You are here
Home > 2020

પ્રચાર સાપ્તાહિક તંત્રીના પત્ની કોરોનામાં સપડાયા સિનિયર સિટીઝન્સ હોય તો કોરોના સંક્રમણનો ખ્યાલ રાખજો

પ્રચાર સાપ્તાહિક તંત્રીના પત્ની કોરોનામાં સપડાયા સિનિયર સિટીઝન્સ હોય તો કોરોના સંક્રમણનો ખ્યાલ રાખજો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઘરમાં સિનિયર સિટીઝન્સ હોય તો દરેક ખાસ ખ્યાલ રાખજો. ઘરની બહાર નહી નિકળતા સિનિયર સિટીઝન્સ ક્યારે સંક્રમીત થાય તેનુ કંઈ નક્કી હોતુ નથી. પ્રચાર સાપ્તાહિક તંત્રીના ધર્મપત્ની કોરોનામાં સપડાતા સામે ચાલીને આરોગ્ય વિભાગને તમામ હકીકતો આપી હતી અને મકાન…

ઘી ભેળસેળ પ્રકરણ મામલે દુધ સાગર ડેરીના ચેરમેન સહિત પાંચ સામે ફરિયાદ

ઘી ભેળસેળ પ્રકરણ મામલે દુધ સાગર ડેરીના ચેરમેન સહિત પાંચ સામે ફરિયાદ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર દુધ સાગર ડેરીના ઘી ભેળસેળ પ્રકરણમાં વાઈસ ચેરમેન મોંઘજીભાઈ પટેલ, મેનેજીંગ ડીરેક્ટર નિશીથ બક્ષી અને લેબોરેટરી હેડ અલ્પેશભાઈ જૈનની ડી.વાય.એસ.પી. એમ.બી.વ્યાસની આગેવાનીમાં બી ડીવીઝન પોલીસે અટકાયત કરી હતી. જ્યાંથી કોવીડ ટેસ્ટ માટે કોવિડ હોસ્પિટલ મોકલી દીધા હતા. કોવીડ નેગેટીવ રીપોર્ટ આવ્યા…

એમ.એન.કોલેજ રોડ ઉપર અસંખ્ય વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ગટરલાઈનનુ ટેસ્ટીંગ થતુ નથી અને ખાડો પુરાતો નથી

એમ.એન.કોલેજ રોડ ઉપર અસંખ્ય વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ગટરલાઈનનુ ટેસ્ટીંગ થતુ નથી અને ખાડો પુરાતો નથી (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર વિસનગરમાં એમ.એન.કોલેજ રોડની નવી ગટરલાઈનના ટેસ્ટીંગ માટે એક સભ્ય દ્વારા માગણી કરવામાં આવી છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ટેસ્ટીંગ કરવામાં નહી આવતા રોડ ઉપરનો ખાડો પુરવામાં આવતો નથી અને અત્યારે દિવસ દરમ્યાન આવતા જતા અસંખ્ય…

ખેરાલુ વિધાનસભામાં દિવેલા બિયારણના કાળા બજારથી ખેડુતો બેહાલ

ખેરાલુ વિધાનસભામાં દિવેલા બિયારણના કાળા બજારથી ખેડુતો બેહાલ-મુકેશભાઈ દેસાઈ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર અપુરતા વરસાદને કારણે હાલ ખેડુતો પાસે માત્ર દિવેલાના વાવેતરનો વિકલ્પ બચ્યો છે. વરસાદ જૂન- જુલાઈમાં થયો હોત તો અન્ય ખેત પેદાશો માટે વાવેતર થવાનું હતુ જે થયુ નથી. ખેડુતો દિવેલાના વાવેતર માટે ૧૫-ઓગષ્ટની રાહ જોઈને બેઠા છે. દિવેલાનું બિયારણ ખરીદવા ખેડુતો ધક્કા ખાઈ રહ્યા…

વિસનગરમાં કોરોના કેર યથાવત એક દિવસમાં ૧૬ પોઝીટીવ કેસ

વિસનગરમાં કોરોના કેર યથાવત એક દિવસમાં ૧૬ પોઝીટીવ કેસ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં કોરોના પોઝીટીવ કેસોેની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અઠવાડીયામાં ૪૯ કોરોના પોઝીટીવ કેસ નોધાયા છે. અત્યારે લોકજાગૃતીના અભાવે વિસનગર શહેર-તાલુકામાં કોરોનાના કુલ ૧૫૩ પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં અત્યારે ૬૭ કેસો એક્ટીવ છે. જોકે તા.૧-૭-ના રોજ એક દિવસમાં ૧૬ પોઝીટીવ કેસ નોંધાતા…

Top