You are here
Home > 2018 > November

ફલેટ-બ્લોકમાં વાસ્તુશાસ્ત્ર -વાંચો,સમજો,અપનાવો અને સુખી બનો

ફલેટ-બ્લોકમાં વાસ્તુશાસ્ત્ર -વાંચો,સમજો,અપનાવો અને સુખી બનો – રાજેશકુમાર એ.જોષી (રાજુભાઈ મહારાજ) – જ્યોતિષ અલંકાર, છય્છજી મેમ્બર ૨૧-એ,લક્ષ્મી સોસાયટી,વિસનગર. મો.૯૮૨૫૯૨૨૨૨૧ વાસ્તુશાસ્ત્ર અનુસાર બંગલો, મકાન બાંધવુ સુગમ છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ ફલેટસ બાંધવા કઠિન, મુશ્કેલ છે.ચાર-છ-આઠ બ્લોકોમાં પ૦ ટકા વાસ્તુશાસ્ત્ર મુજબ મકાન બનાવી શકાશે. બાકીના ફ્લેટ સિધ્ધાંતોથી વિરૂધ્ધ હશે. પાણીનો નિકાલ બાથરૂમ, જાજરૂની પાઈપલાઈન, કોમનદીવાલને લીધે ૪૦…

કોંગ્રેસી કાર્યકરને ડીવાયએસપી વિરુધ્ધ ધરણાંની પરવાનગી મળી નહી ડ્ઢરૂજીઁએ સમાધાન માટે ધમકી આપી હોવાનો આક્ષેપ

કોંગ્રેસી કાર્યકરને ડીવાયએસપી વિરુધ્ધ ધરણાંની પરવાનગી મળી નહી DYSP એ સમાધાન માટે ધમકી આપી હોવાનો આક્ષેપ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પોલીસની કામગીરી સમાધાનકારી હોવી જોઈએ. પરંતુ કોઈ એક પક્ષની તરફેણમાં જ્યારે પોલીસ કામગીરી કરે ત્યારે પોલીસની સેવાઓ વિવાદમાં સપડાતી હોય છે. વિસનગરમાં એક નાણાંકીય વ્યવહારમાં ડી.વાય.એસ.પી.એ કોંગ્રેસના કાર્યકરને બોલાવી ગાળા ગાળી કરી ધમકી આપી હોવાનો આક્ષેપ કરતી…

પાલિકા કચરા સ્ટેન્ડની જગ્યા નહી બદલતા વિસનગરમાં જાહેર માર્ગો ઉપર કચરો ઠાલવી વિરોધ દર્શાવ્યો

પાલિકા કચરા સ્ટેન્ડની જગ્યા નહી બદલતા વિસનગરમાં જાહેર માર્ગો ઉપર કચરો ઠાલવી વિરોધ દર્શાવ્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં સુંશી રોડ ઉપર આવેલ કચરા સ્ટેન્ડમાં આગ લાગતા તેનો ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાતા કચરા સ્ટેન્ડની જગ્યા બદલવા છેલ્લા ઘણા સમયથી માગણી હતી. પાલિકા દ્વારા તેનો નિર્ણય લેવામાં નહી આવતા જાહેર રોડ ઉપર કચરો ઠાલવી કચરા સ્ટેન્ડનો વિરોધ દર્શાવ્યો…

ખેરાલુમાં એક્તા યાત્રાનું સ્વાગત કરવા લોકો ઉમટી પડયા

ખેરાલુમાં એક્તા યાત્રાનું સ્વાગત કરવા લોકો ઉમટી પડયા (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરમાં વલ્લભભાઈ પટેલની સરદાર સરોવર ખાતેની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા સાથે એક્તાયાત્રા આવી પહોચતા દેસાઈવાડા બ્રહ્માણી માતાની વાડી ખાતે લોકો ઉમટી પડયા હતા. વધુ પ્રમાણમાં લોકો એક્તા યાત્રાનું સ્વાગત કરવા આવી પહોંચતા ખુરશીઓ ખુટી પડી હતી. ગુજરાત વિધાનસભાના દંડક અને ધારાસભ્ય ભરતસિંહ ડાભી, પુર્વ…

ગોઠવા જે.બી.વિદ્યાલયમાં ભોળાભાઈ પટેલની પુણ્યતિથિ ઉજવાઈ

ગોઠવા જે.બી.વિદ્યાલયમાં ભોળાભાઈ પટેલની પુણ્યતિથિ ઉજવાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરને શૈક્ષણિક નગરીનું બિરૂદ અપાવનાર શિક્ષણ અને સહકારી ક્ષેત્રના ભિષ્મપિતામહ ગણાતા સ્વ. ભોળાભાઈ ચતુરદાસ પટેલની દ્રિતીય પુણ્યતિથિનો કાર્યક્રમ ગોઠવા જે.બી.વિદ્યાલય ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ શિલાબેન પટેલ એસ.કે કેમ્પસના પુર્વ ડીેરેક્ટર ડૅા. એલ.એન.પટેલ, મજુર સહકારી મંડળીના પ્રમુખ પી.સી.પટેલ, વિસનગર ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ગોરધનભાઈ પટેલ,…

Top