You are here
Home > 2019 > April (Page 2)

ભાજપની ચુંટણીલક્ષી સ્વાર્થ નિતિ-પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી

ચુંટણી દરમ્યાન પાણીનો જળબંબાકાર – મતદાન પુરૂ થતાં પાણીકાપ ભાજપની ચુંટણીલક્ષી સ્વાર્થ નિતિ-પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર લોકસભાની ચુંટણીનું મતદાન પૂર્ણ થતાની સાથેજ ધરોઈ પાણી પુરવઠા દ્વારા બે દિવસ પાણીનો કાપ આપવામાં આવતા વિસનગરમાં લોકોને ખરા ઉનાળામાં પાણી વગર રહેવુ પડ્યુ હતુ. પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા નહોતી તેવા ગરીબ પરિવારોને પાણી વગર મુશ્કેલી સહન કરવી…

તંત્રી સ્થાનેથી… ગરમીના પ્રકોપથી બચવા તંત્ર સસ્તા એ.સી. સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવે

તંત્રી સ્થાનેથી… ગરમીના પ્રકોપથી બચવા તંત્ર સસ્તા એ.સી. સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવે દિવસે દિવસે ગરમીનો કુદરતી પ્રકોપ વધી રહ્યો છે. ભૂતકાળમાં કદિ નહિ પડેલ ૪૫ ડીગ્રી કરતાં પણ વધારે ગરમી પડી રહી છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. વધારે વરસાદ પડવાથી પૂર આવે, ભૂકંપ આવે, આગ હોનારત થાય, રેલ્વે અકસ્માત થાય, આવા કુદરતી આવી…

વિસનગર શહેરનુ ૬૫.૩૭ – ગામડાનુ ૬૫.૮૮ ટકા મતદાન

લોકસભામાં વિસનગર વિધાનસભા સીટનુ ૬૫.૭૫ ટકા મતદાન વિસનગર શહેરનુ ૬૫.૩૭ – ગામડાનુ ૬૫.૮૮ ટકા મતદાન છેલ્લા એક કલાકમાં૩.૫૪ ટકા મતદાન થયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર લોકસભાની ચુંટણીમાં વિસનગર વિધાનસભા સીટમાં ૫૫ થી ૬૦ ટકા વચ્ચે મતદાન થવાની ધારણા હતી. ત્યારે ૪૧ ડીગ્રી ગરમીમાં પણ મતદારોએ મતદાનમાં ઉત્સાહ દાખવતા કુલ ૬૫.૭૫ ટકા મતદાન થયુ હતુ. પ્રકાશ વિદ્યાલયના બુથ…

નૂતન મેડિકલ કોલેજને ૧૫૦ સીટની MCI ની મંજુરી

વિસનગરમાં આ સત્રથી મેડિકલ કોલેજ ધમધમતી થશે નૂતન મેડિકલ કોલેજને ૧૫૦ સીટની MCI ની મંજુરી (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર શૈક્ષણિક નગરીની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરવાનુ શ્રેય સાંકળચંદ પટેલ યુનિવર્સિટીને પ્રાપ્ત થાય છે. યુનિવર્સિટીને ગુજરાત સરકારે ગ્રીન ફીલ્ડ અંતર્ગત મેડિકલ કોલેજની મંજુરી આપ્યા બાદ એમ.સી.આઈ. દ્વારા આગામી સત્રથી ૧૫૦ સીટની મંજુરી આપવામાં આવી છે. વિસનગરમાં આ સત્રથી મેડિકલ…

વિસનગરમાં દુધ ઉત્પાદકોની સભામાં કોંગ્રેસને સમર્થન

વિસનગરમાં દુધ ઉત્પાદકોની સભામાં કોંગ્રેસને સમર્થન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં પટેલવાડી ખાતે મંગળવારે સવારે તાલુકાના દુધ ઉત્પાદકોની એક સભા મળી હતી. આ સભામાં દુધસાગર ડેરીની ચેરમેન આશાબેન ઠાકોરે ભાજપ સરકાર ઉપર આક્ષેપો કરતા જણાવ્યું હતુ કે છેલ્લા પાંચ વર્ષથી જે સરકાર આવી છે તે દુધ સાગર ડેરીને હેરાન પરેશાન કરવાની રાજનિતિ કરી રહી છે. આ સાથે…

Top