You are here
Home > 2018 > December

હોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ

સિવિલ સુપ્રિટેન્ડન્ટ શોષણ કરે છે-કર્મચારીઓ એટ્રોસીટીની ધમકીઓ આપે છે હોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ ના કર્મચારી દંપત્તી દ્વારા સામસામે આક્ષેપ કરવામાં આવતા અત્યારે હોસ્પિટલ તંત્ર ખર્ચના ચગડોળે ચડ્યુ છે. કર્મચારી દંપત્તીએ સિવિલ સુપ્રિટેન્ડન્ટ સામે શોષણ કરતા હોવાની ગંભીર આક્ષેપ કર્યો છે. જ્યારે હોસ્પિટલ તંત્રએ…

ખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ

ખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ • અછતગ્રસ્ત તાલુકામાં દુષ્કાળની પરિસ્થિતિ સમયે ખેરાલુમાં પાણીનો બગાડ કેટલો યોગ્ય? • એક વ્યક્તિ દરરોજ ૧ લીટર પાણી બચાવે તો ગુજરાતમાં દરરોજ ૬.૭પ કરોડ લીટર પાણી બચે- વી.ડી.મેવાડા : નાયબ કાર્યપાલક ઈજનેર સમી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુમાં ઓછો વરસાદ થતા સરકાર દ્વારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે ત્યારે…

વિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ

લોકરક્ષક પરીક્ષાનુ પેપર લીક થતા વિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર તાજેતરમાં યોજાયેલી લોકરક્ષકની પરીક્ષાનુ પેપર લીક થવાના મામલે વિસનગર શહેર-તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ગત ગુરુવારે ભાજપ સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કરી તાલુકા સેવાસદનમાં મામલતદાર એ.એન.સોલંકીને આવેદનપત્ર આપ્યુ હતુ. આ આવેદનપત્રમાં કોંગ્રેસે ભાજપ સરકાર સમક્ષ એવી માગણી કરી હતી કે વિદ્યાર્થીઓને પરીક્ષાની…

જર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો

તળાવનું દુષિત પાણી શુધ્ધ કરી ઉપયોગ કરી શકાય તે માટે જર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના દેળીયા તળાવ પાસે ગત મંગળવારે જર્મન ટેકનોલોજીનું બનાવેલ ૩૦૦૦ લીટરના જમ્બો આર.ઓ.મશીનથી તળાવનું દુષિત પાણી શુધ્ધ કરવાનો ડેમોસ્ટ્રેશન કરાયો હતો. આ ડેમોસ્ટ્રેશનમાં જર્મનીના ટેકનીશીયન સ્ટિફન તથા આદિત્ય ભૂજલે, મુંબઈની મેઘદૂત ફાર્મા કંપનીના એન્જીનીયર…

તંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી

તંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી “હું ખાતો નથી ખાવા દેતો નથી” આ સૂત્ર આપનાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર અડધુ ખોટુ સાબિત થયું છે. “હું ખાતો નથી” તે કથન અક્ષરસહ સાચુ સાબિત થયું છે. ત્યારે તો નરેન્દ્રભાઈના માતુશ્રી ગાંધીનગરમાં તેમના ભાઈના બંગલામાં એક જ…

Top