You are here
Home > 2019 > October

વરસંગમાં પાણી નાંખવાનુ વચન રીઝલ્ટ પહેલા પુરુ-તળાવ ક્યારે છલકાવાશે?

પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ ચાલુ વિધાનસભાની ચુંટણીમાં આપેલુ વરસંગમાં પાણી નાંખવાનુ વચન રીઝલ્ટ પહેલા પુરુ-તળાવ ક્યારે છલકાવાશે? (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ વિધાનસભાની પેટા ચુંટણી વખતે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ઠેરઠેર ગઢવાડા અને ખેરાલુ તાલુકામાં પ્રવચનો દરમિયાન વરસંગ તળાવ અને ડભોડા તળાવમાં પાણી નાંખવાનું વચન આપ્યુ હતુ. ચુંટણી દરમિયાન વચન આપ્યુ ત્યારે બાવન કરોડના ખર્ચે નંખાયેલી પાઈપલાઈનમાં…

ભાજપના અજમલજી ઠાકોરની ર૯૦૯૧ મતે ભવ્ય જીત

જિલ્લા ભાજપની ટીમે ખેરાલુ વિધાનસભામાં રંગ રાખ્યો ભાજપના અજમલજી ઠાકોરની ર૯૦૯૧ મતે ભવ્ય જીત ખેરાલુ વિધાનસભાના વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના નાના કાર્યકરોની આ જીત છે- જિલ્લા ભાજપ પ્રમુખ કયા તાલુકામાં કોને કેટલી લીડ મળી ઉમેદવાર                                 બેલેટ    સતલાસણા   …

ગુંજા સબ સ્ટેશનના ઓપરેટરોની મનમાનીથી તહેવારમાં પાણીની તકલીફ

વિસનગરની પાણી વગરની નેતાગીરી ગુંજા સબ સ્ટેશનના ઓપરેટરોની મનમાનીથી તહેવારમાં પાણીની તકલીફ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પીવાના પાણીની તકલીફ એ ધરોઈ પાણી પુરવઠાના કારણે નહી પરંતુ ગુંજા સબ સ્ટેશનના ઓપરેટરોના કારણે હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. જોકે શહેરની પાણી વગરની નેતાગીરીના કારણે દિવાળીના તહેવારમાં લોકો પાણીની મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુંજા સબ સ્ટેશનના ઓપરેટરો પાણી…

ભાજપના ગંદા રાજકારણની આડાશથી દેળીયામાં પાણી આવતુ રોકાયુ?

કોના ઈશારાથી ધરોઈ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાનુ અટક્યુ ભાજપના ગંદા રાજકારણની આડાશથી દેળીયામાં પાણી આવતુ રોકાયુ? ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો દેળીયુ ભરવાનો પ્રયત્ન નિષ્ફળ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર                 વિસનગર દેળીયુ તળાવ ભરવા માટે સીંચાઈ વિભાગના અધિકારીઓની મીટીંગ મળી હતી. તળાવમાં પાણી લાવતા આવરાના માર્ગો પાલિકા દ્વારા સાફ કરવામાં આવ્યા હતા….

ખેરાલુના ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીમાં લોલમલોલ

ડીજીટલ ગુજરાતના તાયફા ચુંટણી ટાણે ખુલ્લા પડયા ખેરાલુના ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીમાં લોલમલોલ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ગુજરાત સરકાર દ્વારા કાયમ પોતે કરેલા વિકાસની વાતો પ્રસંશા જાતે કરે છે. ગુજરાતની ભાજપ સરકાર આત્મશલાધામાં રહે છે. ખેડુતો સહિત સમગ્ર ગુજરાતની ગ્રામ પંચાયતો ડીજીટલ બનાવવાનું શરુ તો કર્યુ પરંતુ ખરેખર એ.સી. રૂમોમાં બેસીને નિર્ણય કરતા અધિકારીઓ લોકોને કેવી…

Top