You are here
Home > 2018 > October (Page 2)

પાલિકા પ્રમુખ તથા સભ્યોએ કલોલ પ્લાન્ટની મુલાકાત લીધી ઈસરોના વૈજ્ઞાનિક કચરામાંથી વિજળી-ઓઈલ ઉત્પન્ન કરે છે

પાલિકા પ્રમુખ તથા સભ્યોએ કલોલ પ્લાન્ટની મુલાકાત લીધી ઈસરોના વૈજ્ઞાનિક કચરામાંથી વિજળી-ઓઈલ ઉત્પન્ન કરે છે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન ઉપાડ્યુ છે. પરંતુ કચરાનો નિકાલ ન થાય ત્યાં સુધી આ સ્વચ્છતાનુ અભિયાન કોઈ કામનુ નથી. આ અભિયાનમાં એક સ્થળે સ્વચ્છતા થશે ત્યારે બીજા સ્થળે કચરાના ઢગ ખડકાશે. ઈસરોના વૈજ્ઞાનિક દ્વારા કલોલમાં કચરામાંથી…

નિઃસહાય વૃધ્ધો માટે રોટરી શ્રવણ યાત્રાનુ આયોજન

નિઃસહાય વૃધ્ધો માટે રોટરી શ્રવણ યાત્રાનુ આયોજન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સમાજમાં એવા ઘણા વૃધ્ધો છેકે જે આર્થિક સંકડામણના કારણે યાત્રા પ્રવાસ કરી શકતા નથી. ત્યારે રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા આવા નિરાધાર-નિઃસહાય વૃધ્ધો માટે રોટરી શ્રવણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. રોટરી ક્લબના પ્રમુખ સેક્રેટરી તથા પ્રોજેક્ટ ચેરમેન દ્વારા યાત્રાનુ જે આયોજન કરવામાં આવ્યુ છે તે…

જૂના બી.કે.સિનેમાની જગ્યાએ સ્પાન ટુ ઈન વન અદ્યતન થીએટરનુ ઉદ્‌ઘાટન થયુ

જૂના બી.કે.સિનેમાની જગ્યાએ સ્પાન ટુ ઈન વન અદ્યતન થીએટરનુ ઉદ્‌ઘાટન થયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના જાણીતા બિલ્ડર જુથ સ્પાન ઈન્ફાસ્ટ્રક્ચર પ્રા.લી.ગૃપ દ્વારા નવીન અદ્યતન બે સ્ક્રીનવાળું મલ્ટીપ્લેક્સ થીએટર સ્પાન ટુ ઈન વનની શુભ શરૂઆત થઈ છે. ગત શુક્રવારથી થીએટર કાર્યરત થયુ છે. પ્રાપ્ત માહિતી મુજબ જૂના બી.કે.સિનેમાની જગ્યાએ બનેલ સ્પાન મોલની પાછળની બાજુએ ૧૩૫ અને ૧૫૫…

લ્યો સાંભળો તાલુકા ઉપર સરકારની કિન્નાખોરી સતલાસણાની ૩૭ ગ્રામ પંચાયતો ૧૧ તલાટીઓના ભરોશે

લ્યો સાંભળો તાલુકા ઉપર સરકારની કિન્નાખોરી સતલાસણાની ૩૭ ગ્રામ પંચાયતો ૧૧ તલાટીઓના ભરોશે (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર સતલાસણા તાલુકામાં ૩૭ ગ્રામ પંચાયતો આવેલી છે જેમાંથી મોટા ભાગની ગ્રામ પંચાયતો જુથ ગ્રામ પંચાયતો છે. તાલુકાના ૬પ ગામડા છે. જેની ૩૭ ગ્રામ પંચાયતો છે. સતલાસણા તાલુકાનો વિસ્તાર ખુબ જ મોટો છે. ૬પ ગામડા વચ્ચે માત્ર ૧૧ તલાટીઓ હોય તો…

દારૂની બદી ડામવા જીલ્લા પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

દારૂની બદી ડામવા જીલ્લા પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર મહેસાણા જીલ્લામાંથી દારૂની બદી નેસ્ત નાબુદ કરવા માટે જીલ્લા પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમા હેલ્પલાઈન મોબાઈલ નંબર જાહેર કરવામા આવ્યો છે. આ નંબર ઉપર દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તીની પોલીસને સીધી જ જાણ કરી શકાશે. આ નંબર ઉપર વ્હોટસેપની પણ વ્યવસ્થા કરવામા આવી…

Top