You are here
Home > 2019 > April

વડુના સરપંચ-તલાટીએ મનરેગા યોજનામાં કૌભાંડ કર્યુ હોવાનો આક્ષેપ

વડુના સરપંચ-તલાટીએ મનરેગા યોજનામાં કૌભાંડ કર્યુ હોવાનો આક્ષેપ (પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુુકાના વડુ ગામના એક અરજદારે કેન્દ્ર સરકારની મનરેગા યોજનામાં થયેલ કામોમાં ગામના સરપંચ અને તત્કાલીન તલાટીએ ભેગા મળી કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપ સાથે મહેસાણા જીલ્લા ક્લેક્ટરશ્રી તથા મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી ગુનેગારો વિરૂધ્ધ કાનુની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. મનરેગા…

વૃધ્ધ અને બીમાર મતદારોએ લોકશાહીપર્વ મનાવ્યુ

સારૂ સ્વાસ્થ્ય ધરાવતા હોવા છતાં મતદાન નહી કરનારને શરમાવે તેવુ વૃધ્ધ અને બીમાર મતદારોએ લોકશાહીપર્વ મનાવ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર લોકશાહી ત્યારેજ ટકી રહેશે જ્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. લોકસભાની ચુંટણીમાં સારૂ સ્વાસ્થ્ય ધરાવતા મતદારો મતદાન કરવાથી અળગા રહ્યા હતા. ત્યારે વૃધ્ધાવસ્થા તેમજ બીમાર મતદારોએ ધોમધખતા તાપમાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનુ પર્વ ઉજવ્યુ હતુ. વિશ્વમાં સૌથી…

ભાજપ-કોંગ્રેસના આગેવાનોના પ્રયત્નોથી પરિસ્થિતિ બગડતા અટકી

મતદાન સમયે મુસ્તાકભાઈ સીંધીએ હાથ ચાલાકી કરતા બે જૂથ સામસામે આવી ગયા ભાજપ-કોંગ્રેસના આગેવાનોના પ્રયત્નોથી પરિસ્થિતિ બગડતા અટકી • મુસ્તાકભાઈ સીંધીએ લાફો માર્યો અને મુસ્તાકભાઈ બહેલીમ અને ફારૂકભાઈ બહેલીમે સહન કર્યુ • જે બુથ ઉપર છેલ્લી ઘડીએ ચુંટણીઓથી ખોટુ મતદાન થતુ હતુ. તે ખોટુ મતદાન ભાજપના યુવા કાર્યકર રોનકભાઈ સોનીએ અટકાવ્યુ • પ્રકાશભાઈ પટેલ અને…

વડનગરી દરવાજા બુથ ઉપર ભાજપનુ ટેબલ ઉપાડી લેવડાવ્યુ

વિસનગર ભાજપના ધારાસભ્ય અને નેતાઓ માટે શરમજનક બાબત વડનગરી દરવાજા બુથ ઉપર ભાજપનુ ટેબલ ઉપાડી લેવડાવ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર ભાજપના ધારાસભ્યને સર્વ સમાજના નેતા બનવાના અભરખામાં અસમાજીક તત્વોને પણ છુટો દોર મળી ગયો હોય તેમ મતદાનના દિવસે વડનગરી દરવાજા બુથ ઉપર બનેલા બનાવથી કહી શકાય. આ બુથ ઉપર ભાજપનુ ટેબલ મુકવામાં આવ્યુ હતુ. ત્યારે આ…

ખેરાલુ તાલુકાના ૧ર૪ બુથમાં ૬પ.પ૮% મતદાન

ખેરાલુ તાલુકાના ૧ર૪ બુથમાં ૬પ.પ૮% મતદાન (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ, રવિવાર તાજેતરની લોકસભાની ચુંટણીમાં ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ પાટણ લોકસભામાં ઉમેદવારી કરી હોવાથી સમગ્ર વિધાન સભા સાથે ખેરાલુ તાલુકામાં પણ મોટા પ્રમાણમાં ભાજપ તર્ફી મતદાન થવાનો દાવો ભાજપ કરે છે જે ખરેખર સાચો પડે તેમ લાગે છે. જેનુ મુખ્ય કારણ ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો તે…

Top