You are here
Home > 2019 > August

મનુભાઈ નાયકની શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે પસંદગી

ગુજરાત રાજ્યમાં વિસનગરને ગૌરવ અપાવતા ના.મ.નુતન સર્વ વિદ્યાલયના આચાર્ય મનુભાઈ નાયકની શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે પસંદગી (પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરની નામાંકિત શાળા ના.મ.નુતન સર્વ વિદ્યાલય ખાતે છેલ્લા ૩૦ વર્ષથી શિક્ષણ સેવા યજ્ઞમાં જોડાયેલા અને તેમાંય ૮ વર્ષથી શાળાના આચાર્ય તરીકે સારી નામના મેળવનાર મનુભાઈ એસ નાયકને વર્ષ-ર૦૧૯ માટે માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક આચાર્ય વિભાગના “શ્રેષ્ઠ શિક્ષક” રાજ્ય…

તકવાદી મહત્વકાંક્ષી કોર્પોરેટરોએ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો

વિસનગર નગરપાલિકા ગઠબંધનના સભ્યો ભાજપમાં જોડાતા સંકલન સમિતિનો આક્રોશ તકવાદી મહત્વકાંક્ષી કોર્પોરેટરોએ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા ગઠબંધનના ૨૧ સભ્યો કોઈપણ અગોત્રી સુચના વગર ભાજપમાં જોડાઈ સંકલન સમિતિ સાથે છેડો ફાડતા સંકલન સમિતિએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. જે બાબતે સંકલન સમિતિ દ્વારા વિસનગરની સુજ્ઞ જનતાને જણાવવાનું કે, પાટીદાર આંદોલનના કારણે સમગ્ર…

પધરાવેલ દશામાની પીઓપીની મુર્તિ ઉપર કુતરાની લઘુશંકા

૧૦ દિવસ પુરી શ્રધ્ધાથી પુજાતા દશામાની અવદશા પધરાવેલ દશામાની પીઓપીની મુર્તિ ઉપર કુતરાની લઘુશંકા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર દશામાના વ્રતમા લોકો પીઓપીની મુર્તિ લાવી દશ દિવસના વ્રતની પુરી શ્રધ્ધાથી પુજા કરે છે. પરંતુ વહેલી સવારે અંધારામા મુર્તિ પધરાવ્યા બાદ એ કયારેય જોવાની તસ્દી લેતા નથી કે પોતે પધરાવેલી મુર્તિની શું હાલત છે. કોઈપણ ધર્મના ભગવાન કે ગુરૂની…

ખેરાલુ તાલુકાના ૨૨ તળાવોમાં નર્મદાનું પાણી નંખાયુ

ભરતસિહ ડાભીના પ્રયત્નોથી પીયજ અને મોઢેરા પાઈપલાઈન દ્વારા ખેરાલુ તાલુકાના ૨૨ તળાવોમાં નર્મદાનું પાણી નંખાયુ તાલુકા ભાજપ પ્રમુખે તુટેલી પાઈપ લાઈન યુધ્ધના ધોરણે રીપેર કરાવી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ તાલુકામાં નહીવત વરસાદ થતા ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ અને ખેરાલુ પાલિકા દ્વારા તળાવો ભરવા સાંસદ ભરતસિંહ ડાભી સમક્ષ રજુઆત કરી હતી. ભરતસિંહ ડાભી પોતાની સાથે તાલુકાના ભાજપ…

તંત્રી સ્થાનેથી…પાકિસ્તાન સાથે હિસાબ ચુકતે કરવાનો સમય પાકી ગયો છે

તંત્રી સ્થાનેથી… ૭૨ વર્ષથી કાશ્મીરના મુદ્દે હેરાન કરનાર પાકિસ્તાન સાથે હિસાબ ચુકતે કરવાનો સમય પાકી ગયો છે કુટુંબમાં ઘટેલી ઘટનાઓ તે આંતરીક પ્રશ્ન છે. આવા આંતરિક પ્રશ્નોમાં પડોશીઓએ દખલ કરવાની આવતી નથી. અને પડોશી કુટુંબના આંતરિક ઝગડામાં ડખલગીરી કરે તો એવું માની શકાય કે આ પડોશી જ કૌટુંબિક ઝગડાનું કારણ છે. આવું કઈક કાશ્મીરના પ્રશ્નમાં…

Top