You are here
Home > 2019 > October (Page 2)

વિસનગરમાં રૂા.૩.૪૬ લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો

ગંજબજારમાં અનાજના ગોડાઉનના ઓઠાતળે ઘીનો વેપાર થતો હતો વિસનગરમાં રૂા.૩.૪૬ લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર દિવાળીના તહેવારમાં તગડી કમાણી કરવા લોકોના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર ભેળસેળીયા બીન્દાસ્ત ધંધો કરી રહ્યા છે. ત્યારે શંકાસ્પદ ઘીનો જથ્થો રાખી વેપાર કરાતો હોવાની માહિતી આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગંજબજારમાં તપાસ કરવામાં આવતા રૂા.૩.૪૬ લાખનો શંકાસ્પદ…

દેવપ્રિય પાવનકારી પુષ્ય નક્ષત્ર

દેવપ્રિય પાવનકારી પુષ્ય નક્ષત્ર • આપણા શાસ્ત્રકારોએ (ઋષિ મુનિઓ) આપણા માટે અદ્‌ભૂત શાસ્ત્રોની રચના કરી છે. આમાનું એક શાસ્ત્ર છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્ર એક અતિ ગૂઢ અને રહસ્યમય શાસ્ત્ર મનાયું છે. અનંત બ્રહ્માંડમાં સર્જાતી અનેક અવકાશી ઘટના માણસના જીવન પર કેવી શુભાશુભ અસરો કરે છે. તેનું સંપૂર્ણ જ્ઞાન દર્શાવતું શાસ્ત્ર હોય તો તે જ્યોતિષ શાસ્ત્ર…

દિવાળીમાં બંધ મકાનમાં ચોરી અટકાવવા પોલીસ પ્રયત્નશીલ

દિવાળીમાં મકાન બંધ કરી ગામડે જતા તેમજ ફરવા જતા લોકોને તાકીદ દિવાળીમાં બંધ મકાનમાં ચોરી અટકાવવા પોલીસ પ્રયત્નશીલ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર દિવાળીમાં મકાનો બંધ કરી ગામડે જતા તેમજ ફરવા જતા લોકોને થોડી સાવચેતી રાખવા વિસનગર શહેર અને તાલુકા પોલીસ દ્વારા તાકીદ કરવામા આવી છે. બંધ મકાનોમાં ચોરીના બનાવો અટકાવવા પોલીસ એકશનમાં આવી છે. વિસનગર શહેરમાં કેટલાક…

ખેરાલુના ખેડુતોનો ડામર પ્લાન્ટના વિરોધમાં ચુંટણી બહિષ્કાર

પાલિકા, મામલતદાર, પ્રાંત અને પ્રદુષણ નિયંત્રણ કચેરીના ત્રાસથી કંટાળી ખેરાલુના ખેડુતોનો ડામર પ્લાન્ટના વિરોધમાં ચુંટણી બહિષ્કાર (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ તાલુકામાં ર૦૧૪થી સાંઈબાબા મંદિરથી એક કીમી અંબાજી તરફ હાઈવે ઉપર ડામર મિક્ષ પ્લાન્ટ અને કવોરી આવેલી છે આ પ્લાન્ટની ડસ્ટના કારણે આજુબાજુના જમીન માલિકોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ છે ત્યારે ચાલુ વિધાનસભાની પેટા ચુંટણીમાં પણ…

તંત્રી સ્થાનેથી… સાંસદ શારદાબેન પટેલ વિસનગર ભાજપની યાદવાસ્થળી અટકાવશે?

તંત્રી સ્થાનેથી… સાંસદ શારદાબેન પટેલ વિસનગર ભાજપની યાદવાસ્થળી અટકાવશે? વિસનગરના બે ભાજપના દિગ્ગજ નેતાઓનો વિખવાદ હવે ચરમ સીમા ઉપર આવી વિખવાદ છાપરે ચડીને પોકારવા લાગ્યો છે. જેમાં ભાજપ પક્ષની આબરૂ જાણેઅજાણે બે નેતાઓ દ્વારા ઓછી થઈ રહી છે. પહેલાં પડદા પાછળનો આંતરિક વિખવાદ હતો. જે જાહેર લોકો સમક્ષ ઓછો દેખાતો હતો હવે ખુલ્લો વિખવાદ ચાલી…

Top