You are here
Home > 2018 > October

ITI ફાટક પાસે પાકુ નાળુ નહી તો જન આંદોલન

માંગણી સંતોષવાનું આશ્વાસન આપી રેલ્વે તંત્રએ છેતર્યા ITI ફાટક પાસે પાકુ નાળુ નહી તો જન આંદોલન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર આઈ.ટી.આઈ. પાસેના ૧૮ નંબરના રેલ્વે ફાટક પાસે પાકુ નાળુ બનાવવા વર્ષોની માંગણી છે. અગાઉ રેલ્વે તંત્રએ નાળા માટે એસ્ટીમેટ બનાવી પૈસા ભરવા પાલીકાને પત્ર પણ આપ્યો હતો. ત્યારે અત્યારે બ્રોડગેજ લાઈનની કામગીરી માં પાકુ નાળુ બનાવવાની…

પાટીદાર કોંગ્રેસ વિકાસ મંચ દ્વારા મજબુત સંગઠન બનાવાશે

વિસનગર ઉમા બાવન સમાજની વાડીમાં મીટીંગ મળી પાટીદાર કોંગ્રેસ વિકાસ મંચ દ્વારા મજબુત સંગઠન બનાવાશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર લોકસભાની ચુંટણીમાં નજીક આવતાજ વિવિધ વિકાસ મંચ દ્વારા સંગઠનો બનાવવાના પ્રયત્નો શરૂ થયા છે. માજીમંત્રી કીરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં વિસનગર તાલુકામાં પાટીદાર કોંગ્રેસ વિકાસ મંચની મીટીંગો શરૂ થઈ છે. આ વિકાસ મંચ થકી કોંગ્રેસનુ સંગઠન વધુ મજબુત બનાવવા વધુમાં…

વિસનગર પાલિકાના ૧૭ સભ્યો સંકટમાં-કલેક્ટરનો હુકમ માન્ય

હિરો હોન્ડા શો રૂમ પાસેના પાઈપલાઈન વિવાદમાં વળતર ચુકવવુ પડે અને સભ્યો ગેરલાયક ઠરે તેવા સંજોગ વિસનગર પાલિકાના ૧૭ સભ્યો સંકટમાં-કલેક્ટરનો હુકમ માન્ય (પ્ર.ન્યુ.સ.)      વિસનગર,રવિવાર વિસનગર પાલિકા દ્વારા હિરો હોન્ડા શો રૂમ પાસેના સીસી રોડના ટેન્ડરમાં ફેરફાર કરી પૂર્વ મંજુરી કે ટેન્ડર વગર પાઈપલાઈનનુ કામ કરવામાં આવ્યુ છે. જે કામની મંજુરીનો ઠરાવ કરવામાં આવતા વિરોધપક્ષના…

હિન્દુ તીથીઓની આંટીઘુંટીમાં ખેરાલુમાં રાવણ દહન એક દિવસ પછી થયુ

હિન્દુ તીથીઓની આંટીઘુંટીમાં ખેરાલુમાં રાવણ દહન એક દિવસ પછી થયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર હિન્દુ શાસ્ત્રના નિયમ પ્રમાણે સવારે વહેલા સુર્યોદય થાય ત્યારે જે તિથી હોય તે તિથી આખો દિવસ ગણવાની થાય છે. નોમના દિવસે બપોરે દશેરા હોવાથી લોકોએ ફાફડા જલેબી ખાઈ લીધા પરંતુ રાવણ દહન દશેરાના દિવસેજ થાય છે જેથી બિજા દિવસે સવારે દશમ હોવાથી સાંજે…

માંડવી ચોક મનારામાં આઠમના દિવસે સટ્ટામાં દેવુ થતા આત્મહત્યાના તથા વ્યસનમુક્તિના પ્રદર્શને આકર્ષણ જમાવ્યુ

માંડવી ચોક મનારામાં આઠમના દિવસે સટ્ટામાં દેવુ થતા આત્મહત્યાના તથા વ્યસનમુક્તિના પ્રદર્શને આકર્ષણ જમાવ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર અત્યારે વિસનગરમા સટ્ટાના રવાડે ચડેલા યુવાનોને દેવુ થતા છેવટે આત્મહત્યા કરવા મજબુર બનવુ પડે છે જયારે દારૂ, ગુટખા, તમાકુનુ વ્યસન ધરાવતા લોકોને મૃત્યુને આવકારવું પડે છે. વિસનગરમાં માંડવી ચોક મનારામાં આત્મહત્યા અને વ્યસનમુક્તી ઉપર પ્રદર્શન યોજાયુ હતુ.જે પ્રદર્શન જોવા…

Top