You are here
Home > News > બેરોજગાર ગ્રામિણ યુવાનો માટે રોજગારી ઉજ્જવળ તક

બેરોજગાર ગ્રામિણ યુવાનો માટે રોજગારી ઉજ્જવળ તક

બેરોજગાર ગ્રામિણ યુવાનો માટે રોજગારી ઉજ્જવળ તક
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નેતુર તકનીકી તાલીમ ફાઉન્ડેશન દ્વારા જી.એલ.પી.સી.અને ડી.ડી.યુ.જી.કે. વાયના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જીલ્લાના ગ્રામિણ યુવાનો માટે વિના મૂલ્યે ઉજળી તક પ્રાપ્ત થઈ છે. જેમા જીજીઝ્ર પાસ ગ્રામિણ, એસ.સી, એસ.ટી., લઘુમતી અને મહિલા સામાન્ય ઉમેદવારો માટે ૧પ-ર-ર૦૧૯ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેમા ઉમેદવારની લાયકાત ધો-૧૦ પાસ સાથે ૧૮થી ૩૦ વર્ષની વય મર્યાદા, આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ પાસપોર્ટ સાઈઝનો ફોટો, બેન્ક એકાઉન્ટ સાથે એન.ટી.ટી.એફ., એ-રર૬, દેદીયાસણ જી.આઈ.ડી.સી. ગેટ નંબર-ર મહેસાણા-૩૮૪૦૦ર ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ અંગેની માહિતિ ુુુ.હંંકંખ્તિ.ર્ષ્ઠદ્બ ઉપરથી પણ મેળવી શકાશે. મહેસાણા ખાતે પુરુષ ઉમેદવારો માટે ઓપરેટર-કોનવેશનલ, ટર્નિંગ ટ્રેડ અને સ્ત્રી ઉમેદવાર માટે ડોમેસ્ટ્રીક ડેટા એન્ટ્રી ઓપરેટરની તાલીમ આપવામા આવશે. પસંદગી પામેલ ઉમેદવારોને વિના મૂલ્યે રહેવા-જમવાની સગવડ અને એક માર્ગીય મુસાફરીથી સગવડ આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે શિવકુમાર મો.૭૮૦ર૦ ૮૯૮૦ર, ગીતાબેન મો.૭૭૯પ૮ ૪૪૬પ૦, રજનીકાન્ત મો. ૯૯૯૮ર ૧૧૧૪૯ ઉપર સંપર્ક કરવો.

Leave a Reply

Top