ્યુનિસિપલ કમિશ્નરનુ તેડુ સભ્યોને હોદ્દા ઉપરથી દુર કેમ ન કરવા કારણદર્શક નોટીસ

પાઈપલાઈન વિવાદમાં ફસાયેલા ૧૭ સભ્યોને મ્યુનિસિપલ કમિશ્નરનુ તેડુ સભ્યોને હોદ્દા ઉપરથી દુર કેમ ન કરવા કારણદર્શક નોટીસ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર નગરપાલિકાના ગઠબંધનના શાસનમાં પાઈપલાઈનની કામગીરી બાદ ગેરકાયદેસર નાણાંના ચુકવણાનો અહેવાલ કલેક્ટરે મ્યુનિસિપલ કમિશ્નરને મોકલી આપ્યો છે. જેમાં વિવાદમાં ફસાયેલા પ્રમુખ સહિતના ૧૭ સભ્યોને હોદ્દા ઉપરથી દુર કેમ ન કરવા અને થયેલ રૂા.૮૩ લાખના ચુકવણામાં વરાળે…

હિન્દુઓને શિક્ષણમાં ધર્મ જ્ઞાન આપવામાં આવતુ નહી હોવાના કારણે સરકારને માતા-પિતાની સંભાળ ન રાખનાર માટે કાયદો બનાવવો પડ્યો છે

હિન્દુઓને શિક્ષણમાં ધર્મ જ્ઞાન આપવામાં આવતુ નહી હોવાના કારણે સરકારને માતા-પિતાની સંભાળ ન રાખનાર માટે કાયદો બનાવવો પડ્યો છે હિન્દુત્વના મૂળભૂત પાયા ઉપર બનેલી ભાજપ સરકારે હિન્દુ ધર્મને ઉજાગર કરતો કાયદો પસાર કર્યો છે. માતા-પિતાની દેખભાળ નહિ રાખનાર પુત્રોને છ માસ સુધીની સજા થઈ શકે છે. માતા-પિતાની સેવા કરવી એ આપણા ધર્મ-ગ્રંથોમાં બતાવાયુ છે. સવારે…

પ્રમુખે આગામી જનરલની મંજુરી બાદ નિર્ણય લેવાનો શેરો મારતા ચીફ ઓફીસરનો કોન્ટ્રાક્ટર વિરુધ્ધ ફરિયાદ કરવાનો હુકમ અભરાઈએ

પ્રમુખે આગામી જનરલની મંજુરી બાદ નિર્ણય લેવાનો શેરો મારતા ચીફ ઓફીસરનો કોન્ટ્રાક્ટર વિરુધ્ધ ફરિયાદ કરવાનો હુકમ અભરાઈએ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાનો કેનાલની કામગીરી કરતો કોન્ટ્રાક્ટર બે ટન લોખંડના સળીયા ચોરી કરતા રંગેહાથ પકડાયો છે. ચીફ ઓફીસરે કોન્ટ્રાક્ટર વિરુધ્ધ ફોજદારી કેસ કરવા માટે પાલિકા એન્જીનીયરને અધિકૃત કર્યા છે. ત્યારે પ્રમુખે આગામી જનરલની મંજુરી બાદ કોન્ટ્રાક્ટર વિરુધ્ધ…

Top