You are here
Home > 2018 > July (Page 2)

વિસનગર તાલુકા હેલ્થ ઓફીસ ટીમની ફક્ત ૧૦ દિવસની મહેનત તાલુકાના ૫૬,૦૦૦ માંથી ૨૦,૦૦૦ બાળકોને ઓરી-રૂબેલાની રસી અપાઈ

વિસનગર તાલુકા હેલ્થ ઓફીસ ટીમની ફક્ત ૧૦ દિવસની મહેનત તાલુકાના ૫૬,૦૦૦ માંથી ૨૦,૦૦૦ બાળકોને ઓરી-રૂબેલાની રસી અપાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને મિઝલ્સ(ઓરી) અને રૂબેલા રોગની રસી આપવાનુ મહાઅભિયાન ચાલી રહ્યુ છે. બાળકોને વિવિધ રસી આપ્યા બાદ સામાન્ય રીતે બે-ત્રણ દિવસ તાવ વિગેરે આડ અસર જોવા મળે છે તેજ રીતે ઓરી-રૂબેલાની રસી બાદ…

વિસનગરના વેપારીઓએ બે વેપારી મહામંડળો સ્વીકારવા પડશે

પ્રતિકુળ પરિસ્થિતિને સાનુકુળતામાં રાખવાનું શીખી વિસનગરના વેપારીઓએ બે વેપારી મહામંડળો સ્વીકારવા પડશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર શહેરના વેપારીઓ નસીબદાર છે કે તેમની સેવા કરવા માટે બે વેપારી મહામંડળો મળ્યા છે. આ આનંદની વાત નથી પણ જે પરિસ્થિતિનું સર્જન થઈ ગયું છે તે આનંદથી સ્વીકાર્યા વિના છૂટકો નથી. વિસનગર વેપારી આલમ માટે શરમ સાથે દુઃખની વાત છેકે…

વિસનગર વિસાનાગર વણિક મંડળ દેશના જવાનોની વ્હારે રોજના રૂા.૧ ફંડ પેટે મુકી વર્ષે રૂા.૧ લાખ સૈનિક ફંડમાં આપશે

વિસનગર વિસાનાગર વણિક મંડળ દેશના જવાનોની વ્હારે રોજના રૂા.૧ ફંડ પેટે મુકી વર્ષે રૂા.૧ લાખ સૈનિક ફંડમાં આપશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર દેશના જવાનો ટાઢ, તડકો અને વરસાદ સહન કરી આપણા જાન-માલના રક્ષણ માટે પોતાનુ બધુજ ન્યોછાવાર કરી રહ્યા છે. ત્યારે દેશના નાગરિકોની પણ ફરજ છેકે સૈનિકો માટે કંઈક કરી છુટવુ જોઈએ. વિસનગર વિસાનાગર વણિક મંડળના સભ્યોએ…

ભાજપની નબળી નેતાગીરીનુ પરિણામ-તાલુકામાં કોઈ સારા અધિકારી ટકતા નથી એમ.એન.કોલેજના પ્રિન્સીપાલની બદલી થતા રોષ-આંદોલનની ચીમકી

ભાજપની નબળી નેતાગીરીનુ પરિણામ-તાલુકામાં કોઈ સારા અધિકારી ટકતા નથી એમ.એન.કોલેજના પ્રિન્સીપાલની બદલી થતા રોષ-આંદોલનની ચીમકી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર એમ.એન.કોલેજનો જેમની દેખરેખમાં સર્વાંગી વિકાસ થયો છે તેવા એમ.એન.કોલેજના પ્રીન્સીપાલ કે.એમ. જોષીની કોઈપણ કારણો વગર અચાનક બદલી થતા શિક્ષણ જગતમાં આંચકો અનુભવાયો છે. જોકે આ ભાજપની નબળી નેતાગીરીનુ પરિણામ છે. શહેરમાં એકપણ સારા અધિકારી ટકતા નથી. પ્રીન્સીપાલ…

સરકાર ટ્રી ગાર્ડ આપે,અપાવે અથવા  વૃક્ષારોપણના નાટકો બંધ કરે

સરકાર ટ્રી ગાર્ડ આપે,અપાવે અથવા  વૃક્ષારોપણના નાટકો બંધ કરે ચોમાસુ આવે વરસાદની શરૂઆત થાય વન વિભાગ જાગૃત થાય અખબારોમાં વૃક્ષારોપણની જાહેરાતો અને આર્ટીકલ ચાલુ થાય. નેતાઓ લાંબા લાંબા ઝભ્ભા પહેરી વૃક્ષારોપણ કરી ફોટા પડાવી અખબારોમાં છપાવી સંતોષ માને કે વરસાદ લાવતા વૃક્ષોનો તેમણે ઉછેર કરી નાંખ્યો. ત્યારબાદ શરૂ થાય સરકારી નર્સરીઓ, એન.જી.ઓ., અને સેવાકીય સંસ્થાઓ,…

Top