You are here
Home > 2019 > March

ફેડરેશન ડેરીને નુકશાન પહોચાડે છે છતા દુધસાગર ડેરીએ કીલો ફેટે રૂા.૨૫ નો વધારો કર્યો

ફેડરેશન ડેરીને નુકશાન પહોચાડે છે છતા દુધસાગર ડેરીએ કીલો ફેટે રૂા.૨૫ નો વધારો કર્યો (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર દુધ સાગર ડેરી દ્વારા દુધના કિલો ફેટે ૨૫ રૂપિયાનો વધારો કરતા અગાઉના ૫૫૦ રૂપિયા હવે ૫૭૫ રૂપિયા કરતા દુધ ઉત્પાદકોમાં આનંદ જોવા મળ્યો છે. આ બાબતે દુધ સાગર ડેરીના વાઈસ ચેરમેન મોંઘજીભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ફેડરેશનો અન્યાય હોવા…

સ્વાર્થી સભ્યોની અણ આવડતને કારણે ખેરાલુ પાલિકામાં સીસીટીવીનુ સુરસુરીયુ

સ્વાર્થી સભ્યોની અણ આવડતને કારણે ખેરાલુ પાલિકામાં સીસીટીવીનુ સુરસુરીયુ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ પાલિકા દ્વારા ખેરાલુ શહેરના હિતની વાત હોય તો વિકાસ કરવામાં ઓછુ ધ્યાન રખાય છે. જ્યારે સિમ વિસ્તારનો વિકાસ કરવો હોય તો સભ્યો તુરંત યુધ્ધની જેમ જાગૃત થઈ કામો કરે છે. ખેરાલુ શહેરમાં ટ્રાફીકની સમસ્યા, રખડતી ગાયોની સમસ્યા, સોનાના દોરાની ચિલ ઝડપ, ખીસ્સા કાત્રુનો…

તાત્કાલીક મીટીંગ બોલાવી ચેરમેનોના રાજીનામા માગવામા આવ્યા સંકલન સમિતિ સભ્યોમાં જુથવાદ વકરતા હરકતમાં આવી

તાત્કાલીક મીટીંગ બોલાવી ચેરમેનોના રાજીનામા માગવામા આવ્યા સંકલન સમિતિ સભ્યોમાં જુથવાદ વકરતા હરકતમાં આવી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકામાં કમિટીઓની રચના કરવામાં નહી આવતા તેમજ સભ્યોને થઈ રહેલા અન્યાય બાબતે અસંતુષ્ટ સભ્યોએ મીટીંગ કરતા સંકલન સમિતિ હરકતમાં આવી હતી. સંકલન સમિતિ દ્વારા તાત્કાલીક મીટીંગ બોલાવી જેમને કમિટીમાંથી રાજીનામા આપ્યા નહોતા તેવા ચાર ચેરમેનોના રાજીનામા માગ્યા હતા….

રાત્રીના સમયે કેટલાક તત્વો દ્વારા ખેતરોમાં રજકો વઢાતા હસનપુરના ખેડૂતોની સામુહિક ઉપવાસ અને ચુંટણી બહિષ્કારની ચીમકી

રાત્રીના સમયે કેટલાક તત્વો દ્વારા ખેતરોમાં રજકો વઢાતા હસનપુરના ખેડૂતોની સામુહિક ઉપવાસ અને ચુંટણી બહિષ્કારની ચીમકી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પાટીદાર અનામત આંદોલનમાં ફક્ત વિસનગર તાલુકાના હસનપુર ગામનાજ પાટીદારો નહી પરંતુ સમગ્ર ગુજરાતના પાટીદારો આ આંદોલનમાં જોડાયા હતા. ત્યારે ભાજપ સરકાર અને પોલીસ તંત્ર આંદોલનની કિન્નાખોરી રાખી હસનપુરના પાટીદાર ખેડૂતોને ન્યાય ન આપે તે કેટલુ વ્યાજબી? બે…

અઢીસો વર્ષથી ચાલતી પરંપરા પ્રમાણે ધુળેટીના દિવસે વિસનગરમાં DJ ના તાલે અનોખુ ખાસડા યુધ્ધ ખેલાયુ

અઢીસો વર્ષથી ચાલતી પરંપરા પ્રમાણે ધુળેટીના દિવસે વિસનગરમાં DJ ના તાલે અનોખુ ખાસડા યુધ્ધ ખેલાયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ધુળેટીના દિવસે ખાસડા યુધ્ધએ વિસનગરની આગવી ઓળખ છે. ખાસડાની જગ્યાએ હવે રીંગણા, ડેટા અને ટામેટાએ લીધી છે. પરંતુ અઢીસો વર્ષથી ચાલતી આવતી પરંપરાગત રમત હજુયે યુવાનોએ જાળવી રાખી છે. આ વર્ષે તો ધુળેટીના દિવસે ડી.જે.ના તાલે અનોખુ ખાસડા…

Top