You are here
Home > 2019 > November

તંત્રી સ્થાનેથી…આરોગ્ય માટે નવા વર્ષનો સંકલ્પ

તંત્રી સ્થાનેથી… આરોગ્ય માટે નવા વર્ષનો સંકલ્પ નવા વર્ષનો સંકલ્પ આપણી જાત માટે એક મોટું કમિટમેન્ટ છે, પંરતુ તે હાંસલ કરવા અથવા જાળવી રાખવા માટે ખૂબ જ મુશ્કેલ છે. નવા વર્ષના પ્રથમ દિવસે આપણે હંમેશા સારૂ કરવા માટે જાતને વચન આપીએ છીએ. પરંતુ બહુ જ ઓછા ટકા લોકો તેમના સંકલ્પને વળગી રહેવા સક્ષમ છે. જ્યારે…

કાંસાના વિકાસમાં જશુભાઈનું મહત્વનુ યોગદાન-નિતિનભાઈ પટેલ

કાંસામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ‘મા’ના રસોડાનું લોકાર્પણ કરાયુ કાંસાના વિકાસમાં જશુભાઈનું મહત્વનુ યોગદાન-નિતિનભાઈ પટેલ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના કાંસા ગામમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગામના ભાણેજ નિતિનભાઈ પટેલના હસ્તે ગત મંગળવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે નવિન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને અંબાજી સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા બનાવેલ મા ના રસોડાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો….

ઉપપ્રમુખ ભાવનાબેન રબારી વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ

જુથવાદમાં ભાજપના સભ્યો ગેરહાજર રહે તેવુ લાગતા શહેર ભાજપ પ્રમુખે વ્હીપ આપ્યો હતો ઉપપ્રમુખ ભાવનાબેન રબારી વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા ઉપપ્રમુખ ભાવનાબેન રબારી વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત માટે ભારે રાજકીય ઉતાર ચઢાવ બાદ શનિવારે ખાસ સાધારણ સભા મળી હતી. ગૃહમાં ભાજપના સભ્યોની બહુમતી હતી. પરંતુ ૨૪ સભ્યોની બહુમતી પુરવાર નહી કરી…

વિસનગર પાલિકા અને આરોગ્ય તંત્ર ડેન્ગ્યુની અસરથી બીછાને

વિસનગર પાલિકા અને આરોગ્ય તંત્ર ડેન્ગ્યુની અસરથી બીછાને (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં અત્યારે ઘેરઘેર ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. શહેરની હોસ્પિટલો ડેન્ગ્યુના દર્દિઓથી ઉભરાય છે. ડેન્ગ્યુમાં યોગ્ય સારવાર ન મળે તો જીવલેણ રોગ છે. ત્યારે પાલિકા તંત્રની નિષ્કાળજીથી ડેન્ગ્યુનો કહેર વધતો જાય છે. શહેરનુ આરોગ્ય તંત્ર પણ ડેન્ગ્યુના મચ્છરો ઉત્પન્ન થતાં અટકાવવા નિષ્ફળ નિવડ્યુ છે….

પ્રમુખ ગોવિંદભાઈ પટેલે વીટો વાપર્યો-ચીફ ઓફીસરની બદલી

ચોમેરથી ફરિયાદો વધતા – કર્મચારીઓ બેફામ થતાં પ્રમુખ ગોવિંદભાઈ પટેલે વીટો વાપર્યો-ચીફ ઓફીસરની બદલી (પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર ટકાવારીની લાલચે મોટાભાગના પાલિકા પ્રમુખો ચીફ ઓફીસર સાથે સારા સબંધો રાખતા હોય છે. જ્યારે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ ટકાવારીની લાલચમાં ચીફ ઓફીસર સાથેના સબંધોની દરકાર કર્યા વગર, પ્રજાને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી લાલ આંખ કરી, વીટો પાવર વાપરી…

Top