You are here
Home > 2019 > December

પૃથ્વીરાજ ચૌહાણ ચોકથી મામલતદાર ઓફીસ સુધી સતલાસણામાં CAAના સમર્થનમાં જંગી રેલી

પૃથ્વીરાજ ચૌહાણ ચોકથી મામલતદાર ઓફીસ સુધી સતલાસણામાં CAAના સમર્થનમાં જંગી રેલી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર સમગ્ર દેશમાં નાગરિક્તા સંશોધન અધિનિયમ(CAA)ના વિરૂધ્ધમાં સંવિધાન અને બિનસાંપ્રદાયિકતાની આડમાં વોટબેંક અને તૃષ્ટીકરણની રાજનિતિ કરવાવાળા કેટલાક પક્ષો દ્વારા ભારતીય મુસ્લિમોમાં બિનજરૂરી ભ્રમ પેદા કરીને પોતાના રોટલો શેકવાનો પ્રયત્ન કર્યા છે ત્યારે અસાજિક અને હિંસાત્મક માનસિકતા ધરાવતા લોકો દ્વારા દેશમાં હિંસા અને ભયનું…

ધારાસભ્ય આશાબેન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદીને પત્ર લખ્યો નરેન્દ્રભાઈનુ મસ્તક ઉંચુ રહે તેવુ વડનગર ક્યારે બનશે?

ધારાસભ્ય આશાબેન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદીને પત્ર લખ્યો નરેન્દ્રભાઈનુ મસ્તક ઉંચુ રહે તેવુ વડનગર ક્યારે બનશે? (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી વડનગરને અવ્વલ નંબરનુ નમુનારૂપ બનાવવા કરોડોની ગ્રાન્ટ ફાળવી છે. હાલમાં દેશના વડાપ્રધાન પદે હોવા છતાં વડનગરના વિકાસ માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે વડનગરના ભ્રષ્ટાચારીઓના કારણે કરોડો…

RBIના નિર્ણય બાદ બેંકના સભાસદની હાઈકોર્ટમાં રીટ મહેસાણા અર્બન બેંકનો રૂા.પ કરોડનો દંડ જવાબદારો પાસેથી વસુલો

RBIના નિર્ણય બાદ બેંકના સભાસદની હાઈકોર્ટમાં રીટ મહેસાણા અર્બન બેંકનો રૂા.પ કરોડનો દંડ જવાબદારો પાસેથી વસુલો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાકીય ગેરરીતીના મુદ્દે મહેસાણા અર્બન કો.ઓપરેટીવ બેંકને રૂા. પ કરોડનો દંડ ફટકારતા બેંકના ખાતેદારોના જીવ તાળવે ચોંટી ગયા છે.ત્યારે આ બાબતે વિસનગર તાલુકાના લક્ષ્મીપુરા (ભાલક) ગામના એક સામાજીક કાર્યકરે રિઝર્વ બેંક ઓફ…

તાલુકાના ગામેગામથી લોકો ઉમટી પડયા ખેરાલુમાં CAA સમર્થનમાં જંગી રેલી-મામલતદારને આવેદન

તાલુકાના ગામેગામથી લોકો ઉમટી પડયા ખેરાલુમાં CAA સમર્થનમાં જંગી રેલી-મામલતદારને આવેદન (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરમાં રાષ્ટ્રીય એક્તામંચ દ્વારા CAA ના સર્મથનમાં જંગી રેલીનું આયોજન સોમવારે કરવામા આવ્યુ હતુ. રેલી પંચમુખી હનુમાનજી મંદિરથી ખારીકુઈ આંબલીચૌટા બજાર, ખોખરવાડા સંઘ પહોચી હતી જયાં ધારાસભ્ય અજમલજી ઠાકોરે CAA વિશે જાણકારી આપી હતી. આ રેલી દરમિયાન વંદે માતરમ્‌, ભારત માતા…

વિવિધ સંસ્થાઓના આગેવાનો, સરપંચો, ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા વિસનગરમાં CAA-NRCના સમર્થનમાં જંગી રેલી નીકળી

વિવિધ સંસ્થાઓના આગેવાનો, સરપંચો, ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા વિસનગરમાં CAA-NRCના સમર્થનમાં જંગી રેલી નીકળી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર CAAઅને NRCએ કોઈની નાગરિકતા છીનવવા માટે નહી પરંતુ રાષ્ટ્રહિત માટેનો કાયદો હોવાથી તેના સમર્થનમાં વિસનગરમાં જંગી રેલી યોજાઈ હતી. વિસનગર વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રેલીમાં વિવિધ સંસ્થાઓના આગેવાનો, સરપંચો, તાલુકાના ગ્રામજનો, ભાજપના કાર્યકરો,…

Top