You are here
Home > 2019

ટ્રકમાં મગફળીના કોથળા નીચે સંતાડેલ ૩૦૧ પેટી દારૂ પકડાયો

વિસનગર તાલુકા પોલીસ ઉંઘતી ઝડપાઈ-એલ.સી.બી.ની રેડ ટ્રકમાં મગફળીના કોથળા નીચે સંતાડેલ ૩૦૧ પેટી દારૂ પકડાયો • ગુંજાળા દારૂ કટીંગનુ પીઠુ હતુ. અગાઉ બે વખત આ સ્થળેથી દારૂનું કટીંગ થયુ હતુ • એલ.સી.બી.ની રેડ બાદ તુર્તજ તાલુકા પોલીસે રેડ કરી અંડરગ્રાઉન્ડ ગોડાઉનમાંથી ૩૦૦ બોટલો પકડી આબરૂ બચાવી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના ગુંજાળા ગામેથી ઉદલપુર તરફ જતા…

ભાજપનો ગરબા મહોત્સવ અમીરથી માંડી ગરીબ વર્ગે માણ્યો

ધારાસભ્ય ઋષિભાઈ પટેલની પ્રજા વાત્સલ્ય કામગીરી ભાજપનો ગરબા મહોત્સવ અમીરથી માંડી ગરીબ વર્ગે માણ્યો • સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત રાજકીય પાર્ટી દ્વારા ગરબા મહોત્સવ ઉજવાયો • ગરબા મહોત્સવની સાથે સરકારની વિવિધ યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરાયો • વડાપ્રધાનના કટ આઉટ સાથેના સેલ્ફી ઝોનમાં સેલ્ફી લેવા પડાપડી થઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ભૂતકાળમાં ક્યારેય થયા ન હોય તેવા…

તંત્રી સ્થાનેથી…સરકારે વિનંતીઓ નહિ પણ કડક કાયદો બનાવવો જોઈએ

તંત્રી સ્થાનેથી… મનુષ્ય માટે હાનિકારક પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે સરકારે વિનંતીઓ નહિ પણ કડક કાયદો બનાવવો જોઈએ પ્રવર્તમાન સંજોગોમાં સીંગલયુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે તથા લોકજાગૃતિ લાવવા તંત્ર દ્વારા ભાજપ શાસિત રાજ્યોમાં મોટાભાગના શહેરોમાં રેલીઓ કાઢી પ્લાસ્ટીક મનુષ્ય જાતિનો દુશ્મન છે. પ્લાસ્ટીક એક દિવસ મનુષ્ય જાતિ માટે ઘાતક સાબિત થશે તે સમજાવવા માટે તંત્ર દ્વારા…

૨૦ સોસાયટી વચ્ચે જગ્યા મળશે તો પાલિકા બોર બનાવશે

શહેરમાં પાણીની સમસ્યાનો કાયમી નિકાલ કરવા પ્રમુખની અપીલ ૨૦ સોસાયટી વચ્ચે જગ્યા મળશે તો પાલિકા બોર બનાવશે પાણીમાં અનિયમિતતા તેમાં પ્રમુખની અણઆવડત જવાબદાર-ર્ડા.કાન્તીભાઈ પટેલ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં પાણીની સમસ્યાનો કાયમી અંત લાવવા માટે પાલિકા પ્રમુખ કટીબધ્ધ થયા છે. પ્રમુખ ગોવિંદભાઈ ગાંંધીએ અપીલ કરી છેકે, ૨૦ થી ૨૫ સોસાયટી વચ્ચે કોઈ એક સોસાયટી જગ્યા આપશે તો…

વિસનગર વાસીઓની આંતરે દિવસે પાણીકાપમાંથી મુક્તી

ધરોઈમાંથી પુરતા પ્રમાણમાં પાણી મળવાની ધારાસભ્યની હૈયાધારણા વિસનગર વાસીઓની આંતરે દિવસે પાણીકાપમાંથી મુક્તી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં આંતરે દિવસે અને અનિયમિત પાણીની સમસ્યા મોટી બની ગઈ છે. અપૂરતું પાણી મળવાની લોકો ત્રાસી ગયા છે. તેવા સંજોગોમાં અગાઉની જેમ નિયમિત પાણી પુરવઠો આપવાનુ શરૂ કરવામાં આવતા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીના આ નિર્ણયને લોકોએ આવકાર્યો છે. પ્રમુખના આ નિર્ણયની…

Top