You are here
Home > 2019 > June

વિસનગર-વડનગર ટ્રેક ઉપર રેલ્વેનુ ટ્રાયલ રનીંગ

રેલ્વેના ઉચ્ચ અધિકારીઓએ ટીમ સાથે વિસનગર-વડનગર ટ્રેક ઉપર રેલ્વેનુ ટ્રાયલ રનીંગ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કેન્દ્ર સરકારના આદેશથી રેલ્વે તંત્રના અધિકારીઓ દ્વારા મહેસાણા- તારંગા બ્રોડગેજ રેલ્વેની કામગીરી યુધ્ધના ધોરણે કરવામા આવી છે. જેમાં વિસનગર- વડનગર રેલ્વે સ્ટેશનનું કામ પુર્ણ થતાં ગત શુક્રવારના રોજ સવારે મહેસાણા વડનગર સુધી ૧૦ ડબ્બાની રેલ્વે દોડાવી ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતું. રેલ્વેના ડીવીઝનલ…

કાચા-કેબીનોની જગ્યાએ પાકી દુકાનોનુ બાંધકામ

વડનગરી દરવાજા દબાણકારોનો હુંકાર-નગરપાલિકા અને તંત્ર અમારા ખીસ્સામા છે કાચા-કેબીનોની જગ્યાએ પાકી દુકાનોનુ બાંધકામ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા ગઠબંધનના શાસનમાં ગેરકાયદેસર દબાણોએ માજા મુકી છે. વડનગરી દરવાજા પાસે કાચા કેબીનો હતા. જેમાં કેબીનો હટાવી પાકી દુકાનો બનાવતા આ ગેરકાયદેસર બાંધકામ સામે પાલિકામાં લેખીત ફરીયાદ થઈ છે. દબાણો સામે પાલિકાની નિષ્ક્રીયતાથી દબાણકારો કહી રહ્યા છેકે નગરપાલિકા…

વિસનગરમાં ત્રાટકેલી વિજળીએ મકાનનુ ધાબુ તોડી નાખ્યુ

ગાયત્રીનગર સોસાયટીના ૨૫ મકાનોના વિજ ઉપકરણોને નુકશાન વિસનગરમાં ત્રાટકેલી વિજળીએ મકાનનુ ધાબુ તોડી નાખ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી દરમ્યાન ગત મંગળવારે બપોર પછી આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા. ધોધમાર વરસાદ પહેલા વિસનગરમાં વિજળી પડતા ગાયત્રીનગર સોસાયટીના લગભગ ૨૫ મકાનોના ઉપકરણોને ભારે નુકશાન થયુ હતુ. વિજળી પડવાથી એક મકાનનુ ધાબુ તુટી ગયુ…

GPBO પ્રમોશનલ અને AVPP દ્વિતીય સંમેલન યોજાયુ

વિશ્વ પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ અને GPBO ટીમ, વિસનગરના સંયુક્ત પણે GPBO પ્રમોશનલ અને AVPP દ્વિતીય સંમેલન યોજાયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર શહેરમાં તા.૧૫-૬-૧૯ ને શનિવારે સાંજે ૫-૩૦ કલાકે આર.કે. પાર્ટીપ્લોટમાં વિશ્વ પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ, વિસનગર અને GPBO ટીમ, વિસનગરના સંયુક્ત પણે ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમિટ પ્રમોસનલ કાર્યક્રમ-૮ અને AVPP – અખિલ વિસનગર પાટીદાર પરીષદનું દ્વિતીય સ્નેહ…

ખેરાલુને સાંસદનું પદ તો સતલાસણાને ધારાસભ્ય પદ કેમ નહી?

સતલાસણા તાલુકાના ભાજપના વર્ષો જુના અગ્રણીની માંગણી ખેરાલુને સાંસદનું પદ તો સતલાસણાને ધારાસભ્ય પદ કેમ નહી? (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર પાટણ લોકસભાની ચુંટણીમાં ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીની ભવ્ય જીત થતા ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકામાં જુના ભાજપના આગેવાનો ખેરાલુ વિધાનસભાની પેટાચુંટણીમા ભાજપના ઉમેદવાર બનવા થનગની રહ્યા છે. જે લોકો એ કયારેય વિધાનસભામાં ટીકીટ માંગવા પ્રયત્ન કર્યો નથી…

Top