You are here
Home > 2018 > July

વિકાસમંચ, કોંગ્રેસના ગઠબંધનના પ્રમુખનો બેજવાબદાર જવાબ સફાઈવેરો સોસાયટીઓ સાફ કરવા માટે નથી

વિકાસમંચ, કોંગ્રેસના ગઠબંધનના પ્રમુખનો બેજવાબદાર જવાબ સફાઈવેરો સોસાયટીઓ સાફ કરવા માટે નથી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના વિકાસમંચ અને કોંગ્રેસના પાલિકા પ્રમુખ સફાઈવેરાનું ખોટુ અર્થઘટન કરી શહેરની પ્રજાને બેજવાબદાર જવાબો આપે તે દુઃખની વાત છે. પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર નગરપાલિકા દ્વારા લાઈટ અને સફાઈવેરો નાંખવામાં આવ્યો છે. સફાઈવેરો મિલકત ઉપર ૧૫૦ રૂપિયા અને કોમર્શીયલ મિલકત ઉપર…

ભાજપના બતાવવાના અને ચાવવાના અલગ દાંત ખેરાલુ શહેરના વિકાસમાં પાલિકા મદદરૂપ થવા તૈયાર નથી

ભાજપના બતાવવાના અને ચાવવાના અલગ દાંત ખેરાલુ શહેરના વિકાસમાં પાલિકા મદદરૂપ થવા તૈયાર નથી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરનો છેલ્લા સાત આઠ વર્ષથી અભુતપૂર્વ વિકાસ બિલ્ડરો કરી રહ્યા છે. ત્યારે કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારને માત્ર વાહ વાહીમાંજ રસ છે. જ્યાં વિકાસ થાય ત્યાં પાલિકા ગટરલાઈન જેવી મહત્વની જરૂરીયાત પુરી પાડતી નથી. કોમ્પ્લેક્ષોના દુકાનદારો અને સોસાયટીઓના…

સજાની સુનાવણી પછી પણ હાર્દિક પટેલનો જુસ્સો અકબંધ

સજાની સુનાવણી પછી પણ હાર્દિક પટેલનો જુસ્સો અકબંધ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર સેસન્સ કોર્ટ ધારાસભ્ય કાર્યાલયના તોડફોડ અને પત્રકાર ઉપર કરેલા હુમલાના કેસમાં પાસના નેતા હાર્દિક પટેલ, એસપીજી અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તથા અનામત આંદોલન સમિતીના કન્વીનર એ.કે.પટેલને બે વર્ષની સજા અને રૂા.૫૦,૦૦૦ ના દંડનો હુકમ કર્યો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓના વકીલ મારફતે કોર્ટમાં જામીન પ્રક્રિયા કરવામાં…

વિધાનસભાની ચુંટણી પહેલા હાર્દિક પટેલના પડછાયાની જેમ રહેતા મહેશભાઈ પાલડી કોર્ટના ચુકાદા ટાણે નહી દેખાતા ચર્ચા

વિધાનસભાની ચુંટણી પહેલા હાર્દિક પટેલના પડછાયાની જેમ રહેતા મહેશભાઈ પાલડી કોર્ટના ચુકાદા ટાણે નહી દેખાતા ચર્ચા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર વિધાનસભાની ચુંટણી પહેલા પાસના નેતા હાર્દિક પટેલ સાથે પડછાયાની જેમ રહેતા કોંગ્રેસના જીલ્લા સદસ્ય મહેશભાઈ પટેલ(પાલડી) ગત બુધવારે વિસનગર કોર્ટના ચુકાદા સમયે હાર્દિક પટેલની સાથે નહી દેખાતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં એવી ચર્ચા…

ઝાંસીની રાણી, પાણીવાળી બાઈ અને સિંહણ જેવુ વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈના કોંગ્રેસને રામ રામ…

ઝાંસીની રાણી, પાણીવાળી બાઈ અને સિંહણ જેવુ વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈના કોંગ્રેસને રામ રામ… (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ વિધાનસભાની ચુંટણી વખતે કોંગ્રેસને ધોબી પછાડ મળી, તે પછી ખેરાલુ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા ત્યારે અંદરખાને પુર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈએ ભાજપને છુપી મદદ કરી હતી. રમીલાબેન દેસાઈ કોંગ્રેસમાં હોવા છતા તેમના ભત્રીજા સુભાષભાઈ દેસાઈને…

Top