You are here
Home > 2019 > February

ગુંજામાં નવચેતન વિદ્યાલયનો યાદગાર સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાયો સમાજના ઉત્થાન માટે શિક્ષણ જરૂરી-મુખ્યમંત્રી રૂપાણી

ગુંજામાં નવચેતન વિદ્યાલયનો યાદગાર સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાયો સમાજના ઉત્થાન માટે શિક્ષણ જરૂરી-મુખ્યમંત્રી રૂપાણી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના ગુંજા તથા આજુબાજુના ગામમાં શિક્ષણની જ્યોત ફેલાવનાર શેઠ શ્રી એમ.એચ.ચૌધરી નવચેતન વિદ્યાલયને પ૦ વર્ષ પુર્ણ થતા દાતાઓના સહયોગથી ગત રવિવારે નવચેતન વિદ્યાલયનો ભવ્ય સુવર્ણ મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય…

વિસનગર પાલિકા તંત્ર કૌભાંડ કરનાર સામે કેમ મૌન? પીંડારીયા તળાવમાંથી રૂા.૪ લાખની માટી ખવાઈ ગઈ

વિસનગર પાલિકા તંત્ર કૌભાંડ કરનાર સામે કેમ મૌન? પીંડારીયા તળાવમાંથી રૂા.૪ લાખની માટી ખવાઈ ગઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાનો વહિવટ અત્યારે ખાડે ગયો છે. કૌભાડોની વિવાદમાં સપડાયેલા પાલિકાના વિસ્તારમાંથી કોઈ માટી ચોરી કરી જાય તો કોઈ કહેવા વાળું રહ્યું નથી. પીંડારીયા તળાવમાંથી રૂા. ૪ લાખની માટી ચોરાયાના હોબાળાએ ભારે ચકચાર જગાવી છે. આ માટી ચોરીમાં…

૩૩૦ યાત્રીકોની રહેવા જમવાની ઉત્તમ સગવડ સાથે આઠ ગામ પાટીદાર સમાજની હરદ્વારમાં અભૂતપૂર્વ કથા યોજાઈ

૩૩૦ યાત્રીકોની રહેવા જમવાની ઉત્તમ સગવડ સાથે આઠ ગામ પાટીદાર સમાજની હરદ્વારમાં અભૂતપૂર્વ કથા યોજાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર આઠ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા સમાજના પરિવારોમાં એકતાની ભાવના કેળવાય તેમજ સમાજના લોકો એકબીજાનો પરિચય કેળવી નિકટતા કેળવે તેવા ઉમદા હેતુથી હરદ્વારમાં રામકથાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. રહેવા-જમવાની અને આસપાસના સાઈડસીન સાથેની અભૂતપૂર્વ વ્યવસ્થા સમાજના લોકોએ માણી…

ટેક્ષ કન્સલ્ટન્ટને બીલ નહી આપી શિક્ષક દિઠ રૂા.૨૦૦/- ઉઘરાવવા પાછળનું રહસ્ય શુ? તાલુકા પંચાયતના શિક્ષણ શાખાની નિષ્ક્રીયતાનો ભોગ શિક્ષકો બનશે?

ટેક્ષ કન્સલ્ટન્ટને બીલ નહી આપી શિક્ષક દિઠ રૂા.૨૦૦/- ઉઘરાવવા પાછળનું રહસ્ય શુ? તાલુકા પંચાયતના શિક્ષણ શાખાની નિષ્ક્રીયતાનો ભોગ શિક્ષકો બનશે? (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પંચાયતના શિક્ષણખાતાની નિષ્કાળજી કે અંગત સ્વાર્થના લીધે તાલુકાના પ્રાથમિક શિક્ષકોના ટીડીએસના રિટર્ન માટે ફોર્મ ૨૪ઊ ભરવાની કામગીરી કરતા ટેક્ષ કન્સલ્ટન્ટના છેલ્લા સાત વર્ષના લેણીના બીલના નાણાં ચુકવવામાં નહી આવતા આગામી સમયમાં…

ભોલુના હત્યારાઓની ફાંસીની સજા ૩૦ વર્ષની સજામાં તબદીલ

ભોલુના હત્યારાઓની ફાંસીની સજા ૩૦ વર્ષની સજામાં તબદીલ (પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર વર્ષ- ર૦૧રમાં વિસનગર તાલુકાના કાંસા ગામના પાંચ વર્ષના બાળકનું અપહરણ કરી રૂા. પ૦ લાખ ખંડણી માગનાર બે શખ્સોને ખંડણી નહી મળતા માસુમ બાળકની કરપીણ હત્યા કરવાના કેસમાં વિસનગર સેસન્સ કોર્ટે બન્ને આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. આ સજાના ચુકાદા સામે આરોપીઓએ હાઈકોર્ટમા અપીલ કરતા…

Top