You are here
Home > 2018 > September (Page 2)

ખેરાલુ સફાઈ કામદારોની નિમણુંકના કાર્યક્રમમાં દંડક ભરતસિંહ ડાભીની હાજરીમાં દલિત સમાજનો હોબાળો

ખેરાલુ સફાઈ કામદારોની નિમણુંકના કાર્યક્રમમાં દંડક ભરતસિંહ ડાભીની હાજરીમાં દલિત સમાજનો હોબાળો (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ પાલિકાના ઈતિહાસમાં ૧૯૮૬ પછી રર વર્ષે સફાઈ કામદારોને કાયમી નિમણુંકો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા વિધાનસભાના દંડક ભરતસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈ ખેરાલુ એ.પી.એમ.સી.ના ચેરમેન ચાચરીયા, તાલુકા પંચાયત પ્રમુખ જશોદાબેન તા.પં.ઉપપ્રમુખ સુર્યાબેન, તાલુકા વિકાસ અધિકારી ઉપલાણા, ખેરાલુ પાલિકા ચિફ ઓફીસર…

બપોરના એકાંતના સમયે મહિલાઓને ભોગ બનાવાય છે બપોરે અગરબત્તી વેચવા આવતી ઠગ ટોળકીથી ચેતો

બપોરના એકાંતના સમયે મહિલાઓને ભોગ બનાવાય છે બપોરે અગરબત્તી વેચવા આવતી ઠગ ટોળકીથી ચેતો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર અત્યારે વિસનગરમાં ઘેર ઘેર અગરબત્તી વેચવાના બહાને ઠગ ટોળકી ફરી રહી છે. આ ઠગ ટોળકી બપોરે એકલતાનો લાભ લઈ મહિલાઓને ભોગ બનાવી સોના, ચાંદીના દાગીના પડાવી લે છે ત્યારે બપોરના સમયે સોસાયટીમાં ફરતા આવા અજાણ્યા ફેરીયાઓથી મહિલઓએ ચેતતા રહેવાની…

મુસ્લિમ મહિલાઓને સલામતી અપાવતો ટ્રીપલ તલાકનો અંત લાવતો મોદી સરકારનો વટહુકમ

મુસ્લિમ મહિલાઓને સલામતી અપાવતો ટ્રીપલ તલાકનો અંત લાવતો મોદી સરકારનો વટહુકમ ગત વર્ષે ઓગષ્ટ માસમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પુરુષો પોતાની પત્નિને માત્ર ત્રણ વખત તલાક બોલીને છુટાછેડા આપી શકે છે. એ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. ભારતીય બંધારણના મૂળ તત્વો દેશના નાગરિકો ઉપર અલગ અલગ રીતે લાગુ ન થઈ શકે ભલે ભારત દેશ વિવિધતાઓથી ભરેલો…

માર્કેટોની સફાઈ નહી થાય તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની વેપારી મહામંડળની ચીમકી વિસનગર પાલિકાને માર્કેટોની સફાઈ કરવા ગ્રાહક સુરક્ષાની તાકીદ

માર્કેટોની સફાઈ નહી થાય તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની વેપારી મહામંડળની ચીમકી વિસનગર પાલિકાને માર્કેટોની સફાઈ કરવા ગ્રાહક સુરક્ષાની તાકીદ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા દ્વારા સફાઈ વેરો વસુલવાની શરૂઆત કરતા દરેક મિલ્કત ધારકો નિયમિત સફાઈ થાય તેવુ ઈચ્છી રહ્યા છે. ત્યારે માર્કેટોની સફાઈ નહી થાય તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની વેપારી મહામંડળ દ્વારા…

હવે અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દિઓને તાત્કાલિક સારવાર માટે મહેસાણા રીફર કરવાની જરૂર પડશે નહી નૂતન જનરલ હોસ્પિટલમાં તાત્કાલીક સારવાર કેન્દ્રનો શુભારંભ

હવે અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દિઓને તાત્કાલિક સારવાર માટે મહેસાણા રીફર કરવાની જરૂર પડશે નહી નૂતન જનરલ હોસ્પિટલમાં તાત્કાલીક સારવાર કેન્દ્રનો શુભારંભ (પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર, વડનગર, ખેરાલુ અને સતલાસણા પંથકની જનતા માટે આનંદની અને સૌભાગ્યની બાબત છેકે, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ નૂતન જનરલ હોસ્પિટલમાં તાત્કાલીક સારવાર વિભાગ(ટ્રોમા સેન્ટર)નો શુભારંભ કરવામાં આવ્યો છે. હવે અકસ્માતના કે…

Top