You are here
Home > 2019 > September

રખડતી ગાયની અડફેટથી વાહનચાલકને ફેક્ચર

વિસનગરની નઘરોળ પાલિકાતંત્રની અણઆવડતના કારણે રખડતી ગાયની અડફેટથી વાહનચાલકને ફેક્ચર રોડ ઉપર રખડતી ગાયની અડફેટથી કોઈનું મૃત્યુ થાય તો જવાબદારી કોની ? (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર નગરપાલિકાની નિષ્કાળજીના લીધે શહેરમાં રખડતી ગાયોનો ત્રાસ ખુબ જ વધી રહ્યો છે.રખડતી ગાયોનો કારણે છાશવારે જીવલેણ અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેમા વિસનગર તાલુકાના ઉમતા ગામના ડૉ.નિખિલ પટેલના પિતાને ગત…

દહેજ માંગવાના ગુનામાં પતિને બે વર્ષની સજા

વિસનગરમાં મેજી.શ્રી એમ.એમ.શુકલનો સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો દહેજ માંગવાના ગુનામાં પતિને બે વર્ષની સજા આ કેસમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓનું મૃત્યુ થયુ હતુ જયારે એક આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો છે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના ભાન્ડુ અમરપુરા ગામની દિકરીને તેના સાસરીયા પક્ષના લોકોએ શારીરીક અને માનસિક ત્રાસ આપી…

ONGCમાં નોકરીની લાલચ આપી રૂા.૯.૭૫ લાખમાં છેતર્યા

સદુથલાના પિતા પુત્ર લેભાગુ તત્વોનો ભોગ બન્યા ONGCમાં નોકરીની લાલચ આપી રૂા.૯.૭૫ લાખમાં છેતર્યા છેતરપીંડી કરનાર ઓ.એન.જી.સી.ની ઓફીસોની મુલાકાત કરાવવાની હિંમત કરતા ઓ.એન.જી.સી.ના અધિકારીઓની પણ ભાગબટાઈની શંકા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર અત્યારના બેકારીના યુગમાં સારી નોકરી મેળવવા યુવાનો અને તેમના વાલીઓ ગમે તે કરી છુટવા તૈયાર હોય છે. જે તકનો લાભ લઈ કેટલાક લેભાગુ તત્વો લાલચ આપી ભોગ…

વિસનગરના સ્ટેમ્પ વેન્ડરોનું ઈ-સ્ટેમ્પીંગના વિરોધમાં આવેદન

વિસનગરના સ્ટેમ્પ વેન્ડરોનું ઈ-સ્ટેમ્પીંગના વિરોધમાં આવેદન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકારે ૧લી ઓક્ટોબરથી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા નોન જ્યુુડીશીયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરવાનો આદેશ કરતા વિસનગરના સ્ટેમ્પ વેન્ડરોને ગત મંગળવારે પ્રાન્ત અધિકારી કે.પી.પાટીદાર અને મહેસુલ નાયબ મામલતદાર પ્રવિણભાઈ ચૌધરીને આવેદનપત્ર આપી ફિઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ ચાલુ રાખવાની સરકાર સમક્ષ માંગણી કરી છે. આ સાથે સ્ટેમ્પ વેન્ડરોએ જીલ્લા…

તંત્રી સ્થાનેથી…દેશના ડૂબતા અર્થતંત્રને કાળુ નાણુંજ ઉગારી શકશે

તંત્રી સ્થાનેથી… દેશના ડૂબતા અર્થતંત્રને કાળુ નાણુંજ ઉગારી શકશે ભારત દેશનું અર્થતંત્ર ભારે મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. તેને દોડતું કરવા માટે સરકાર દ્વારા જુદી જુદી જાહેરાતો કરવાનું શરૂ થઈ ગયું છે તે પૈકી સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરાયો છે. આવી જ રીતે રીયલ એસ્ટેટ ખાતે પણ રેરા જેવા કડક કાયદાઓ બનાવવાના કારણે તેમાં…

Top