You are here
Home > 2019 > January

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે અંબિકા એલોયઝને પ્રોડક્શન અને પ્રોફીટ ગ્રોથનો એવોર્ડ

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે અંબિકા એલોયઝને પ્રોડક્શન અને પ્રોફીટ ગ્રોથનો એવોર્ડ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ માં સમગ્ર ગુજરાતની નાની મોટી હજ્જારો ઈન્ડસ્ટ્રીઝમાંથી ફક્ત ૧૪ ઈન્ડસ્ટ્રીઝને વિવિધ એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં વિસનગર માટે ગૌરવની બાબત છેકે વિસનગરની અંબિકા એલોયઝ એન્ડ સ્ટીલ ઈન્ડીયા લી.ને મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના હસ્તે પ્રોડક્શન…

વિસનગર તાલુકા પંચાયત સામેના માર્કેટમાં કરિયાણાના વેપારીનું દબાણ દુર કરવા પાલિકાના ઠાગા ઠૈયા

વિસનગર તાલુકા પંચાયત સામેના માર્કેટમાં કરિયાણાના વેપારીનું દબાણ દુર કરવા પાલિકાના ઠાગા ઠૈયા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પંચાયત સામે આવેલ માર્કેટમાં કરીયાણાના એક વેપારીએ પોતાના આર્થિક ફાયદા માટે દુકાન આગળ આશરે પાંચ ફુટ ઓટલો બનાવી ગેરકાયદેસર દબાણ કર્યુ હોવાની બાજુની દુકાનના વેપારીએ પાંચ મહિના પહેલા વિસનગર નગરપાલિકામાં લેખિત રજુઆત કરી દબાણ દુર કરવાની માંગણી કરી…

વડનગર પાલિકાએ શહેરના બિનઅધિકૃત દબાણો દુર કર્યા

વડનગર પાલિકાએ શહેરના બિનઅધિકૃત દબાણો દુર કર્યા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડનગર નગરપાલિકાએ ગત મંગળવારે જેસીબીથી કોલેજ ત્રણ રસ્તા પાસે ટ્રાફીકને નડતરરૂપ લારી-ગલ્લાઓ અને કાચા પાકા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની દબાણ હટાવોની કામગીરીથી શહેરના દબાણ કર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. જ્યારે બીજી બાજુ શહેરીજનો પાલિકાની કામગીરીની સરાહના કરી હતી. વડનગર શહેરમાં ઠેર-ઠેર દબાણો થવાના…

અધિકારીઓ અને પદાધિકારીના દ્વેષભાવમાં વિકાસ નહી કરી શકતા ઉમતા મહિલા સરપંચે આત્મવિલોપન માટે મંજુરી માગી

અધિકારીઓ અને પદાધિકારીના દ્વેષભાવમાં વિકાસ નહી કરી શકતા ઉમતા મહિલા સરપંચે આત્મવિલોપન માટે મંજુરી માગી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના ઉમતા ગામમાં થયેલા વિકાસ સામે ગેરરીતીની અરજી થતા વિકાસ કામનુ પેમેન્ટ થઈ શકતુ નથી. ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિકાસ કરી શકતા નથી. ત્યારે મહિલા સરપંચે જીલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તથા ધારાસભ્ય હેરાન કરતા હોવાનો…

ર૦પ૩ શૌચાલયના ર.૪૬ કરોડના ચુકવણાની ખેરાલુમાં ACB ની તપાસ શરુ થતા પાલિકામાં ધમપછાડા શરુ

ર૦પ૩ શૌચાલયના ર.૪૬ કરોડના ચુકવણાની ખેરાલુમાં ACB ની તપાસ શરુ થતા પાલિકામાં ધમપછાડા શરુ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ પાલિકા દ્વારા ર૦૧૩થી ર૦૧૭ દરમિયાન કુલ ર૦પ૩ શૌચાલય જુદી જદી છ એન.જી.ઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા.જેમા ચિફ ઓફીસર એન્જીનીયર અને કન્સલ્ટન્ટના મેળા પિપણાંમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. તે બાબતની ખેરાલુના એક જાગ્રૃત નાગરિકે અરજી કરી હતી. ત્યારે કોઈ…

Top