You are here
Home > News > પ્રચાર સાપ્તાહિક હવે સ્માર્ટ – એન્ડ્રોઈડ ફોનમાં

પ્રચાર સાપ્તાહિક હવે સ્માર્ટ – એન્ડ્રોઈડ ફોનમાં

પ્રચાર સાપ્તાહિક હવે સ્માર્ટ – એન્ડ્રોઈડ ફોનમાં
વાંચકોની માગણી મુજબ પ્રચાર સાપ્તાહિક હવે નવી ટેકનોલોજી તરફ આગળ વધ્યુ છે. સ્માર્ટ – એન્ડ્રોઈડ ફોનમાં પણ પ્રચાર સાપ્તાહિક વાંચી શકશો.
પ્રચાર સાપ્તાહિકની એપ્લીકેશન સ્માર્ટ ફોનમાં ઈન્સ્ટોલ કરવા માટે ગુગલ પ્લે સ્ટોરમાં જઈને સર્ચ ઓપ્શનમાં Prachar weekly  ટાઈપ કરવાથી એપ્લીકેશન ખુલશે જે આપના ફોનમાં ઈન્સ્ટોલ કરી શકશો.

Link for Download Prachar Application : https://play.google.com/store/apps/details?id=com.prachar.weekly

નોંધ :-  I-Phone ઉપર એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાય તેની પ્રોસેસ ચાલુ છે. જે ટુંક સમયમાં અમલમાં આવશે.

Leave a Reply

Top