You are here
Home > 2018 > August

પાલિકાએ ગાયો પકડવાનુ નાટક કર્યુ ફાયર સ્ટેશનમાં ગાયો પુરતા પાણીના સંપની આસપાસ ગંદકી

પાલિકાએ ગાયો પકડવાનુ નાટક કર્યુ ફાયર સ્ટેશનમાં ગાયો પુરતા પાણીના સંપની આસપાસ ગંદકી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા તંત્ર ગાયો પકડવાનુ નાટક કરી શકે છે. પરંતુ શહેરમાં રખડતી ગાયોનો કાયમી નિકાલ કરવા કોઈ નક્કર પગલા વિચારી શકતા નથી. ૨૦ થી ૨૫ જેટલી ગાયો પકડી ફાયર સ્ટેશનમાં પુરી હતી. જ્યાંથી અડધા શહેરને પાણી પુરૂ પાડવામાં આવે છે….

વિસનગર સખીમંડળના સ્ટોલમાં તમાકુ ગુટખાનુ વેચાણ થતા રજુઆત

વિસનગર સખીમંડળના સ્ટોલમાં તમાકુ ગુટખાનુ વેચાણ થતા રજુઆત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પંચાયતના મિશન મંગલમ્‌ યોજના હસ્તક તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં ચાલતા સખીમંડળમાં તમાકુ ગુટખાનુ વેચાણ થતુ હોવાના મુદ્દે એક નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી છે. જેમાં તાલુકા વિકાસ અધિકારીએ સખીમંડળના સંચાલકને નોટીસ આપી કાર્યવાહી કરી છે. વિસનગર તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં ચાલતા સખીમંડળના સ્ટોલમાં તમાકુ-ગુટખાનુ…

લાખ્ખોની કિંમતનો ભંગાર નધણીયાતી હાલતમાં પાલિકાનો ભંગાર ચોરાતો હોવાની શંકા-હરાજી કેમ નહી?

લાખ્ખોની કિંમતનો ભંગાર નધણીયાતી હાલતમાં પાલિકાનો ભંગાર ચોરાતો હોવાની શંકા-હરાજી કેમ નહી? (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાનો ભંગાર અત્યારે નધણીયાતી હાલતમાં પડ્યો છે. શહેરના છેવાડાના વિસ્તારમાં મુકેલો ભંગાર ચોરાતો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. ત્યારે નવાઈની બાબત છેકે પાલિકા દ્વારા ભંગારની હરાજી કરવા માટે કોઈ કાર્યવાહી થતી નથી. હરાજી થાય તો પાલિકાને મોટી આવક થાય…

એમ.એન.કોલેજ રોડ ઉપર આવેલ મ્યુનિસિપલ માર્કેટ રાત્રે  દારૂડીયાઓ માટે બીયર બાર

એમ.એન.કોલેજ રોડ ઉપર આવેલ મ્યુનિસિપલ માર્કેટ રાત્રે  દારૂડીયાઓ માટે બીયર બાર (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર શહેરના મોટાભાગના માર્કેટો રાત્રીના સમયે દારૂડીયાઓ માટે માઉન્ટ આબુ સમાન બની જાય છે. જેમાં વિસનગર એમ.એન.કોલેજ રોડ ઉપર આવેલ મ્યુનિસિપલ માર્કેટમાં મહાકાળી ગેરેજ આગળ રોજ સવારે વિદેશી દારૂની ખાલી બોટલો જોઈને વેપારીઓ ત્રાસી ગયા છે. ત્યારે પોલીસ રાત્રીના સમયે આ માર્કેટમાં…

સતલાસણા તલાટીએ લાખ્ખોના વેરા બોગસ પાવતીબુક આધારે ચાઉ કર્યા

સતલાસણા તલાટીએ લાખ્ખોના વેરા બોગસ પાવતીબુક આધારે ચાઉ કર્યા (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર સતલાસણા ગ્રામ પંચાયતના સરપંચ ચેતનાબેન મિહિરકુમાર પંડયાએ સતલાસણા તાલુકા પંચાયતના ટીડીઓ સમક્ષ ફરીયાદ કરી છેકે ગ્રામ પંચાયતના પુર્વ તલાટી કમ મંત્રી એમ.એસ.આગલોડીયાએ પંચાયતની બનાવટી પાવતી બુકો બનાવી વેરા વસુલાત કરી નાણા ચાઉ કર્યા છે. આ બાબતે ટી.ડી.ઓ. એન.સી.ઠાકોરે નાયબ ચીટનીસ ભોગીલાલ બી પરમાર ને…

Top